ગુજરાત માં સ્કૂલ ના વિદ્યાર્થીઓ પર 'પબજી' રમવા પર બેન થઇ શકે છે

|

ગુજરાત સરકારે મંગવારે ઓથટોરીટીઝ ને સ્કૂલ ના વિદ્યાર્થીઓ ને પબજી તરીકે ઓળખવા માં આવતી ગેમ જેનું આખું નામ પ્લેયર અનનોન બેટલ ગ્રાઉન્ડ છે તેને બેન કરવા ની માંગણી કરી હતી.

ગુજરાત માં સ્કૂલ ના વિદ્યાર્થીઓ પર 'પબજી' રમવા પર બેન થઇ શકે છે

અને ઓફિશિયલ્સ ના કહેવા મુજબ સ્ટેટ પ્રાઈમરી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ સર્ક્યુલર ગુજરાત રાજ્ય કમિશન ફોર ચાઈલ્ડ રાઇટ્સ ના રિકમેન્ડેશન આપ્યા બાદ બહાર પાડવા માં આવ્યું હતું.

પ્રાથમિક શાળાઓમાં રમત પરના પ્રતિબંધને અમલમાં મૂકવા માટે જરૂરી પગલાં લેવા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ પરિપત્ર આપ્યો હતો.

તે કહે છે કે બાળકોને રમતની વ્યસની થઈ રહી હોવાથી પ્રતિબંધ આવશ્યક હતો અને તે "તેમના અભ્યાસને પ્રતિકૂળ અસર કરતી હતી".

ગુજરાત બાળ અધિકારો સંસ્થાના અધ્યક્ષ જાગૃતી પંડ્યાએ જણાવ્યું હતું કે, બાળ અધિકારો માટેના રાષ્ટ્રીય કમિશન (એનસીપીસીઆર) દ્વારા સમગ્ર દેશમાં રમત પર પ્રતિબંધની ભલામણ કરવામાં આવી છે.

પંડ્યા એ જણાવ્યું હતું કે "NCPCR એ બધા જ રાજ્યો ને પત્ર લખી અને આ ગેમ ને બેન કરવા માટે અરજી કરી હતી. અને બધા જ રાજ્યોએ આનો અમલ કકરવો પડશે. આ ગેમ ની આડ અસરો ને જોઈ ને અમે સ્ટેટ ગવર્નમેન્ટ ને આ ગેમ પર પ્રતિબંધ મુકવા માટે ની માંગણી કરી છે."

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Ban it: Gujarat asks schools to bar students from playing ‘PUBG’

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X