Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
પ્રદૂષિત હવાથી બચાવશે આ Air Purifiers, કિંમત ઓછી, ફીચર્સ શાનદાર
શિયાળો શરૂ થવાની સાથે સાથે વાતાવરણમાં AQI પણ વધી રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં AQI 200ને પાર પહોંચી ચૂક્યો છે. હજી તો શિયાળો શરૂ જ થયો છે અને હવાની ક્વોલિટી ખરાબ થઈ રહી છે. જેનું સૌથી મોટું કારણ વાયુ પ્રદૂષણ છે. આ વાયુ પ્રદૂષણથી સૌથી વધુ નુક્સાન આપણ આરોગ્યને થાય છે. જેમાં મોટાભાગે આંખો બળવી, શ્વાસની તકલીફ જેવી અનેક સમસ્યાઓ સામેલ છે. પરંતુ આ બધાથી તમને એર પ્યોરિફાયર બચાવી શકે છે. એર પ્યોરિફાયર તમારી આસપાસની હવાને શ્વાચ્છોશ્વાસ લાયક બનાવી શકે છે.

આજે અમે તમને કેટલાક એર પ્યોરિફાયર વિશે જણાવીશું, જે બેસ્ટ ફિલ્ટર ટેક્નોલોજી સાથે આવે છે, અને ઓછી કિંમતે ખરીદી શકાય છે. આ ડિવાઈસ ખાસ તમારા ઘર માટે ડિઝાઈન કરવામાં આવે છે. સારી વાત એ છે કે ફેસ્ટિવ સિઝનને કારણે હાલ તમે આ એર પ્યોરિફાયર્સ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.
Honeywell Air Touch V3 Air Purifier
સૌથી પહેલા Honeywell Air Touch V3 Air Purifier વિશે વાત કરીએ તો આ એર પ્યોરિફાયર 3 લેયર ફિલ્ટરેશન ધરાવે છે. જે 465 સ્કવેર ફીટ એરિયાને કવર કરે છે. આ ત્રણ ફિલ્ટરમાં હાઈગ્રેડ H13 HEPA ફિલ્ટર, એક્ટિવ કાર્બન ફિલ્ટર અને સ્પંજ પ્રિ ફિલ્ટર મળે છે. આ એર પ્યોરિફાયરની કિંમત 8,399 રૂપિયા છે, જેને તમે ક્રોમામાંથી ખરીદી શકો છો.
Philips High Efficiency Air Purifier
જો તમારું બજેટ થોડું વધારે છે, તો તમે આ Philips High Efficiency Air Purifier ખરીદી શકો છો. આ એર પ્યરિફાયર 3 સ્માર્ટ પ્રિ સેટિંગ ધરાવે છે, જેને તમે જરૂર પ્રમાણે પસંદ કરી શકો છો. આ એર પ્યોરિફાયર સાઈલેન્ટ મોડ ધરાવે છે. કિંમતની વાત કરીએ તો આ ડિવાઈસ તમે 16,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
Coway Professional Air Purifier
Coway Professional Air Purifierમાં પણ તમને HEPA ફિલ્ટર મળે છે, જે તમાને અને તમારા ફેમિલીને Smog, ધૂળ અથવા અન્ય એલર્જીથી બચાવે છે. કંપનીનું કહેવું છે કે આ એરપ્યોરિફાયર 99.99 ટકા સુધી વાઈરસ અને અન્ય બીમારી ફેલાવતા જીવાણુંથી પણ બચાવે છે. આ ડિવાઈસની કિંમત 12,900 રૂપિયા છે.
Xiaomi Mi Air Purifier
Xiaomi Mi Air Purifierમાં તમને TUV ટેક્નોલોજી આપવામાં આવી છે, જે તમને ડસ્ટ, પૉલન એલર્જી અને બેક્ટેરિયા અથવા વાઈરસથી થતી બીમારીથી બચાવે છે. આ એર પ્યોરિફાયર પણ તમને 3 લેયર પ્રોટેક્શન આપે છે. કિંમતની વાત કરીએ તો તમે આ પ્યોરિફાયર 19,999 રૂપિયામાં ખરીદી શકો છો.
Dyson Purifier Cool Formaldehyde Air Purifier
Dyson Purifier Cool Formaldehyde Air Purifier એક મોંઘુ પ્યોરિફાયર છે, જેના ફીચર્સ ખાસ છે. Dysonના આ પ્યોરિફાયરમાં તમને Advance HEPA H13 ફિલ્ટરેશન સિસ્ટમ મળે છે, જે તમને ડસ્ટની સાથે સાથે બેક્ટેરિયા અને વાઈરસથી પણ બચાવે છે. આ પ્યોરિફાયર 45,899 રૂપિયામાં ખરીદી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications