Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફોનનું આ એક સેટિંગ કરી દો ઓન, રાત્રે શાંતિથી આવશે ઉંઘ, પણ નહીં છૂટે જરૂરી કોલ્સ
જો તમે પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, અને તમારો પણ દિવસનો મોટાભાગો સમય ફોન પર જ પસાર થાય છે, તો આ આર્ટિકલમાં આપેલી માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે. ઘણીવાર એવું થાય છે કે રાત્રે સૂતા બાદ ફોનની રિંગ વાગે છે, અને આપણી ઉંઘ ખરાબ થાય છે. પરંતુ આવું ન થાય અને તમે શાંતિથી સૂઈ શકો તે માટે એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં એક ફીચર આવે છે, જેનું નામ બેડટાઈમ મોડ છે.

શું હોય છે બેડટાઈમ મોડ?
ફોનમાં બેડટાઈમ મોડ યુઝ કરવાથી તમે શાંતિથી સૂઈ શકો છો. આજના ડિજિટલ સમયમાં ફોન આપણી દરેક પ્રક્રિયા સાથે જોડાયેલો છે. એટલે ઘણીવાર રાત્રે ઉંઘ દરમિયાન પણ ફોન વાગે છે. જો ફોન જરૂરી ન હોય, તો તમારી ઉંઘ બગાડે છે. જેની અસર બીજા દિવસના કામ પર પડે છે. બેડટાઈમ મોડનો ઉપયોગ કરવા પર ફોન સાઈલન્ટ થઈ જાય છે, તેનું વોલપેપર ડીમ થઈ જાય છે અને સ્ક્રીન બ્લેક એન્ડ વ્હાઈટ થઈ જાય છે.
જો તમે વિચારી રહ્યા છો કે આ મોડ અનેબલ કરવાથી તમારા જરૂરી અલાર્મ અે જરૂરી કોલ્સ મિસ થઈ જશે, તો આવું નહીં થાય. આ સેટિંગ દ્વારા તમારા અલાર્મ મિસ નથી થતા આ ઉપરાંત તમે જે જરૂરી કોન્ટેક્ટ્સને સ્ટાર માર્ક કરશો, તેમના કોલ્સ પણ મિસ નહીં થાય. સેટિંગની સાથે રિપિટેડ કોલ માટે પણ અલાર્મ મળે છે.
બેડટાઈમ મોડ અનેબલ કરવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો
1 - સૌથી પહેલા ફોનના સેટિંગ્સમાં જાવ
2 - અહીં Digital Wellbeing પર ટેપ કરો.
3 - સ્ક્રોલ ડાઉન કરીને Bedtime Mode પર ટેપ કરો.
4 - હવે Turn on now પર ટેપ કરો
બેડટાઈમ રૂટિન સેટ કરો
આ સેટિંગમાં બેડટાઈમ રૂટિનનો પણ ઓપ્ળન મળે છે. જેના પર ટેપ કરવાની સાથે જ તમે તમારા સૂવાના અને જાગવાનો ટાઈમ શેડ્યુલ કરી શકો છો. એકવાર આ સેટિંગ ઓન કર્યા પછી તમે ઉંઘશો, ત્યારે ફોન ડિસ્ટર્બ નહીં કરે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications