Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આસુસ ઝેનફોન 6 ને રૂ. 39,000 માં લોન્ચ કરવા માં આવ્યો
અત્યારે નવા નવા ફ્લેગશિપ સ્માર્ટફોન ના લોન્ચ ની સીઝન ચાલી રહી છે ત્યારે તેની અંદર આસુસ પણ આવી ગયું છે અને ટૂંક સમય પેહલા જ તેઓએ પોતાના ઝેનફોન 6 ફ્લેગશિપ સ્માર્ટફોન ને સ્પેઈ ની અંદર એક ઇવેન્ટ માં લોન્ચ કર્યો હતો.

અને તેની સાથે જ હવે ઝેનફોન 6 વનપ્લસ 7 ની સામે સીધી ટક્કર માં આવી રહ્યું છે અને હવે આસુસ પણ પોતાના આ સ્માર્ટફોન ની સાથે ફ્લેગશિપ માર્કેટ ની અંદર આવવા નો પ્રયત્ન કરી રહ્યું છે.
અને ઝેનફોન 6 ની અંદર લોન્ચ માં જણાવ્યા અનુસાર સૌથી મોટી હાઈ લાઈટ આ સ્માર્ટફોન ની કઈ કઈ છે તેના વિષે જાણીયે:
સ્નેપડ્રેગન 855 પ્રોસેસર
અને ઝેનફોન 6 ની સૌથી મોટી હાઈલાઈટ માંથી એક તેની અંદર આપવા માં આવેલ સુપર પાવરફુલ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર છે અને તેની સાથે એડરીનો 640 જીપીયુ પણ આપવા માં આવેલ છે. અને તેની સાથે સાથે 6જીબી અને 8જીબી ની રેમ એ રીતે બે વેરિયન્ટ પણ આપવા માં આવેલ છે.
અને આ સ્માર્ટફોન ની અંદર ત્રણ વેરિયન્ટ ની અંદર સ્ટોરેજ ના ઓપ્શન આપવા માં આવશે જેની અંદર 64જીબી, 128જીબી અને 256જીબી નો સમાવેશ કરવા માં આવેલ છે.
પોપઅપ ફ્લિપિંગ કેમેરા
આસુસ ઝેનફોન 6 ની અંદર પોપઅપ સેલ્ફી કેમેરા આપવા માં આવેલ છે પરંતુ તેને જે વસ્તુ ખાસ બનાવે છે તે છે તેની અંદર જે ફ્લિપિંગ મેકેનિઝ્મ આપવા માં આવેલ છે. અને તેના કારણે યુઝર્સ ને 180 ડિગ્રી ની વાઈડ એન્ગલ સેલ્ફી પણ મળી શકે છે.
અને કોઈ પણ સ્માર્ટફોન યુઝર્સ ને આટલી વાઈડ સેફલી લેવા ની અનુમતિ પરંતુ તેની અંદર સેમસંગ એ80 એક અપવાદ માં આવે છે.
અને આ ફ્લિપિંગ કેમેરા ની અંદર બે લેન્સ આપવા માં આવેલ છે જેની અંદર એક મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલ નું સોની આઈએમએક્સ586 સેન્સર આપવા માં આવેલ છે, અને બીજું 13એમપી નું વાઈડ એન્ગલ સેન્સર આપવા માં આવેલ છે જે ગ્રુપ સેલ્ફી અને પેનરોમિક શોટ્સ લેવા માં ખુબ જ કામ આવે છે. અને તેની અંદર તમે પોર્ટ્રેટ મોડ અને બીજું પણ ઘણું બધું કરી શકો છો.
અને આ કેમેરા બંને બાજુ ફ્લિપ થઇ શકે છે આગળ અને પાછળ. અને તેને એક્સપાન્ડ પણ કરી શકાય છે અને તેને 180 ડિગ્રી માટે શોટ લેવા માટે પણ ઉપીયોગ કરી શકાય છે.
અને આસુસ દ્વારા આ એક ખુબ જ મોટું ઇનોવેશન કહી શકાય છે અને આ સ્માર્ટફોન ની સૌથી મોટી યુએસપી પણ આ ફ્લિપ કેમેરા જ છે.
3.5એમએમ ઓડીઓ જેક અને ટ્રિપલ કાર્ડ સ્લોટ
ટ્રેડિશનલ મ્યુઝિક ના ચાહકો માટે આ એક ખુબ જ મોટી વાત સાબિત થઇ શકે છે કે આસુસ ઝેનફોન 6 ની અંદર હેડફોન જેક આપવા માં આવેલ છે જે વનપ્લસ ની અંદર આપવા માં નથી આવતું.
અને સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર ત્રણ કાર્ડ સ્લોટ પણ આપવા માં આવેલ છે જેના કારણે યુઝર્સ બે સિમ કાર્ડ ની સાથે સાથે મેમરી કાર્ડ પણ લગાવી શકે છે.
અને પાછળ ની તરફ આ આસુસ ઝેનફોન 6 ની અંદર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવા માં આવેલ છે.
5000 એમએએચ બેટરી
અને આસુસ ઝેનફોન 6 ની અંદર બીજી એક ખુબ જ મોટી વાત એ છે કે તેની અંદર 5000 એમએએચ ની બેટરી આપવા માં આવેલ છે.
અને જે મુજબ ના ટેસ્ટ કરવા માં આવેલ છે તેના પર થી એ સાબિત થાય છે કે સ્નેપડ્રેગન 855 ની સાથે જે 5000 એમએએચ ની બેટરી આપવા માં આવે છે તે પાવરઓઉટપુટ માટે સૌથી બેસ્ટ રીતે કામ આપે છે. અને આજ ના સમય ની અંદર એક પણ બીજા ફ્લેગશિપ સ્માર્ટફોન ની અંદર આ કોમ્બિનેશન આપવા માં આવતું નથી.
અને સાથે સાથે 18w નું ચાર્જર પણ સાથે જ આપવા માં આવે છે.
આ સ્માર્ટફોન ની અંદર અત્યારે કોઈ પણ પ્રકાર નું આઈપી રેટિંગ આપવા માં આવેલ નથી પરંતુ આસુસ ના જણાવ્યા અનુસાર આ સ્માર્ટફોન ની અંદર થોડું ઘણું વોટર રેઝિસ્ટન્ટ આપવા માં આવેલ છે.
અને આસુસ ઝેનફોન ની અંદર એન્ડ્રોઇડ પાઈ આપવા માં આવેલ હશે પરંતુ તેને એન્ડ્રોઇડ ક્યુ પર અપગ્રેડ કરી શકાશે.
આસુસ ઝેનફોન 6 ની કિંમત
આસુસ ઝેનફોન 6 ના ત્રણ વેરિયન્ટ ને લોન્ચ કરવા માં આવેલ છે.
બેઝ વેરિઅન્ટ યુરો 499 પર શરૂ થાય છે, જે આશરે રૂ. 39,000 છે. તે સાથે આવશે: 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ.
બીજા વર્ઝનની કિંમત યુરો 559 છે, જે આશરે 44,000 રૂપિયા છે. તે સાથે આવશે: 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ
ટોપ-એન્ડ વેરિઅન્ટનું મૂલ્ય યુરો 599 (આશરે રૂ. 47,000) અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથે આવે છે.
આસુસ ઝેનફોન 6 હવે ભારત આવવાનું કોઈ સમાચાર નથી, પણ આસસે ખાતરી આપી છે કે તે ટૂંક સમયમાં થશે.
અને આસુસ ઝેનફોન 6 ના ફર્સ્ટ ઇમ્પ્રેશન વિષે જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો કેમ કે ટૂંક સમય માં જ તેના વિષે પણ જણાવવા માં આવશે.
"અસસ ઝેનફોન 6 રૂ. 39,000 ની શરૂઆત કરી હતી, એસડી 855 પ્રોસેસર, ઇનોવેટ ફ્લિપ કેમેરા, 5000 એમએએચ બેટરી", 5 માંથી 5 રેટિંગ્સ પર આધારિત છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications