Just In
સવોર્મ રોબોટ સેલ્ફ ડ્રાઇવિંગ કાર માં મદદરૂપ સાબિત થઇ શકે છે
સેલ્ફ ડ્રાઈવિંગ વેહીકલ્સ ને વધુ સુરક્ષિત અને ફળો લેસ બનાવવા માટે રિસર્ચર્સ દ્વારા એક ડિસેન્ટ્રલાઈઝડ અલ્ગોરિધમ ડેવલોપ કરવા માં આવી છે. અને તેને કોળીસઝન ફ્રી અને ડેડ લોક ફ્રી ગેરેન્ટી ની સાથે બનાવવા માં આવી છે.

અને નોર્થવેસ્ટર્ન યુનિવર્ષિટી ની અંદર રિસર્ચર્સ દ્વારા આ અલ્ગોરિધમ ને એક સિમ્યુલેશન ની અંદર ટેસ્ટ કરવા માં આવ્યું હતું, જેની અંદર 1024 રોબોટ નો સમાવેશ કરવા માં આવ્યો હતો. અને લેબોરેટરી ની અંદર 100 જેટલા સ્વરમ રોબોટ ની સાથે ટેસ્ટ કરવા માં આવ્યું હતું.
અને રોબોટ દ્વારા પહેલા થી નક્કી કરેલા આકાર ની અંદર એક મિનિટ કરતા પણ ઓછા સમય ની અંદર કવરેજ કરવા માં આવ્યું હતું કે જેને પહેલા થી જ ડિઝાઇન કરવા માં આવ્યું હતું. અને સ્ટડી ના જણાવ્યા અનુસાર તેને એક જનરલ ની અંદર આઈઈઈઈ ટ્રાન્ઝેક્શન ઓન રોબોટિક્સ ની અંદર આ મહિના ના અંત ની અંદર રજૂ પણ કરવા માં આવશે.
અમારા સ્વરમ રોબોને આકાર આપવા માટે કેવી રીતે નિયંત્રણ રાખવું તે સમજીને, અમે સમજી શકીએ કે સ્વાયત વાહનોના કાફલાને કેવી રીતે નિયંત્રિત કરવું જોઈએ કેમ કે તેઓ એક બીજા સાથે સંપર્ક કરે છે, "નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના પ્રમુખ લેખક માઇકલ રુબેન્સે જણાવ્યું હતું.
નાના સવોર્મ રોબોટ્સ નો ફાયદો મોટા બધા રોબોટ અથવા એક મોટા સવોર્ન રોબોટ ની આગેવાની કરતા એ છે કે તેની અંદર માત્ર એક ની અંદર ખરાબી ના કારણે બધું જ નિસ્ફળ જવા ના ચાન્સ રહે છે જે નાના સવોર્ન રોબોટ ની અંદર રહેતા નથી. અને રુબેનસ્ટન નું ડિસેન્ટ્રલાઈઝડ અલ્ગોરિધમ એ ફેઈલ સેફ તરીકે કામ કરે છે.
રુબીનસ્ટન દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, જો સિસ્ટમ સેન્ટ્રલાઈઝડ હોઈ અને તેની અંદર જો રોબોટ કામ કરતો બંધ થઇ જાય, તો આખી સિસ્ટમ નિષ્ફ્ળ જાય છે.
અને તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે, ડિસેન્ટ્રલાઈઝડ રીત ની અંદર કોઈ એક લીડર દ્વારા બીજા બાકી ના રોબોટ ને જણાવવા માં આવતું નથી હોતું કે શું કરવા નું છે. દરેક રોબોટ દ્વારા તેમના ખુદ ના નિર્ણય લેવા માં આવે છે. જો એક રોબોટ નિષ્ફ્ળ જાય છે તેમ છત્તા સવોર્મ દ્વારા ટાસ્ક પુરી કરી શકાય છે.
પરંતુ રિસર્ચર્સ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે તેમ છત્તા રોબોટ્સએ એક બીજા ની સાથે કોર્ડીનેશન ની અંદર ચાલવું પડશે જેથી કોલિઝન અને દેદલોક ને અટકાવી શકાય.
અને તેના માટે રોબોટ ની નીચે જે અલ્ગોરિધમ આપવા માં આવી છે તે નીચે ની ગ્રીડ ને જોવે છે, અને જીપીએસ જેવી એક ટેક્નોલીજી ની મદદ થી દરેક રોબોટ ને ખબર હોઈ છે કે તેઓ આ ગ્રીડ ની અંદર કઈ જગ્યા પર છે.
અને આગળ વધુ કે નહીં અથવા હલવું કે નહીં તે નક્કી કરતા પેહલા દરેક રોબોટ દ્વારા તે ચેક કરવા માં આવે છે કે તેમની આસ પાસ કોઈ છે કે નહીં અને તેમની નજીક ની જગ્યા ખસવા માટે ખાલી છે કે નહીં તેના માટે તેની અંદર સેન્સર નો ઉપીયોગ કરવા માં આવે છે.
અને તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે, દરેક રોબોટ દ્વારા ત્યાં સુધી ખસવા માં આવતું નથી જ્યાં સુધી તેમના માટે રસ્તો ખાલી ના હોઈ અને બીજા કોઈ રોબોટ દ્વારા તે જ દિશા ની અંદર આગળ વધવા માં આવતું ન હોઈ. તેઓ ખુબ જ સાવચેત રહે છે અને તે જગ્યા ને સમય પહેલા જ રિઝર્વ કરી લે છે.
અને આટલી બધી સાવચેતી વળી કમ્યુનિકેશન હોવા છત્તા રોબોટ આકાર ને ફોર્મ કરવા માટે સ્વિફ્ટલી મુવ કરી શકે છે.
અને રિસર્ચસર્સ દ્વારા રોબોટ ને સાઈટ ની નજીક રાખી અને આ કામ શક્ય કરવા માં આવ્યું હતું.
તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે દરેક રોબોટ દ્વારા તેમની નજીક ના ત્રણ અથવા ચાર રોબોટ ને સેન્સ કરી શકાય છે.
તેઓ આખા સવોર્ન ની અંદર જોઈ શકતા નથી જેના કારણે આખી સિસ્ટમ ને સ્કેલ કરવી સરળ બની જાય છે. અને રોબોટ્સ દ્વારા લોકલી વાત ચિત કરવા માં આવે છે અને તેની અંદર ગ્લોબલ ઇન્ફોર્મેશન ને બાકાત રાખવા માં આવે છે.
રુબેનસ્ટન ના સવોર્ન ની અંદર દ.ત. 100 રોબોટ 1 મિનિટ કરતા પણ ઓછા સમય ની અંદર આકાર ધારણ કરી શકે છે જયારે બીજી બધી પદ્ધતિ ની અંદર તેના માટે એક કલ્લાક નો સમય લેવા માં આવે છે.
અને તે સ્ટડી ની અંદર વધુ માં જોડતા જણાવ્યું હતું કે આ પ્રકાર ની ટેક્નોલોજી નો ઉપિયપગ સેલ્ફ ડ્રાઈવિંગ કાર અને ઓટોમેટેડ વેરહાઉસ ની અંદર કરી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470