Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple Watch X આવી દેખાશે, લોન્ચ પહેલા ડિઝાઈન થઈ ગઈ જાહેર
એપલ નેક્સ્ટ જનરેશન સ્માર્ટ વૉચ પર કામ કરી રહ્યું છે, એપલ વૉચ સિરીઝ 10 તરીકે ઓળખાશે. Apple Watch X નામથી લોન્ચ થનારી આ વૉચ અંગે અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વૉચ હજી ક્યારે લોન્ચ થશે તે નક્કી નથી, પરંતુ લોન્ચ પહેલા તેના સ્પેસિફિકેશન્સની ડિટેઈલ્સ હજી થોડા દિવસ પહેલા જ સામે આવી છે. હવે આ વૉચની ડિઝાઈન કેવી હશે, તેના ફોટોઝ પણ લીક થઈ ચૂક્યા છે. એપલ વૉચ અલ્ટ્રાની સરખામણીએ Apple Watch X વજનમાં હળવી હોઈ સકે છે, સાથે જ તેમાં ફેસટાઈમ કેમેરા મળવાની પણ શક્યતા વ્યક્ત કરાઈર હી છે.

Apple Watch Xની ડિઝાઈન કેવી હશે?
એક રિપોર્ટ પ્રમાણે સ્માર્ટ વૉચની ડિઝાઈન લેગસી પર કંપની છેલ્લા 3 મહિનાથી સતત કામ કરી રહી છે. આ વખતે એપલ પોતાની સ્માર્ટ વૉચની ડિઝાઈનમાં ઘણા ફેરફાર કરી શકે છે. જો કે એવી પણ શક્યતા છે કે આ સ્માર્ટ વૉચ ફીચર્સ સહિત ઘણા બધા મામલે એપલ વૉચ અલ્ટ્રા જેવી જ હોઈ શકે છે.
એપલની આ અપકમિંગ સ્માર્ટ વૉચ અલ્ટ્રા મોડલ જેવી જ હશે, પરંતુ વજનમાં હળવી હશે. આ વૉચમાં કર્વ્ડ એજિસ મળશે, જે વૉચ અલ્ટ્રા કરતા એકદમ જુદા છે. અત્યારે સામે આવેલી તસવીરો પ્રમાણે કન્સેપ્ટ પણ દેખાડે છે કે તેમાં ડાર્ક કલરની ટાઈટેનિયમ એપલ વૉચ કેવી દેખાશે.
સંભવિત ફીચર્સ
Apple Watch Xમાં ફેસટાઈમ કેમેરા અને બ્લડ પ્રેશર સેન્સર મળી શકે છે. ટેક નિષ્ણાતોમાં ચર્ચા તો એવી પણ છે કે આ સ્માર્ટ વૉચ માટે એપલ એક ખાસ પ્રકારના ફીચર પર કામ કરી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે Apple Watch Xમાં અત્યાર સુધીનો એક સૌથી મોટો ફેરફાર જોવા મળવાનો છે. Apple Watch Xમાં પહેલીવાર મેગ્નેટિક બેન્ડ સિસ્ટમ મળી શકે છે.
ક્યારે થવાની છે લોન્ચ?
Apple Watch X ક્યારે લોન્ચ થવાની છે, તે અંગે હજી સુધી કંપની તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ ચર્ચા એવી છે કે આ વૉચ 2024ના અંત સુધીમાં માર્કેટમાં આવી શકે છે. જો કે કેટલાક મીડિયા રિપોર્ટ્સ Apple Watch Xની લોન્ચ ડેટ અર્લી 2025 ગણાવી રહ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications