પબજી ભારતની અંદર બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા તરીકે આવી રહી છે ફ્રી રજીસ્ટ્રેશન ની તારીખ જાહેર

By Gizbot Bureau
|

ક્રાફતોન દ્વારા તેમની ભારત માટે બનાવેલ બેટલ રોયલ ગેમ પ્રિ રજિસ્ટ્રેશનની તારીખ અંતે જાહેર કરવામાં આવી છે જેનું નામ બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા રાખવામાં આવેલ છે. કંપની દ્વારા પહેલા જણાવવામાં આવ્યું હતું કે આ ગેમના રજીસ્ટ્રેશન ને તેના લોન્ચ પહેલાં ચાલુ કરવામાં આવશે. અને આ બેગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા નું રજીસ્ટ્રેશન 18 મે થી ચાલુ થશે.

પબજી ભારતની અંદર બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા તરીકે આવી રહી છે ફ્રી

બેગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા રજીસ્ટ્રેશન તારીખ

જોકે આ ગેમને બંને એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે પરંતુ અત્યારે ફ્રી રજીસ્ટ્રેશન માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવેલ છે. જેનો અર્થ એ થાય છે કે એપલ ડિવાઇસ યુઝર્સે આ ગેમ માટે થોડી રાહ જોવી પડશે.

સાથે સાથે કંપની દ્વારા તે પણ જણાવવામાં આવ્યું હતું કે જે લોકો દ્વારા આ ગેમ નું ફ્રી રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે તેમને એક રિપોર્ટ આપવામાં આવશે કે જેને પ્લેયર્સ ગેમ લોન્ચ થશે ત્યારે ક્લેમ કરી શકશે.

બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા માટે ફ્રી રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું

જે લોકો આ ગેમના પ્રિ રજીસ્ટ્રેશન કરાવવા માંગે છે તેઓ ગુગલ પ્લે સ્ટોર પર જઈ અને આ ગેમ વિશે સર્ચ કરી અને રજીસ્ટર થઇ શકે છે.

બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા

આગ એમના નામને બદલી ને હવે બે ગ્રામ મોબાઈલ ઇન્ડિયા રાખી દેવામાં આવેલ છે અને આ ગેમ પબજી મોબાઈલ ની જેમ ફ્રી ગેમ હશે.

અને આ ગામની અંદર પબજી મોબાઇલ મેં ઘણી સરખામણી જોવા મળી શકે છે જેની અંદર કન્સેપ્ટને ગેમપ્લે મિકેનિક્સ અને ટેક્સ જેવી વાતો નો સમાવેશ થાય છે.

અને આ ગેમ ની અંદર ઓરીજીનલ પબજી મોબાઈલ માં જે સેહોંક મેપ આપવામાં આવતો હતો તે પણ આપવામાં આવશે.

અને બેકગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા અને પોતાના એક્સક્લુઝિવ અને આઉટફિટ સાથે આવશે અને માત્ર એટલું જ નહીં પરંતુ તેમની પોતાની ઈ સપોર્ટ ઈકોસિસ્ટમ અને ટુર્નામેન્ટ પણ હશે.

સાથે સાથે કંપની દ્વારા તે પણ જણાવવામાં આવ્યું છે કે તેઓએ ભારત સરકારને જે ગીરની સાથે પ્રાઇવસી અને સિક્યુરિટી ની ચિંતા હતી તેના પર પણ કામ કર્યું છે.

અને ૧૮ વર્ષથી નીચેના લોકોએ આ ગેમ રમવા માટે તેમના પેરેન્ટ્સની પરવાનગી લેવી જરૂરી છે જેના માટે તેઓએ પોતાના પેરેન્ટ્સ નો નંબર પણ આપવો પડશે.

Best Mobiles in India

Read more about:
English summary
Battlegrounds Mobile India Pre-Registration Date Announced.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X