Just In
ગુગલ દ્વારા કન્ફ્રર્મ કરવા માં આવ્યું કે અમુક એન્ડ્રોઇડ એપ્સ ક્રેશ થઇ રહી છે
જો તમે એક એન્ડ્રોઇડ ફોન વાપરી રહ્યા હોવ અને તમારા ફોન ની અંદર અમુક એપ્સ ક્રેશ થઇ રહી હોઈ તો તમારે ચિંતા કરવા ની જરૂર નથી તમે એકલા નથી જેની સાથે આવું થાઉં રહ્યું હોઈ. આ બાબત વિષે ગુગલ દ્વારા માહિતી આપવા માં આવેલ છે અને તેઓ તેને ફિક્સ પણ કરી રહ્યા છે.

આ સમસ્યા એન્ડ્રોઇડ સિસ્ટમ વેબવયું નામ ના સિસ્ટમ કોમ્પોનેન્ટ ને કારણે થઇ છે, કે જે એન્ડ્રોઇડ એપ્સ ના વેબ વ્યુ ને બતાવવા નું કામ કરે છે.
સેમસંગ દ્વારા આ બાબત ને કઈ રીતે ફિક્સ કરવું તેના વિષે ટ્વીટર પર લોકો ને જણાવવા માં આવ્યું હતું પરંતુ તે પદ્ધતિ નો ઉપીયોગ કોઈ પણ કંપની ના સ્માર્ટફોન યુઝર્સ દ્વારા કરી શકાય છે.
અને ગુગલ દ્વારા પોતાના તરફ થી આ પ્રોબ્લેમ ને હંમેશા માટે ફિક્સ કરી શકાય તેના માટે કામ કરવા માં આવી રહ્યું છે. એક રિપોર્ટ દ્વારા જણાવવા માં આવ્યું છે કે ગુગલ દ્વારા જાનવવા માં આવ્યું છે કે તેઓ ને ખબર છે કે અમુક એન્ડ્રોઇડ યુઝર્સ ને તેમના વેબ વ્યુ ની અંદર તકલીફ આવી રહી છે અને અમે તેના થી જાણકાર છીએ અને તેને ફિક્સ પણ કરી રહ્યા છીએ.
આ સમસ્યા ગ્લોબલ હોઈ તેવું લાગી રહ્યું છે અને માત્ર તેટલું જ નહિ પરંતુ ગુગલ ની ખુદ ની એપ્સ જેવી કે જીમેલ અને ગુગલ પ્લે સ્ટોર પણ આ સમસ્યા ની અંદર આવી રહી છે.
ગયા મહિને ગુગલ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે તેઓ એક એવા ફિક્સ પર પણ કામ કરી રહ્યા છે કે જે ઘણા સમય થી ખરાબ છે.
અને તે છે કે એન્ડ્રોઇડ આધારિત વિઅર ઓએસ ની અંદર ઓકે ગુગલ કે જે ગુગલ નું વોઇસ આસિસ્ટન્ટ છે તે સરખી રીતે કામ કરી રહ્યું નથી. અને તેના વિષે ગુગલ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે એક અપડેટ ની સાથે આ સમસ્યા ને સુધારવા માં આવશે અને માત્ર તેટલું જ નહિ પરંતુ ઓવરઓલ અનુભવ ને પણ સુધારવા માં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470