Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જીઓ, એરટેલ અને વીઆઈ માંથી રૂ. 200 કરતા ઓછી કિંમત વાળા પ્લાન કોના બેસ્ટ છે
આ મહામારી ના કારણે આપણું જીવન ડિજિટલ દુનિયા થી ખુબ જ નજીક આવી ગયું છે, અને તેના સંજોગો ની અંદર ઓફિશ્યલ મીટિંગ્સ, ગ્રુપ પ્રેસેંટેશન, ઓનલાઇન ક્લાસ એન્ટરટેનમેન્ટ, શોપિંગ બધી જ વસ્તુ 4જી ડેટા પર આધારિત થઇ ચુકી છે. પ્રતનું જો તમને એવું લાગતું હોઈ કે તમે ઘઉં સુધી ઇન્ટરનેટ પર આધારિત નથી અને તમે ડેટા પર આધારિત પણ નથી થવા માંગતા તો, તેવા સંજોગો ની અંદર તમારા માટે રિચાર્જ પ્લાન ની અંદર ખુબ જ સમસ્યા સર્જાય શકે છે. પરંતુ હવે તમારે ચિંતા કરવા ની જરૂર નથી કેમ કે આ આર્ટિકલ ની અંદર અમે તમને જણાવીશું કે રૂ. 200 કરતા ઓછી કિંમત વાળા ક્યાં બેસ્ટ રિચાર્જ પ્લાન અત્યારે જીઓ, એરટેલ અને વીઆઈ ની અંદર ઉપલબ્ધ છે.

જીઓ રૂ. 149 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર જીઓ દ્વારા યુઝર્સ ને દરરોજ ના 1જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે અને તે લિમિટ પુરી થયા પછી સ્પીડ ઘટી અને 64કેબીપીએસ ની કરી દેવા માં આવે છે. અને આ પ્લાન 24 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવે છે અને તેની અંદર જીઓ ટુ જીઓ અનલિમિટેડ કોલિંગ ની સાથે જીઓ ટુ નોન જીઓ કોલ્સ માટે 300મિનિટ આપવા માં આવે છે. અને સાથે સાથે દરરોજ ણ 100એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને જીઓ કોમ્પ્લિમેન્ટ્રી એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવેલ છે.
જીઓ રૂ. 199 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર યુઝર્સ ને કુલ 42જીબી ડેટા આપવા માં આવે છે અને ગ્રાહકો ને 28 દિવસ માટે દરરોજ ના 1.5જીબી ડેટા આપવા માં આવે છે. જીઓ ટુ જીઓ અનલિમિટેડ કોલિંગ ની સાથે જીઓ ટુ નોન જીઓ કોલ્સ માટે 1000 મિનિટ આપવા માં આવે છે. અને સાથે સાથે દરરોજ ણ 100એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને જીઓ કોમ્પ્લિમેન્ટ્રી એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવેલ છે.
એરટેલ રૂ. 199 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર યુઝર્સ ને દરરોજ ના 1જીબી ડેટા ની સાથે અનલિમિટેડ કોલિંગ, દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા 24 દિવસ ની વેલિડિટી ની સાથે આપવા માં આવે છે. અને તેની સાથે સાથે હેલોટ્યુન, વિંક મ્યુઝિક, અને એરટેલ એક્સટ્રીમ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.
એરટેલ રૂ. 179 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 28 દિવસ ની વેલિડિટી માટે દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે, અને તેની સાથે અનલિમિટેડ કોલિંગ અને 300 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને તેની સાથે સાથે હેલોટ્યુન, વિંક મ્યુઝિક, અને એરટેલ એક્સટ્રીમ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને સાથે સાથે 2 લાખ ની ભારતી એક્સઆ લાઈફ ઇન્સ્યોરન્સ પણ આ પ્લાન ની સાથે આપવા માં આવે છે.
એરટેલ રૂ. 149 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 28 દિવસ ની વેલિડિટી માટે દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે, અને તેની સાથે અનલિમિટેડ કોલિંગ અને 300 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને તેની સાથે સાથે હેલોટ્યુન, વિંક મ્યુઝિક, અને એરટેલ એક્સટ્રીમ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.
વીઆઈ રૂ. 199 રિચાર્જ પ્લાન
વી.આઇ. 199 રૂપિયાના આ પ્લાનમાં ગ્રાહકોને 24 દિવસના સમયગાળા દરમિયાન 1 જીબી દૈનિક ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 એસએમએસ આપવામાં આવે છે. તે વી મૂવીઝ અને ટીવીની પણ આકર્ષક ઓફર્સ પણ આપવા માં આવે છે.
વીઆઈ રૂ. 149 રિચાર્જ પ્લાન
149 રૂપિયાવાળા આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલિંગ સુવિધાવાળા 3 જીબી ડેટા અને 300 એસએમએસ સાથે બંડલ 28 દિવસની માન્યતા આપવામાં આવે છે. તે વી મૂવીઝ અને ટીવી નું એક્સેસ પણ આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications