Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
રૂ. 200 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ પ્રીપેડ પ્લાન
ભારત ની અંદર જીઓ, એરટેલ અને વીઆઈ એ સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર્સ છે અને જયારે ભારત ની અંદર વાયરલેસ માર્કેટ શેર ની વાત કરવા માં આવે છે ત્યારે તેઓ 90% માર્કેટ શેર ધરાવે છે. તેવું ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના ડેટા પર થી જાણવા મળી રહ્યું છે.
અને બધી જ કંપનીઓ દ્વારા બંને પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન ની એક ખુબ જ મોટી રેન્જ ઓફર કરવા માં આવે છે જેની અંદર થી તમે તમારી જરૂરિયાત અનુસાર પ્લાન ની પસન્દગી કરી શકો છો. અને જો તમે જીઓ, એરટેલ અથવા વીઆઈ ના રૂ. 200 કરતા ઓછી કિંમત વાળા પ્રીપેડ પ્લાન શોધી રહ્યા છો તો તેના વિષે અમે એક સૂચિ તૈયાર કરેલ છે જે નીચે મુજબ છે.

રૂ. 200 કરતા ઓછી કિંમત વાળા જીઓ પ્રીપેડ પ્લાન
રૂ. 149 ની અંદર જીઓ દ્વારા અનલિમિટેડ વોઇસ કોલિંગ આપવા માં આવે છે, અને આ પ્લાન ની અંદર 24 જીબી ડેટા 24 દિવસ ની વેલિડિટી માટે આપવા માં આવે છે. જેની અંદર તમને દરરોજ ના 1 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે. અને સાથે સાથે દરરોજ ના 100 એસએમએસ અને જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને તે 1 જીબી હાઈ સ્પીડ ડેટા પછી સ્પીડ ઘટી અને 64કેબીપીએસ થઇ જાય છે.
જીઓ દ્વારા રૂ. 199 પ્રીપેડ પ્લાન પણ ઓફર કરવા માં આવે છે જેની અંદર દરરોજ ના 1.5જીબી ડેટા આપવા માં આવે છે અને જેથી તેની અંદર કુલ 42જીબી ડેટા આપવા મા આવે છે અને તેની વેલિડિટી 28 દિવસ ની રાખવા માં આવેલ છે. અને સાથે સાથે ગ્રાહકો ને અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.
એરટેલ રૂ. 200 કરતા ઓછી કિંમત વાળા પ્રીપેડ પ્લાન
એરટેલ દ્વારા રૂ. 149 પ્લાન ઓફર કરવા માં આવે છે જેની અંદર 2જીબી ડેટા ઓફર કરવા માં આવે છે, અને સાથે સાથે અનલિમિટેડ કોલિંગ, 300 એસએમએસ, અને 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવેલ છે. અને સાથે સાથે ફ્રી હેલો ટ્યુન, એરટેલ એક્સટ્રીમ નું સબ્સ્ક્રિપશન, વિંક મ્યુઝિક નું ફ્રી સબ્સ્ક્રિપશન, અને પ્રાઈમ વિડિઓઝ મોબાઈલ એડિશન નું 30 દિવસ નું ફ્રી ટ્રાયલ આપવા માં આવે છે.
રૂ. 179 ની યોજના જેમાં 2 જીબી ડેટા, 300 એસએમએસ, અનલિમિટેડ કોલિંગ અને 28 દિવસની માન્યતા શામેલ છે. ફાયદાઓમાં ફ્રી હેલો ટ્યુન્સ, એરટેલ એક્સ્ટ્રીમનું સબ્સ્ક્રિપ્શન, વિંક મ્યુઝિકની ફ્રી એક્સેસ, એક્સેસ, પ્રાઇમ વિડિઓ મોબાઇલ એડિશન માટે 30 દિવસની ફ્રી અજમાયશ અને રૂ. 2 લાખ ભારતી એક્સા જીવન વીમો આપવા માં આવે છે.
રૂ. 199 તમને દરરોજ 1જીબીટા, અનલિમિટેડકોલ્સ , 100 એસએમએસ દિવસો અને 24 દિવસની માન્યતા મળે છે. લાભોમાં મફત હેલો ટ્યુન્સ, એરટેલ એક્સ્ટ્રીમનું સબ્સ્ક્રિપ્શન, વિંક મ્યુઝિકની મફત ફ્રીએસેટ્સ અને પ્રાઇમ વિડિઓ મોબાઇલ એડિશન નું 30 દિવસની મફત અજમાયશ શામેલ છે.
વીઆઈ રૂ. 200 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ પ્રીપેડ પ્લાન
રૂ. 148 ના પ્લાન ની અંદર ગ્રાહકો ને દરરોજ ના 1જીબી ડેટા આપવા માં આવે છે અને તેની સાથે 100 એસએમએસ ની સુવિધા પણ દરરોજ આપવા માં આવે છે અને આ પ્લાન ની વેલિડિટી 18 દિવસ ની રાખવા માં આવેલ છે, અને તેની અંદર બીજા કોઈ પણ લાભો આપવા માં આવતા નથી.
અને કંપની દ્વારા એક રૂ. 149 પ્લાન પણ ઓફર કરવા માં આવે છે જેની અંદર ગ્રાહકો ને 3જીબી ડેટા, 300 એસએમએસ અને 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. અને સાથે સાથે તેની અંદર વીઆઈ મ્યુઝિક અને ટીવી બેઝિક નું એક્સેસ પણ આપવા માં આવે છે. અને સાથે સાથે વીઆઈ દ્વારા આ પ્લાન ની સાથે 1જીબી વધારા નો ડેટા પણ ઓફર કરવા માં આવે છે. જો તમે તેમની એપ અથવા વેબસાઈટ દ્વારા બુકીંગ કરવો છો તો.
અને રૂ. 199 ના પ્લાન ની અંદર કંપની દ્વારા દરોજ નું એક જીબી ડેટા આપવા માં આવે છે અને તેની સાથે 24 દિવસ ની વેલિડિટી આપવા માં આવેલ છે અને સાથે દરરોજ ના 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ ની સુવિધા પણ આપવા માં આવેલ છે. અને આ પ્લાન ની સાથે વીઆઈ મ્યુઝિક અને ટીવી બેઝિક નું એક્સેસ પણ આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications