એટીએમ ફોર્ડ ની અંદર કઈ રીતે લોકો એ રૂ. 10 લાભ ગુમાવ્યા અને કઈ રીતે તમારે સુરક્ષિત રહેવું

By Gizbot Bureau
|

જયારે તમે કોઈ નજીક ના એટીએમ ની અંદર પૈસા ઉપાડવા માટે જાવ છો ત્યારે ઘણી બધી વખત તમે જાણતા અજાણતા તમારી એટીએમ કાર્ડ ની વિગતો કોઈ અજાણ્યા વ્યક્તિ ને આપો છો. અને આવી જ રીતે ગયા અઠવાડિયા ની અંદર 12 લોકો એ જયારે પોતાના એકાઉન્ટ માંથી પૈસા ઉપાડવા ગયા ત્યારે ઓછા માં ઓછા રૂ. 10 લાખ થી હાથ ધોઈ બેઠા હતા.

એટીએમ ફોર્ડ ની અંદર કઈ રીતે લોકો એ રૂ. 10 લાભ ગુમાવ્યા અને કઈ રીતે

અને આવું દિલ્હી ની અંદર આવેલ લક્ષમીનગર ની નજીક આવેલ એટીએમ ની અંદર થયું હતું. અને આવું એટીએમ કાર્ડ સ્કિમિંગ ના કારણે શક્ય બની શકે છે અને આ સમસ્યા છેલ્લા થોડા સમય થી બેંક ની ખુબ જ મોટી સમસ્યા બની ગઈ છે. અને દેશ ની બીજા નંબર ની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ એટીએમ ની અંદર પૈસા વિથડ્રો કરવા ની લિમિટ ને પણ રૂ. 40,000 થી ઘટાડી અને રૂ. 20,000 કરી નાખી છે જેના કારણે કાર્ડ સ્કિમિંગ ની અંદર થોડી ઘણી રોકલ લાગી શકે.

અને એસબીઆઈ દ્વારા થોડા સમય પેહલા કાર્ડ વિના ની કેશ વિથડ્રોવલ ની સિસ્ટમ ને પણ લોન્ચ કરવા માં આવી છે જેની અંદર યુઝર્સ તેમની યોનો ઇન્ટરનેટ બેન્કિંગ એપ ની મદદ થી પૈસા ઉપાડી શકે છે. અને એટીએમ કાર્ડ સ્કિમિંગ વિષે બધી જ માહિતી નીચે આપેલ છે અનેતેનાથી તમારે કઈ રીતે બચવું તેના વિષે પણ જણાવવા માં આવેલ છે.

ગયા અઠવાડિયા ની અંદર દિલ્હી ના લક્ષ્મી નગર થી નજીક ના એટીએમ ની અંદર પૈસા ઉપાડ્યા પછી ઓછા માં ઓછા 10 થી 12 લોકો એ ફરિયાદ નોંધાવી હતી કે તેમની સાથે ફ્રોડ થયો છે.

અને આની અંદર મોટા ભાગ ના લોકો દ્વારા પંજાબ નેશનલ બેંક નું એટીએમ નો ઉપીયોગ કરવા માં આવ્યો હતો અને એટલા માટે એવું માનવા માં આવૈ થયું છે કે જેણે ફ્રોડ કર્યો છે તે વ્યક્તિ પણ તેની અંદર જ હતો.

એટીએમનો ઉપયોગ કર્યાના થોડા જ સમયમાં પીડિતોએ ફરિયાદ કરી હતી કે નોઈડા અને પૂર્વ દિલ્હીના એટીએમમાંથી તેમના ખાતામાંથી પૈસા પાછા ખેંચી લેવામાં આવ્યા છે.

અને બધા જ લોકો ના એકાઉન્ટ માંથી એકસાથે જ પૈસા ઉપાડવા માં આવ્યા હતા. કાર્ડ બ્લોક થાય તેની પહેલા જ પૈસા ને ઉપાડી લેવા માં આવ્યા હતા.

એટીએમ સ્કિમિંગ નો સરળ અર્થ યુઝર્સ ના કાર્ડ ની માહિતી મેળવી અને પૈસા ઉપાડવા નો થાય છે.

અને ગુનેગારો એટીએમ કાર્ડ સ્લોટ ની અંદર એક નાનકડું સ્કિમર કરી ને ડીવાઈસ લગાવી દે છે,

અને આ સ્કિમર એટીએમ કાર્ડ ના મેગ્નેટિક ફિલ્ડ ની અંદર જે માહિતી હોઈ છે તેને પોતાની અંદર સ્ટોર કરી લે છે.

અને કીબોર્ડ ની ઉપર કોઈ જગ્યા પર લાગેલા કેમેરા ની અંદર યુઝર્સ નો પિન આવી જાય છે.

અને ત્યાર બાદ આ માહિતી ના ઉપીયોગ દ્વારા બીજા કોઈ એટીએમ ની અંદર અથવા ઓનલાઇન શોપિંગ દ્વારા પૈસા ઉપાડી લેવા માં આવે છે.

કપટ અટકાવવા માટેની ટીપ: અનામત એટીએમ કિઓસ્કનો ઉપયોગ કરવાનું ટાળો. હંમેશાં સુરક્ષા રક્ષક સાથે એટીએમનો ઉપયોગ કરવાનું પસંદ કરો

જ્યારે પણ તમે તમારું એટીએમ પિન દાખલ કરો ત્યારે તમારા એટીએમ કીપેડને આવરી લો. આ રીતે છુપાયેલા કૅમેરા તમારા એટીએમ કાર્ડ પિનને રેકોર્ડ કરવામાં સમર્થ હશે નહીં

જ્યારે પણ શક્ય હોય ત્યારે ડિજિટલ ચૂકવણી માટે પસંદ કરો. અન્યથા, જો તમારી બેંક એસબીઆઇ યોનો જેવી એપ્લિકેશન આધારિત કાર્ડિલેસ એટીએમ રોકડ ઉપાડ સેવા પૂરી પાડે છે, તો તે મળી

તેથી તમે જે એટીએમ નો વારંવાર ઉપીયોગ કરતા હોઈ તે એકાઉન્ટ ની અંદર વધુ પૈસા રાખવા ના જોઈએ, અને ઓનલાઇન બેન્કિંગ અને વગેરે ની મદદ વધુ લેવી જોઈએ.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
ATM fraud: How 12 people lost Rs 10 lakh and what you can do to stay safe

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X