Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone યુઝર્સ સાચવજો, 98 દેશના યુઝર્સને એપલનું એલર્ટ, થયો છે સ્પાયવેર એટેક
એપલે ફરી એકવાર પોતાના યુઝર્સને નોટિફિકેશન મોકલીને સંભવિત સ્પાયવેર એટેક અંગે ચેતવણી આપી છે. કંપની તરફથી મોકલાયેલા મેલમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક યુઝર્સને મર્સનલી સ્પાયવેર દ્વારા ટાર્ગેટ કરાઈ રહ્યા છે. આ સ્પાયવેર એટેક પણ લગભગ પેગાસસ જેવો જ છે, જેના દ્વારા આઈફોનનું એક્સેસ મેળવવાની કોશિશ હેકર્સ કરી રહ્યા છે.
એપલ તરફથી આ મેલ ભારત સહિત અન્ય 98 દેશના યુઝર્સને મોકલવામાં આવ્યો છે. કંપની તરફથી એવા આઈફોન યુઝર્સને આ એટેક અંગે માહિતી આપવામાં આવી છે, જે સંભવિત રીતે મર્સનલી સ્પાયવેરનો શિકાર બની શકે છે.

આ સ્પાયવેર દ્વારા એવા લોકોને શિકાર બનાવવાની કોશિશ થઈ રહી છે, જે વધુ પડતા રિસોર્સનો ઉપયોગ કરતા હોય. આ સ્પાયવેર દ્વારા યુઝર્સ પર હુમલો કરવો ઘણો મોંઘો પડે છે, એટલે જ આવા એટેકને રોકવા પણ લગભગ અશક્ય છે.
એપલે પોતાના ઘણા યુઝર્સને મર્સનરી સ્પાયવેર એટેકને લઈને વોર્નિંગ આપી છે. એપલ તરફથી મોકલાયેલા મેઈલના સબ્જેક્ટમાં લખવામાં આવ્યું છે કે,’એલર્ટ: એપલે તમારા આઈફોન પર ટાર્ગેટેડ સ્પાયવેર મર્સનલી એટેક અંગે માહિતી મેળવી છે.’ આ મેઈલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે,’એપલને ખબર પડી છે કે તમે મર્સનરી સ્પાયવેર એટેકનો શિકારબ ની શખો છો. તમારા એપલ આઈડી **** સાથે જોડાયેલા આઈફોનને હેક કરવાની કોશિશ કરવામાં આવી છે.’
આ વર્ષનું બીજું એલર્ટ
એપલે આ વર્ષે બીજી વખત આવા સ્પાયવેર એટેકને લઈને એલર્ટ મોકલ્યું છે. આ પહેલા કંપનીએ એપ્રિલ મહિનામાં પણ આઈફોન યુઝર્સ માટે સ્પાયવેર એટેકને લઈને ચેતવણી જાહેર કરી હતી. આ પહેલા કંપનીએ ઓક્ટોબર 2023માં ભારતમાં કેટલાક નેતાઓ, પત્રકારોને સ્ટેટ સ્પોન્સર્ડ એટેકને લઈને વોર્નિંગ મોકલી હતી, જેના પર ખાસ્સો વિવાદ પણ થયો હતો.
એપલની વેબસાઈટના કહેવા પ્રમાણે આ થ્રેટ નોટિફઇકેશન એ યુઝર્સને ઈન્ફોર્મ અને આસિસ્ટ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જેને સ્ટેટ સ્પોન્સર્ડ એટેકર્સ તરફથી ટાર્ગેટ કરવાની કોશિશ કરવામં આવી હોય. આ નોટિફિકેશન આવતા જ તેમાં લોકડાઉન મોડ અનેબલ કરવા સહિત ફોનને સિક્યોર કરવા માટે શું પગલાં લેવા જોઈએ, તેની પણ માહિતી આપવામાં આવે છે.
લોકડાઉન મોડ ડિવાઈસિઝને એક્સ્ટ્રીમલી રેર અને હાઈલી સોફિસ્ટિકેટેડ સાઈબર એટેક્સથી બચાવે છે. જ્યારે લોકડાઉન મોડ અબલ હોય છે, ત્યારે તમારો ફોન સામાન્ય ડિવાઈસની જેમ કામ નહીં કરે. એટેક રોકરવા માટે કેટલીક એપ્સ, વેબસાઈટ અને ફીચર્સને લિમિટેડ કરી દેવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications