એપલ આવતા વર્ષે ચાર ફાઇવજી આઇફોન લોન્ચ કરી શકે છે

By Gizbot Bureau
|

એક એનાલિસિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવતા વર્ષે એપલ દ્વારા ચાર નવા ફાઇવજી સપોર્ટ સાથે આઈફોન લોન્ચ કરવામાં આવી શકે છે અને ફાયજી કોમ્પોનેન્ટ્સ ને કારણે ફોનની કિંમત માં વધારો થઇ શકે છે પરંતુ તેમ છતાં કંપની દ્વારા 5g ની કિંમત માં ખૂબ જ મોટો વધારો કરવામાં નહીં આવે.

એપલ આવતા વર્ષે ચાર ફાઇવજી આઇફોન લોન્ચ કરી શકે છે

એવું માનવામાં આવી રહ્યું છે કે ફાયજી કોમ્પોનેન્ટ્સ ને કારણે આઇફોનની પ્રોડક્શન કોસ્ટમાં 30 થી 100 ડોલરનો વધારો જોવા મળી શકે છે.

એનાલિસ્ટ દ્વારા વધુ માં જોડતા જણાવ્યું હતું કે એપલ પુલ ફરીથી વધારાની મેટલ ચેસીસ અને આઇફોન 5 જી માટે તેના આગળના નોન-રિકરિંગ એન્જિનિયરિંગ પેમેન્ટ ફ્રેમની ઓફરિંગ્સ કરીને તેના ખર્ચ ઘટાડીને આ વધારાના ખર્ચને સરભર કરવા માંગે છે, તાજેતરમાં ન્યૂઝ પોર્ટલના આઇમોરે અહેવાલ આપ્યો છે.

અને તે એનાલિસ્ટ એવું માનવું છે કે એપલ આની સાથે સાથે બીજા પણ ઘણા એક્સટર્નલ રિસર્ચ અને ડેવલપમેન્ટ અને ઈનહાઉસ જાતે જ કરી શકે છે.

તાજેતરના અહેવાલ મુજબ, એપલ આઇફોન 12 ની સાથે કસ્ટમ બેટરી સંરક્ષણ મોડ્યુલનો સમાવેશ કરવાની યોજના ધરાવે છે, જે વર્તમાન અને જૂના આઇફોન્સ કરતા લગભગ 50 ટકા નાના અને પાતળા હોવાનું કહેવાય છે.

અને નાની સાઈઝ હોવાને કારણે થોડી વધુ જગ્યા મળી રહે છે જેને કારણે થોડી વધુ મોટી બેટરી કેપેસિટી તેની અંદર આપી શકાય છે.

જેપી મોર્ગનની અંદર એક એનાલિસ્ટ સામિક ચેટરજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એપલ દ્વારા એક 5.4 ઇંચ નો આઈફોન 2 6.2 આઈફોન અને એક 6.7 ઇંચ ના આઈફોન 5g કનેક્ટિવિટીની સાથે વર્ષ 2020 ની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે.

તેમણે વધુમાં જોડતા જણાવ્યું હતું કે એપલ દ્વારા બે હાઈ એન્ડ મોડેલ્સને લોન્ચ કરવામાં આવી શકે છે જેની અંદર એમએમવી નું સપોર્ટ પણ આપવામાં આવ્યું હોય અને ત્રીપલ લેન્સ કેમેરા સેટઅપ અને ખૂબ જ સારી ઓગમેન્ટેડ રિયાલિટી ની કેપેસીટી માટે વર્લ્ડ ફેસિંગ થ્રીડી પણ આપવામાં આવી શકે છે.

જ્યારે બીજા લો એન્ડ મોડેલ્સની અંદર એમ.એમ વેવ અને વર્લ્ડ રેસિંગ થ્રીડી સેન્સિંગ જેવી સુવિધા આપવામાં નહીં આવે અને તેની અંદર ડ્યુઅલ કેમેરા લેન્સ આપવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Best Mobiles in India

Read more about:
English summary
Apple's 5G Capable iPhone Might Not Cost More Than The 4G Variant

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X