ઓફલાઈન પાન કાર્ડ માટે એપ્લાય કરતી વખતે આ ભૂલો ટાળો

By Gizbot Bureau
|

પરમેન્ટન એકાઉન્ટ નંબર (પાન) એ એક યુનિક 10 ડિજિટ નો આલ્ફાન્યૂમેરિક આડેન્ટીટી છે કે જે ઇન્ડિયા ની અંદર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક ટેક્સ પેયર ને આપવા માં આવે છે.

ઓફલાઈન પાન કાર્ડ માટે એપ્લાય કરતી વખતે આ ભૂલો ટાળો

અને આપણે બધા જ લોકો કોઈ ને કોઈ તો ટેક્ષેબલ ઇન્કમ ની સાયકલ માંથી પસાર થતા જ હોઈએ છીએ જેની અંદર પગાર આવી જાય છે, ત્યાર બાદ પ્રોફેશનલ ફીઝ, એસેટ્સ ની ખીરડ વહેચાન કરવી, મ્યુચલ ફન્ડ ની અંદર ટ્રેડ કરવું વગેરે નો સમાવેશ આપણે બધા જ હોઈએ છીએ.

અને આને ઓળખાણ નું પણ એક અગત્ય નું ડોક્યુમેન્ટ તરીકે ગણવા માં આવે છે.

અને જો તમે પાન કાર્ડ માટે ઓફલાઈન અરજી કરી રહ્યા હોવ તો તેવા સન્જોગો ની અંદર તમારે નીચે જણાવેલ ભૂલો થી બચવું જોઈએ.

ફોટો ને પિન અથવા સ્ટેપલ નહીં કરવું, ઓવર રાઇટિંગ કરવું નહીં અને સહી સરખી રીતે કરવી

ફોર્મ પર તમારા ફોટા ને પિન અથવા સ્ટેપલ થી જોડવું નહીં. તેના કરતા જે બોક્સ આપવા માં આવ્યું હોઈ તેની અંદર સરખી રીતે તેને ચોંટાડી દેવું.

અને જો તમે ફોર્મ ભરતી વખતે જો કોઈ ભૂલ કરો છો તો તેવા સન્જોગો ની અંદર તમારે તેને સુધારવા માટે વૅટનર નો ઉપીયોગ કરવો નહીં અથવા તેની ઉપર જ લખી નાખવું નહીં. તેના બદલે નવું ફ્રેશ ફ્રોમ ને ડાઉનલોડ કરી અને તેની પ્રિન્ટ કાઢી અને ફરી થી ભરવું.

સહી માટે જે બોક્સ આપવા માં આવેલ છે તેની અંદર જ શી કરવી. તેની અંદર પણ ખુબ જ ધ્યાન રાખવું અને એ વાત ની કાળજી લેવી કે તમારી સહી જે બોક્સ આપવા માં આવેલ છે તેની બહાર ના જાય. અને ફોટા પર શી કરવી નહીં.

સંક્ષિપ્ત શબ્દો નો ઉપીયોગ કરવો નહીં અને જો તમે પહેલા થી જ પાન ધરાવતા હોઈ તો એપ્લાય કરવું નહીં.

પ્રથમ અથવા લાસ્ટ નામ ની અંદર સંક્ષિપ્ત શબ્દો નો ઉપીયોગ કરવો નહીં. અને બિન જરૂરી વિગતો આપવી ઝી જેવી કે તારીખ, ડેઝિગ્નેશન, રેન્ક વગેરે જેવી બિનજરૂરી વિગતો સહી સાથે આપવી નહીં.

અને જે લોકો પાસે પહેલા થી જ પાન છે તે લોકો ફરી વખત અરજી નથી કરી શકતા, અને એક કરતા વધુ પાન કાર્ડ ધરાવવું એ ગેરકાયદે છે. જોકે જો તમે તમારા પાન કાર્ડ ની અંદર કોઈ ફેરફાર કરાવવા માંગતા હોઈ અથવા કોઈ ભૂલ આવી હોઈ અને તેને બદલાવવા માંગતા હોઈ તો તેના માટે અલગ થી કરેક્શન માટે નું ફોર્મ ડાઉનલોડ કરી અને તમે તમારા પાન કાર્ડ ની અંદર સુધારવા વધારા કરાવી શકો છો.

સાચા એડ્રેસ પર મેલ કરો, સાચો નંબર અને ઇમેઇલ આપો, ફરજિયાત જોડાણ

અરજી નીચે આપેલા સરનામે મોકલવી જોઈએ: આવકવેરા પૅન સર્વિસીઝ યુનિટ (એનએસડીએલ ઇ-ગવર્નન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા સંચાલિત), 5 મી માળ, મંત્ર સ્ટર્લિંગ, પ્લોટ નંબર 341, સર્વે નં. 997/8, મોડેલ કોલોની, ડીપ બંગલો નજીક ચોક, પુણે - 411 016.

અને ફોર્મ ની અંદર સાચું ફોન નંબર અને ઇમેઇલ આઈડી નાખવું.

અને આઇટી રિટર્ન ભરવા માટે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું જરૂરી છે.

Best Mobiles in India

English summary
Applying for PAN card offline? Avoid these mistakes

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X