Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple Watch SE 2 ખરીદો એકદમ સસ્તામાં, મળશે 21,000નું ડિસ્કાઉન્ટ
જો તમે પણ એપલની સ્માર્ટ વૉચ લેવાનું આયોજન કરી રહ્યા છો, તો તમે હાલ ઘણા પૈસા બચાવી શકો છો. Apple Watch SE 2 પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલે તમારો શોખ અથવા જરૂરિયાત પૂરી કરવા દરમિયાન તમે મોટી બચત કરી શકો છો. યુઝર્સ હાલ ઘણી બધી ઓફર્સની સાથે Apple Watch SE 2ને માત્ર 5,999 રૂપિયામાં ખરીદી શકે છે. ચાલો, ડિટેઈલમાં જાણીએ કે Apple Watch SE 2 પર કેટલું અને કયું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

6 હજારથી પણ ઓછી કિંમત
ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર એપલની આ સ્માર્ટ વૉચ પર શાનદાર ડીલ મળી રહી છે. કંપનીએ પોતાની Apple Watch SE 2 સ્માર્ટ વૉચને 29,900 રૂપિયાની કિંમતે લોન્ચ કરી હતી. જેને હાલ યુઝર્સ ફ્લિપકાર્ટ પરથી 5,999 રૂપિયાની સાવ ઓછી કિંમતે ખરીદી શકે છે.
એક્સચેન્જ બોનસનો મળશે લાભ
હાલ એપલની આ વૉચ પર ફ્લિપકાર્ટ લગભગ 21,000 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ ઉપરાંત જો યુઝર્સ OneCard ક્રેડિટ કાર્ડથી ખરીદી કરે છે, તો તેના પર 1000 રૂપિયાના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો પણ લાભ મળશે. આ ડિસ્કાઉન્ટ બાદ વૉચની કિંમત 25,999 રૂપિયા થઈ જાય છે. સાથે જ કંપની તેના પર 20 હજાર રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ આપી રહી છે. જે અંતર્ગત યુઝર્સ પોતાની જૂની સ્માર્ટ વૉચ એક્સચેન્જ કરાવીને 20 હજાર રૂપિયા સુધીનો ફાયદો મેળવી શકે છે. સરવાળે યુઝર્સને આ વૉચ પર 21,000 રૂપિયાની સીધી જ બચત થઈ શકે છે.
Apple Watch SE 2ના ફીચર્સ
એપલની આ પ્રીમિયમ સ્માર્ટ વૉચ Apple Watch SE 2 40mnનું ડાયલ ધરાવે છે. આ વૉચનું જીપીએસ મોડેલ એક સ્લીક સિલ્વર એલ્યુમિનિયમ કેસ અને વ્હાઈટ બેન્ડ સાથે આવશે. આ સ્માર્ટ વૉચમાં એડવાન્સ S8 SIP ડ્યુઅલ કોર પ્રોસેસર મળી રહ્યું છે. સાથે જ આ સ્માર્ટ વૉચ ક્રેશ ડિટેક્શન ફીચર અને ઈન્ટરનેશનલ રોમિંગને પણ સપોર્ટ કરે છે.
યુઝર્સની હેલ્થના મોનિટરિંગ માટે આ સ્માર્ટ વૉચમાં કંપનીએ ઘણા હેલ્થ ફીચર્સ પણ આપ્યા છે. જો ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો આ વૉચમાં Apple WatchOS 9 મળે છે. સાથે જ આ ફોનમાં નવી કમ્પાસ એપ પણ ઉપલબ્ધ છે. આ સ્માર્ટ વૉચ મિડનાઈટ, સ્ટારલાઈટ અને સિલ્વર ફિનિશિંગ કલરમાં અવેલેબલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications