Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ છે બેસ્ટ સાઉન્ડ ક્વોલિટી ધરાવતા સ્પીકર્સ, કિંમત 1000થી પણ ઓછી
જો તમે સસ્તામાં જબરજસ્ત સાઉન્જ ક્વોલિટી ધરાવતા સ્પીકર્સ ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો એમેઝન પર તમને એકથી એક ચડિયાતા ઓપ્શન મળશે. ખાસ વાત એ છે કે આ બધા જ સ્પીકર્સની કિંમત 1000 રૂપિયા કરતા પણ ઓછી છે. 1 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં જ્યાં ઈયરબડ્ઝ પણ માંડ મળે છે, ત્યાં શાનદાર સાઉન્ડ ક્વોલિટી ધરાવતા સ્પીકર્સનું લિસ્ટ અમે અહીં આપી રહ્યા છીએ. આ સ્પીકર્સમાં તમને દમદાર સાઉન્ડ ક્વોલિટી, વધુ ચાલે તેવી બેટરી અને શાનદાર કનેક્ટિવિટી મળશે.

boat Stone 180 5W Bluetooth Speaker
boat Stone 180 5W Bluetooth Speaker પર એમેઝોન હાલ 64 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જે બાદ આ સ્પીકરની કિંમત માત્ર 899 રૂપિયા થઈ જાય છે. આ સ્પીકર તમને બ્લૂ, બ્લેક અને રેડ એમ ત્રણ કલરમાં મળે છે. ફીચર્સની વાત કરીએ તો આ મિની સ્પીકર 1.75 ડાયનેમિક ડ્રાઈવર્સ ધરાવે છે, જે પાવરફૂલ ઓડિયો જનરેટ કરે છે. સાથે જ તેમાં 5W પ્રીમિયમ હાઈ ડેફિનિશન સાઉન્ડ મળે છે. આ સ્પીકરની બેટરી 800 mAh છે, જે 10 કલાકનો પ્લે ટાઈમ આપે છે. આમાં તમને બ્લૂટૂથ અને ઓક્સ એમ ડ્યુઅલ કનેક્ટિવિટી મળે છે.
Zebronics ZEB –County Wireless Bluetooth Portable Speaker
Zebronics ZEB –County Wireless Bluetooth Portable Speaker પર એમેઝોન હાલ 45 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે, જે બાદ તેની કિંમત 549 રૂપિયા થઈ જાય છે. આ સ્પીકર 9 જુદા જુદા કલર ઓપ્શનમાં મળે છે. આ સ્પીકરમાં 3W સાઉન્ડ આઉટપુટની સાથે 10 કલાકનો પ્લે ટાઈમ મળે છે. કનેક્ટિવિટી માટે આ સ્પીકર્સમાં બ્લૂટૂથ, એસબી પોર્ટ અને ઓક્સ ઈનપુટ જેક મળે છે.
Amazon Basics 2X 3W Multimedia PC gaming Speaker
નામ પ્રમાણે જ આ એક મલ્ટી મીડિયા ગેમિંગ સ્પીકર છે, જેના પર 64 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ બાદ આ સ્પીકરની કિંમત 729 રૂપિયા થાય છે. આ સ્પીકરમાં તમને 3.5 mmનો ઈનપુટ જેક, RGB Lights, AuX સપોર્ટ મળે છે. તેમાં 6Wનો સાઉન્ડ આઉટપુટ મળે છે.
Blaupunkt BT02 Portable Wireless Bluetooth Speaker
Blaupunkt BT02 Portable Wireless Bluetooth Speaker 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર 999 રૂપિયામાં અવેલેબલ છે. કંપની આ સ્પીકરને ચાર જુદા જુદા કલરમાં વેચી રહી છે. ફીચર્સની વાત કરીએ તો આ સ્પીકર 52mm ડ્રાઈવર્સ અને 5Wનો સાઉન્ડ આપે છે. સાથે જ તેમાં 1200 mAhની રિચાર્જેબલ બેટરી છે. એક સિંગલ ચાર્જમાં આ સ્પીકર્સ 7થી 8 કલાક સુધી યુઝ કરી શકાય છે.
Infinity – JBL Fuze Pint, Wireless Ultra Portable mini Speaker
Infinity – JBL Fuze Pint સ્પીકરની કિંમત 50 ટકા ડિસ્કાઉન્ટ બાદ માત્ર 999 રૂપિયા થાય છે. આ સ્પીકર બ્લેક, બ્લૂ અને રેડ એમ ત્રણ કલર ઓપ્શનમાં અવેલેબલ છે. ફીચર્સની વાત કરીએ તો તેમાં 5 કલાક સુધીની બેટરી, ડ્યુઅલ ઈક્વિલાઈઝર મોડ, માઈક, વાયરલેસ બ્લૂટૂથ અને વોઈસ આસિસ્ટન્ટ સપોર્ટ મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications