Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon પરથી ખરીદો લેપટોપ 30 હજારથી ઓછી કિંમતે, આ છે ફીચર્સ
ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોન પરથી જો તમે ડેયલી યુઝ માટે લેપટોપ ખરીદવા ઈચ્છો છો, તો આ પાંચ લેપટોપ તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. HP, ASUS, MSI, Lenovo, Acer જેવી બ્રાંડ્સના આ લેપટોપ 15 ઈંચની સ્ક્રીન સહિત સારા ફીચર્સ ધરાવે છે. આ ઉપરાંત આ લેપટોપમાં Windows 11 ઓપરેટિંગ સિસ્ટમ ઈન બિલ્ટ મળે છે. એટલું જ નહીં તેમાં વેબ કેમેરા, સારો બેટરી બેકઅપ સહિતના આકર્ષક ફીચર્સ અવેલેબલ છે.

HP Laptop 15s
HP Laptop 15sની કિંમત 28,490 રૂપિયા છે. આ લેપટોપ ખરીદવા પર તમને 500 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ મળ મળે છે. આ ઉપરાંત તમને 2000 રૂપિયા સુધીની બેન્ક ઓફર પણ મળે છે. આ લેપટોપ તમે 1,382 રૂપિયાના સરળ હપતે પણ ખરીદી શકો છો. આ લેપટોપ 15.3 ઈંચની સ્ક્રીન ધરાવે છે. સાથે જ આ લેપટોપ 8 જીબી રેમ, 512 જીબી SSD સ્ટોરેજ, અલ્ટ્રા થિન ડિઝાઈન અને વિન્ડોઝ 11 ધરાવે છે.
ASUS Vivobook 15
ASUS Vivobook 15ની કિંમત 26,990 રૂપિયા છે. આ લેપટોપ ખરીદવા પર તેને 2000 રૂપિયા સુધીની બેન્ક ઓફર મળે છે. આ લેપટોપ તમે 1,309 રૂપિયાના સરળ હપતે પણ ખરીદી શકો છો. આ લેપટોપ પણ 15.6 ઈંચની સ્ક્રીન ધરાવે છે, સાથે જ તેમાં 8 જીબી રેમ, 512 જીબી SSD સ્ટોરેજ, અલ્ટ્રા થિન ડિઝાઈન અને વિન્ડોઝ 11 ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે.
MSI Modern 15
MSI Modern 15 આ લેપટોપની કિંમત 29,990 રૂપિયા છે. જેની ખરીદી કરવા પર તમને 2,000 રૂપિયા સુધીની બેન્ક ઓફર મળે છે. આ લેપટોપ તમે 1,454 રૂપિયાના સરળ હપતે ખરીદી શકો છો. આ લેપટોપ પણ 15 ઈંચની સ્ક્રીન ધરાવે છે, સાથે જ તેમાં 8 જીબી રેમ, 512 જીબી SSD સ્ટોરેજ, અલ્ટ્રા થિન ડિઝાઈન અને વિન્ડોઝ 11 ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે.
Lenovo Ideapad 1
Lenovo Ideapad 1 (AMD Athlon Silver 7120U)ની કિંમત 26,990 રૂપિયા છે. આ લેપટોપ ખરીદવા પર પણ તને 2000 રૂપિયાનું બેન્ક ડિસ્કાઉન્ટ મળે છે. આ લેપટોપ તમે 1,309 રૂપિયાના સરળ હપતે ખરીદી શકો છો. આ લેપટોપ પણ 15.6 ઈંચની સ્ક્રીન ધરાવે છે, સાથે જ તેમાં 8 જીબી રેમ, 512 જીબી SSD સ્ટોરેજ, અલ્ટ્રા થિન ડિઝાઈન અને વિન્ડોઝ 11 ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે.
Acer One 14
Acer One 14 (AMD Ryzen 3 3250U) ની કિંમત 27,990 રૂપિયા છે. આ લેપટોપની ખરીદી પર બેન્ક ઓફર અને હપતાની ઓફર અવેલેબલ છે. આ લેપટોપ 14 ઈંચની સ્ક્રીન ધરાવે છે, સાથે જ તેમાં 8 જીબી રેમ, 512 જીબી SSD સ્ટોરેજ, અલ્ટ્રા થિન ડિઝાઈન અને વિન્ડોઝ 11 ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications