Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
રૂ. 40000 કરતા ઓછી કિંમત સાથે 9 કલ્લાક ની બેટરી બેકઅપ વાળા લેપટોપ
આજ ના સમય ની અંદર સ્માર્ટફોન જેટલા જ જો કોઈ ગેજેટ ઉપીયોગી હોઈ તો તેની અંદર લેપટોપ નો સમાવેશ થઇ છે. આ ખુબ જ નાની સાઈઝ ના પીસી ને કારણે આપણું જીવન ખુબ જ સરળ બની ચૂક્યું છે કેમ કે લેપટોપ ની સાથે તમે તમારું કામ તુરંત જ, કોઈ પણ જગ્યા પર. અને નવી નવી ટેક્નોલોજી ને કારણે હવે લેપટોપ દ્વારા ઘણા બધા પર્પસ ને પુરા કરવા માં આવે છે અને માત્ર તે હવે વર્ક મશીન જ નથી રહ્યા. અને હવે તમારે દરેક જગ્યા પર ચાર્જર ની સાથે ફરવા ની જરૂર નથી અને તમારે ચાર્જિંગ સોકેટ ની નજીક રહેવા ની પણ જરૂર નથી કેમ કે હવે લેપટોપ ની અંદર કંપનીઓ દ્વારા મોટી બેટરી ની સાથે સાથે કવિક ચાર્જિંગ સપોર્ટ પણ આપવા માં આવે છે જેથી તમે તેને ઝડપ થી ચાર્જ કરી શકો.

અને આજ ના સમય ની અંદર માર્કેટ માં ઘણા બધા એવા લેપટોપ પણ ઉપલબ્ધ થઇ ચુક્યા છે જેની અંદર મોટી બેટરી આપવા માં આવી હોઈ. અને તેની અંદર પણ ઘણા બધા લેપટોપ ની અંદર સિંગલ ચાર્જ ની અંદર જ 9 કાલકા નું બેટરી બેકઅપ આપવા માં આવે છે. અને ભારત માં જે લેપટોપ ની અંદર 9 કલ્લાક નો બેટરી બેકઅપ આપવા માં આવે છે જેમાં થી ઘણા બધા અત્યારે સેલ પર ઉપલબ્ધ છે. જેની અંદર માઈક્રોસોફ્ટ સરફેસ ગો, એસર એસ્પાયર 5, લીનોવા થિન્કબુક 14 જેવા લેપટોપ નો સમાવેશ કરવા માં આવે છે.
બીજા પણ એવા ઘણા બધા લેપટોપ છે કે જેની અંદર 9 કલ્લાક નું બેટરી બેકઅપ આપવા માં આવતું હોઈ. અને આ આર્ટિકલ ની અંદર અમે એવા લેપટોપ ની સૂચિ તૈયાર કરી છે કે જે ભારત ની અંદર ઉપલબ્ધ હોઈ અને જે 9 કલ્લાક નું બેટરી બેકઅપ આપતા હોઈ.

માઈક્રોસોફ્ટ સરફેસ ગો
કિંમત રૂ. 38599
સ્પેક્સ
- હાઇ-રેઝ 10 પિક્સેલસેન્સ ડિસ્પ્લે જોવા માટે, ટચ કરવા અને લખવા માટે બનાવવા માં આવેલ છે
- હમણાંની સપાટી, 1.15એલબીએસ થી શરૂ
- 9 કલાક સુધી અનપ્લગ કરેલ શક્તિ સાથે, આખા દિવસની બેટરી જીવન
- સુરક્ષા અને શ્રેષ્ઠ કામગીરી માટે સુવ્યવસ્થિત, એસ મોડમાં વિંડોઝ 10 હોમ ચલાવે છે
- મલ્ટિ-ટાસ્કિંગ યુએસબી-સી, ફાસ્ટ-ચાર્જિંગ સરફેસ કનેક્ટ અને હેડફોન જેક શામેલ છે. તેનો ઉપયોગ લેપટોપ, ટેબ્લેટ અથવા સ્ટુડિયો મોડમાં કરો.
- 35.56 સે.મી. 14 ઇંચ એફએચડી ડિસ્પ્લે
- વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ
- 4 જીબી રેમ, 512 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
- બ્લૂટૂથ, વાઇફાઇ, એચડીએમએ ના સપોર્ટ
- લિથિયમ આયન લિ-આયન, 3 સેલ, 10 કલાક
- પ્રોસેસર: ઇન્ટેલ કોર આઈ 5 10થ જનરેશન પ્રોસેસર
- Ratingપરેટિંગ સિસ્ટમ: આ એક ડોસ આધારિત લેપટોપ છે
- ડિસ્પ્લે: એન્ટીગ્લેર 1920 x 1080 પિક્સેલ્સ ફુલ એચડી ડિસ્પ્લે સાથે 14 ઇંચની સ્ક્રીન
- મેમરી અને સ્ટોરેજ: 8 જીબી ડીડીઆર 4 રેમ 1 ટીબી એચડીડી 7200 આરપીએમ
- 180 ડિગ્રી લે-ફ્લેટ હિંજ
- લેપટોપ વજન 1.49 કિલો
- બેટરી લાઈફ: કવિક ચાર્જ સાથે 9 કલાક સુધી
- 2 જીએચઝેડ ઇન્ટેલ કોર આઇ 3-6006U 6થ જનરેશન પ્રોસેસર
- 4 જીબી ડીડીઆર 4 રેમ
- 1TB 5400આરપીએમ હાર્ડ ડ્રાઇવ
- 15.6 ઇંચની સ્ક્રીન, ઇન્ટેલ એચડી ગ્રાફિક્સ 520 ગ્રાફિક્સ
- વિન્ડોઝ 10 હોમ 64-બીટ ઓપરેટિંગ સિસ્ટમ
- 2.15 કિલો લેપટોપ
- 9 કલાક સુધી બેટરી બેકઅપ
- 45 ડબલ્યુ એસી એડેપ્ટર વીજ પુરવઠો
- 4 સેલ બેટરી
- 1.1GHz ઇન્ટેલ એન4000 પ્રોસેસર
- 4 જીબી ડીડીઆર 4 રેમ, 128 જીબી એસએસડી ફ્લેશ મેમરી
- 10.1 ઇંચની સ્ક્રીન, ઇન્ટીગ્રેટેડ ગ્રાફિક્સ
- વિન્ડોઝ 10 પ્રો ઓપરેટિંગ સિસ્ટમ
- ટચસ્ક્રીન: લેપટોપ-કમ-ટેબ્લેટ, 1 યુએસબી પ્રકાર સી - ચાર્જ કરવા માટે પણ વાપરી શકાય છે

એસર એસ્પાયર 5
કિંમત રૂ. 43499
સ્પેક્સ

લીનોવા થિન્કબુક 14
કિંમત રૂ. 38990
સ્પેક્સ

એસર એસપી 315-51 15.6ઇંચ લેપટોપ
કિંમત રૂ. 37990
સ્પેક્સ

લેવોવો આઈડિયા પેડ ડી330 લેપટોપ
કિંમત રૂ. 29990
સ્પેક્સ
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications