એક કરોડ કરતા પણ વધુ યૂઝર્સ દ્વારા પોતાના સેમસંગ ફોન ને અપડેટ કરવા માટે ફેક એપ ડાઉનલોડ કરવામાં આવી હતી

By Gizbot Bureau
|

જો તમે સેમસંગનો સ્માર્ટ ફોન વાપરતા હો તો તમને ઘણી વખત એવું થતું હશે કે એન્ડ્રોઇડ અપડેટ ખૂબ જ ધીમા આવી રહ્યા છે. અને તેવું બધા જ એન્ડ્રોઈડ ફોન સાથે થાય છે. અને તેને કારણે ઘણી બધી વખત ઘણા બધા યુઝર્સ ઇન્ટરનેટ પર જઈ અને જાતે આ નવા અપડેટને પોતાની મેળે ડાઉનલોડ કરવાની કોશિશ કરતા હોય છે. અને એવું પણ બની શકે છે કે તમે પણ કદાચ આ એક એક કે જેનું નામ અપડેટ ફોર samsung જે ગુગલ પ્લે સ્ટોર પર ફ્રીમાં ઉપલબ્ધ નથી તેને ડાઉનલોડ કરી હોય. પરંતુ હકીકત એ છે કે સેમસંગને આ એપ સાથે કોઈ લેવાદેવા નથી. આ એપ ની અંદર દરેક વસ્તુ ખોટી છે. તેઓ દાનીશ સોફ્ટવેર સિક્યુરિટી ફણસી એસઆઇએસ સીક્યુરીટી ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

એક કરોડ કરતા પણ વધુ યૂઝર્સ દ્વારા પોતાના સેમસંગ ફોન ને અપડેટ કરવા માટે

અને ઓફિસર કમ્યુનિકેશનની અંદરથી એસઆઇએસ સીક્યુરીટી ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક કરોડ કરતા પણ વધુ યૂઝર્સ દ્વારા આ ખોટી એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવામાં આવી હતી. આ એપ ની અંદર યુઝર્સ પોતાના ચોક્કસ ફોર્મ વેર ને નાખી અને તેની માટે બનાવેલ ડાઉનલોડ ફોર્મ વેલને સિલેક્ટ કરી અને અપડેટ કરી શકે છે તેવું જણાવવામાં આવે છે. આ એપ ની અંદર તો એવું કંઈ જ નથી પરંતુ તેની અંદર ઘણી બધી જાહેરાતો છે અને તેઓ સેમસંગની પરવાનગી લીધા વિના તેમના ફોન પર તેમની એપ્સ ને distribute કરે છે.

અને ફોન વેર આપે છે. યુઝર્સ samsung અપડેટ ને ખૂબ જ ઓછી ફી 34 99 ડોલર ચૂકવી અને subscription મેળવી શકે છે. અને રસપ્રદ વાત એ છે કે તે google play subscription માંથી નથી થતું. પરંતુ ત્યારબાદ તે એપ ની અંદર તમારા ક્રેડિટ કાર્ડની માહિતી માંગવામાં આવે છે કે જે એપીઆઇ એન્ડ પોઈન્ટ પર મોકલે છે તેવું રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું.

અને જો તમે આ પૈસા ચૂકવવાના માગતા હો તો તેની અંદર એક ફ્રી માં ડાઉનલોડ કરી શકવાનો પણ વિકલ્પ આપવામાં આવે છે જેની અંદર ઘણી બધી જાહેરાતો આપવામાં આવે છે અને ડાઉનલોડ ની સ્પીડ પણ ઘટાડી અને 56 કેબીપીએસ ની કરી નાખવામાં આવે છે.

હજુ સુધી એ વાત વિશે કોઈ પૂછતી નથી થઈ શકે કે આ એપ ની અંદર જે ફોર્મ વેરના નામે વસ્તુ ડાઉનલોડ થઇ રહી હતી તેને કારણે કોઈ ફોનની અંદર માલ વેદ આવી રહ્યા છે કે નહીં પરંતુ તેને કારણે તમારા ફોનની અંદર ઘણી બધી જાહેરાતો જરૂરથી આવી જાય છે. આ એપને તુરંત જ ગુગલ પ્લે સ્ટોર પરથી કાઢી લેવામાં આવેલ છે. અને જો તમે તમારા સ્માર્ટફોનની અંદર આ એપ ને ઇન્સ્ટોલ કરી હોય તો અત્યારે જ તેને ઇન્સ્ટોલ કરી નાખવી એ સૌથી સારું રહેશે.

અને જ્યારે પણ તમે તમારા સ્માર્ટફોન ની અંદર કોઈ એન્ડ્રોઇડ અપડેટ કરવા માંગતા હો ત્યારે તમારે તેને ઓફિસિયલ રસ્તે જવું જોઈએ અને કોઈ થર્ડ પાર્ટી એપ્સ અજમાવો બીજી કોઈ રીતે આ પ્રકારના અપડેટ કરવા ના જોઈએ.

Best Mobiles in India

Read more about:
English summary
Around 1 Crore People Download A Fake App That Claims To Update Samsung Phones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X