ભારતની અંદર પ્રથમ વખત આઈફોન ઇલેવન પ્રો ની અંદર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું

By Gizbot Bureau
|

એપલ આઈફોન ઇલેવન સિરીઝને ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું જેની અંદર આઈફોન ઇલેવન ઇલેવન પ્રો અને ઇલેવન પ્રો મેક્સ નો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ બધા જ સ્માર્ટફોનની કિંમત ખૂબ જ મોંઘી હતી. પરંતુ જે લોકો એપલ આઈફોન 11 પ્રો ખરીદવા માંગે છે તેઓ માટે એક સારા સમાચાર છે કે આપણા દેશની અંદર આ સ્માર્ટફોન પર તેનું પ્રથમ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

ભારતની અંદર પ્રથમ વખત આઈફોન ઇલેવન પ્રો ની અંદર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્ય

આ ડિસ્કાઉન્ટ ને એમેઝોન ઈન્ડિયા ની વેબસાઈટ પર ઓફર કરવામાં આવી રહ્યું છે જેની અંદર ગ્રાહકો આઈફોન 11 પ્રો મેક્સ 64gb રૂપિયા 3900 ની કિંમત પર ખરીદી શકે છે આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 99900 છે જેનો અર્થ એ થાય છે કે ગ્રાહકોને રૂપિયા 6,000 ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે આઈફોન ઇલેવન કરતા આઈફોન ઇલેવન પ્રો ની અંદર અમુક ખુબ જ મોટા બદલાવ કરવામાં આવ્યા છે જેની અંદર પ્રેમ old ડિસ્પ્લે પેનલ અને ત્રિપલ કેમેરા નો સમાવેશ કરવામાં આવે છે.

સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટફોનની અંદર 5.8 ઇંચ ની સુપર રેટિના એક્સ ડી આર વોલેટ ટીવી સ્ક્રિન આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર 19.5:9 નો સ્ક્રીન ટુ બોડી રેશિઓ આપવામાં આવે છે સાથે સાથે તેની અંદર ક્રેઝી સ્ટન્ટ્સ ગ્લાસ અને બોલ્યો બી કોટિંગ આપવામાં આવે છે કે જે બંને આગળ અને પાછળની તરફ આપવામાં આવે છે જેથી સ્માર્ટફોન વધુ સુરક્ષિત રહી શકે.

અમે આ સ્માર્ટફોનની અંદર એપલની લેટેસ્ટ a13 બાયોનિક ચિપ આપવામાં આવે છે જેની સાથે 4gb રેમ આપવામાં આવે છે અને તેની અંદર ત્રણ સ્ટોરેજ માટે ના વિકલ્પો આપવામાં આવે છે જેની અંદર 64gb 256gb અને 512gb નો સમાવેશ કરવામાં આવે છે જો કે આ સ્માર્ટ ફોનની અંદર એક્સપાન્ડેબલ સ્ટોરેજ માટે કોઈ વિકલ્પ આપવામાં આવતો નથી અને પાછળની તરફ આ સ્માર્ટફોનની અંદર ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવે છે જેની અંદર બાર મેગાપિક્સલનો વાઈડ લેન્સ મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ આપવામાં આવે છે.

અને આગળની તરફ બીજો 12 મેગાપિક્સલનો કેમેરા સેલ્ફી અને વીડિયો કોલ માટે આપવામાં આવે છે સાથે સાથે 3d ફેસ રિકોગ્નીશન સેન્સર એપલના ફેસ આઇડી સાથે આપવામાં આવે છે અને આ સ્માર્ટફોનની અંદર સ્ટીરીઓ સ્પીક્સ પણ આપવામાં આવે છે અને તેની બેટરી 3065 એમએએચ છે કે જેની સાથે ૧૮ વર્ષનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવે છે આ સ્માર્ટફોનને ચાર કલર વેરિએન્ટ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેની અંદર સિલ્વર ગોલ્ડ ગ્રીન અને ગ્રે નો સમાવેશ કરવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Apple Slashes Price On iPhone 11 Pro For First Time In India: Check New Price, Offers

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X