Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એપલ અનુસાર આઈફોન 15 પ્રો ના ટાઇટેનિયમ ફ્રેમ નો કલર બદલી શકે છે
એપલ એ 12 સપ્ટેમ્બરના રોજ આઈફોન 15 પ્રો બહાર પાડ્યો હતો અને હવે તે વેચાણ પર છે. લોકો તેને લઈને ખૂબ જ ઉત્સુક છે. એપલ એ જણાવ્યું છે કે આઈફોન 15 પ્રો માં ટાઇટેનિયમ બોડી છે, જેના કારણે તમારી ત્વચાના કુદરતી તેલ તેના રંગને થોડા સમય માટે બદલી શકે છે. પરંતુ ચિંતા કરવા ની બિલકુલ જરૂર નથી કેમ કે તમે તેને સામાન્ય બનાવવા માટે ભીના કપડાથી સરળતાથી સાફ કરી શકો છો.

આઈફોન 15 પ્રો ની અંદર ઘણા બધા નવા ફીચર્સ ને ઉમેરવા અંદર નવા ટેલિફોટો કેમેરા સેન્સર, પ્રોસેસર, વગેરે નો સમાવેશ થાય છે. જોકે સાથે સાથે એપલ દ્વારા ભારત ની અંદર નવા આઈફોન 15 પ્રો ની કિંમત માં પણ વધારો કરવા માં આવેલ છે.
આઈફોન 15 પ્રો ચાર સ્ટોરેજ સાઇઝમાં આવે છે: 128GB ની કિંમત રૂ. 1,34,900, 256GB ની કિંમત રૂ. 1,44,900, 512GB ની કિંમત રૂ. 1,64,900 અને 1TB ની કિંમત રૂ. 1,84,900 છે. તે ચાર રંગોમાં આવે છે: બ્લેક ટાઇટેનિયમ, વ્હાઇટ ટાઇટેનિયમ, બ્લુ ટાઇટેનિયમ અને નેચરલ ટાઇટેનિયમ.
આઈફોન 15 પ્રો તેના ટાઇટેનિયમ બોડીને કારણે હલકો અને મજબૂત છે. સાથે સાથે તૅ ની અંદર સ્લિમ બેઝલ્સ અને આગળની બાજુ 6.1-ઇંચની સ્ક્રીન આપવા માં આવેલ છે. અત્યાર સુધી ના ટેક ઇન્ફ્લુઅન્સર્સ ના રિવ્યુઝ પર થી એવું લાગી રહ્યું છે કે નવા આઈફોન 15 પ્રો ની હાથ માં પકડ પણ સારી હશે. વધુ માં એપલ દ્વારા તેમના મ્યુટ સ્વીચ ને કાઢી અને નવા એક્શન બટન નો સમાવેશ કરવા માં આવેલ છે. જેને યુઝર્સ કોઈ પણ કામ માટે કસ્ટમાઇઝ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications