Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ છે બેસ્ટ સ્માર્ટવૉચ, કિંમત 2000 કરતા પણ ઓછી
સ્માર્ટવોચ હવે આપણા દરેકના જીવનનો ભાગ બની ચૂકી છે. જો કે, આટલી લોકપ્રિયતા પાછળ સ્માર્ટ વૉચની ઘટતી કિંમતો જવાબદાર છે. જો તમે પણ એક નવી સ્માર્ટવૉચ લેવાનું વિચારી રહ્યા છો કે પછી કોઈને એક નવી સ્માર્ટવૉચ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો એમેઝોન પર તમારા માટે કેટલાક બેસ્ટ ઓપ્શન્સ અવેલેબલ છે. એમેઝોન પર સસ્તી સ્માર્ટવૉચિઝની મોટી રેન્જ છે, જેમાં સારા હેલ્થ ફીચર્સથી લઈને બ્લૂટૂથ કોલિંગ સપોર્ટ પણ અવેલેબલ છે.

હાલ તમે આ બધી જ સ્માર્ટવૉચ 50 ટકા ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. જો તમે કન્ફ્યુઝ છો કે તમારે કઈ સ્માર્ટવૉચ ખરીદવી, તો અમે તમારા માટે એક લિસ્ટ લઈને આવ્યા છીએ, જે દરેક વૉચની કિંમત 2000 કરતા ઓછી છે.
Fire Boltt Pheonix Pro
Fire Boltt Pheonix Pro 2000થી ઓછી કિંમતમાં મળતી લોકપ્રિય સ્માર્ટવૉચ છે. આ સ્માર્ટવૉચની કિંમત માત્ર 1,349 રૂપિયા છે. સાથે જ આ એમેઝોન ચોઈસ સ્માર્ટવૉચ છે. આ વૉચ 1.39 ઈંચની સર્ક્યુલર ડિસપ્લે ધરાવે છે. જે ડિઝાઈનમાં સ્લીમ છે. આ વૉચમાં 120 કરતા પણ વધારે સ્પોર્ટ્સ મોડ્સ છ, તો SpO2 સેન્સર અને હર્ટ રેટ મોનિટરિંગ જેવા ફીચર્સ પણ છે.
Fire Boltt Ninja Call Pro Plus
જો તમારે મોટી સ્ક્રીન ધરાવતી સ્ક્વેર ડિસ્પ્લેવાળી સ્માર્ટ વૉચ ખરીદવી છે તો Fire Boltt Ninja Call Pro Plus સારો વિકલ્પ છે. આ વૉચની કિંમત 1,499 રૂપિયા જ છે. આ વૉચ 1.83 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે, સાથે જ તેમાં 100 સ્પોર્ટ્સ મોડ છે. આ વોચ AI આસિસટન્ટની સાથે સાથે IP67 વૉટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ ધરાવે છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં આ સ્માર્ટવૉચ 8 દિવસ સુધી કામ કરી શકે છે. જો કે તમે બ્લૂટૂથ કોલિંગ ફીચરનો ઉપયોગ ન કરો તો જ. બ્લૂટૂથ કોલિંગ ફીચરનો ઉપયોગ કરવા પર આ વૉચ સિંગલ ચાર્જમાં 5 દિવસ ચાલી શકે છે.
Boat Wave Sigma Smartwatch HD
Boat Wave Sigma Smartwatch HDની કિંમત 1,599 રૂપિયા છે. આ પ્રાઈઝ રેન્જમાં આ સ્માર્ટવૉચ સૌથી મોટી સ્ક્રીન ધરાવે છે, જેની સાઈઝ 2.01 ઈંચની છે. આ વૉચના ડિસ્પ્લેમાં મલ્ટિપલ વૉચ ફેસિઝનો સપોર્ટ છે, જેને તમે DIY વૉચ ફેસ સ્ટુડિયોમાંથી કસ્ટમાઈઝ પણ કરી શકો છો. આ ઉપરાંત આ સ્માર્ટ વૉચ SpO2 સેન્સર તેમજ હર્ટ રેટ સેન્સર પણ ધરાવે છે.
Noise Colorfit Puls 3
Noise Colorfit Puls 3 આ સ્માર્ટવૉચની એમેઝોન પર કિંમત માત્ર 1,489 રૂપિયા છે. જે તેની એમઆરપી કરતા ઘણી ઓછી છે. આ સ્માર્ટવૉચ 1.96 ઈંચની સ્ક્રીન ધરાવે છે, જમાં તમને 170 કરતા વધારે વૉચ ફેસિઝ મળે છે. આ ઉપરાંત આ વૉચમાં હર્ટ રેટ મોનિટરિંગ, SpO2 સેન્સર, સ્લીપ ટ્રેકિંગ સહિતના ફીચર્સ છે. આ વૉચને ફોન સાથે કનેક્ટ કરવા માટે તમારા ફોનમાં નોઈઝફિટ એપ હોવી જરૂરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications