Just In
પ્રીપેડ પ્લાન ની અંદર કઈ કંપની દ્વારા સૌથી વધુ ડેટા ઓફર કરવામાં આવે છે
પ્રીપેડ પ્લાન નક્કી કરતી વખતે ઘણા બધા ગ્રાહકો દ્વારા ઘણા બધા અલગ અલગ ટ્રેક્ટર ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે જેની અંદર અમુક લોકો દ્વારા લોન્ગ ટર્મ વેલીડીટી પ્લાન ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે જ્યારે અમુક લોકો દ્વારા કોલિંગ ના લાભો ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે.

અને જો તમે કોઈ એવો પ્રીપેડ પ્લાન શોધી રહ્યા છો કે જેની અંદર સૌથી વધુ ડેટા આપવામાં આવતો હોય તો તમારે હવે વધુ શોધવાની જરૂર નથી કેમકે આજે આ આર્ટીકલ ની અંદર અમે તમને જણાવીશું કે એરટેલ રિલાયન્સ જીઓ અને વોડાફોન આઈડિયા દ્વારા તેમના કયા પ્રીપેડ પ્લાન ની અંદર સૌથી વધુ ડેટા આપવામાં આવી રહ્યો છે.
એરટેલ દ્વારા તેમના રૂપિયા 2498 પ્લાન ની અંદર 730gb ડેટા ઓફર કરવામાં આવે છે.
એરટેલના આ પ્રીપેડ પ્લાન ની અંદર ગ્રાહકોને દરરોજના 2gb ડેટા આપવામાં આવે છે જેની વેલીડીટી 365 દિવસની રાખવામાં આવે છે જેથી આ પ્લાન ની અંદર કુલ 730gb ડેટા આપવામાં આવે છે સાથે સાથે ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવે છે અને તેની સાથે દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે.
રિલાયન્સ જીઓ દ્વારા રૂપિયા 2500 99 પ્લાન ની અંદર 740 જીબી ડેટા આપવામાં આવે છે.
આ પ્લાન ની અંદર પણ એક વર્ષની વેલીડીટી આપવામાં આવે છે અને તેની અંદર કુલ 740 જીબી ડેટા આપવામાં આવે છે જેની અંદર દરરોજના 2gb ડેટા આપવામાં આવે છે સાથે સાથે ગ્રાહકોને વધારાના 10gb ડેટા પણ આપવામાં આવે છે અને કોલિંગ માટે તેની અંદર જીવ માટે 12000 મીનીટ આપવામાં આવે છે સાથે સાથે દરરોજ નાસ્તો એસએમએસ ની સુવિધા અને જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે.
વોડાફોન રૂપિયા 2399 પ્રીપેડ પ્લાન ની અંદર 547 દશાંશ જીબી ડેટા આપવામાં આવે છે.
આ પણ એક લોંગ ટર્મ પ્લાન છે જેની વેલીડીટી 365 દિવસની રાખવામાં આવી છે જેની અંદર ગ્રાહકોને દરરોજના તો એસએમએસ અને 1.5 gb ડેટા આપવામાં આવે છે જેનો અર્થ એ થાય છે કે ગ્રાહકોને કુલ 547 જીબી ડેટા એક વર્ષ માટે આપવામાં આવે છે. સાથે સાથે તેની અંદર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470