નિવૃત્ત આર્મી ઓફિસર સાથે વોટ્સએપ ફ્રોડ મા ૪૦ હજારની છેતરપિંડી

By Gizbot Bureau
|

પોલીસ દ્વારા આ અઠવાડિયાની શરૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે થાને શહેર મહારાષ્ટ્રમાં રહેતા ૫૩ વર્ષના નિવૃત્ત આર્મી ઓફિસર સાથે વોટ્સએપ રોડ ની અંદર ૪૦ હજારની છેતરપિંડી થઈ હતી.

નિવૃત્ત આર્મી ઓફિસર સાથે વોટ્સએપ ફ્રોડ મા ૪૦ હજારની છેતરપિંડી

તે વ્યક્તિએ પોલીસ કંપનીની અંદર જણાવ્યું હતું કે તેઓને છઠ્ઠી ડીસેમ્બર પર તેમના વોટ્સએપ નંબર પર એક મિસકોલ આવ્યો હતો.

ત્યારબાદ તેમણે તે વ્યક્તિને કોલ કર્યો હતો કે જે લાગ્યો ન હતો અને ત્યારબાદ તેમણે તેમને મેસેજ પણ કર્યો હતો તેવું પોલીસ ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તે વ્યક્તિએ મેસેજની અંદર રિપ્લાય આપ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે પોતે તેમનો મિત્ર છે જેનું નામ કોલ હરપાલસિંહ છે.

ત્યારબાદ તે વ્યક્તિએ મેસેજની અંદર જણાવ્યું હતું કે તે અને તેમના વાઈફ બંને યુએસ ની અંદર છે અને તેમના સિસ્ટન ઈન લો ની હૃદય ની ટ્રીટમેન્ટ માટે તેમને થોડા પૈસાની જરૂર છે તેઓ ઓફિશિયલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તે વ્યક્તિએ વધુમાં જોડતા જણાવ્યું હતું કે કેમ કે તે અત્યારે યુએસ ની અંદર છે તે પોતાની બહેનને પૈસા ટ્રાન્સફર કરી શકે તેમ નથી ત્યારબાદ તેમણે એકાઉન્ટ નંબર પણ આપ્યા હતા જેથી તેઓ પોતાના એકાઉન્ટ ની અંદર પૈસા ટ્રાન્સફર કરાવી શકે.

ત્યારબાદ તે વ્યક્તિને ખરેખર એવું લાગ્યું હતું કે આ તેમનો મિત્ર જ છે અને તેમણે તુરંત જ તે એકાઉન્ટ ની અંદર ૪૦ હજાર જમા કરાવી દીધા હતા.

પરંતુ જ્યારે ત્યારબાદ તેમને ફરી એક વખત વધારાના રૂપિયા ૨૦,૦૦૦ માટે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કંઈ ખોટું હોય તેવું લાગ્યું હતું અને ત્યારબાદ તેમણે પોતાના મિત્ર અને તેમના મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો.

તેમના મિત્રોએ જણાવ્યું હતું કે તેઓ યુ.એસ.એ ની અંદર હતાં જ નહીં તેઓ પંજાબ ની અંદર હતા અને તેમણે ક્યારેય પૈસા માટે વાત કરી ન હતી ત્યારે તે વ્યક્તિને ખબર પડી હતી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.

ત્યારબાદ તેમણે સોમવારે પોલીસ કમ્પ્લેઇન દાખલ કરાવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા આ કેસને ઇન્ડિયન પીનલ કોડ સેક્શન 420 ચીટીંગ અને પ્રોવિઝન સોફ્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ની અંદર રજીસ્ટર કરવામાં આવી હતી.

પરંતુ હજી સુધી કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ ન હતી અને તપાસ ચાલુ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Army Officer Becomes A WhatsApp Fraud Victim: Looses Rs. 40,000

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X