Just In
એપલ દ્વારા ભારતના પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટ ને ડોમિનેટ કરવામાં આવી રહ્યું છે
દ્વારા ભારતની અંદર ચોથા ક્વાર્ટરમાં ની અંદર 75.5 ટકા માર્કેટ શેર નોંધવામાં આવ્યો છે કે જે પ્રીમિયમ સેગમેન્ટની અંદર છે અને તેનો મોટાભાગનો ફાળો આઈફોન ઇલેવન અને આઇફોન ના જૂના મોડલની અંદર કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો તેને કારણે આ પ્રકારનું પરફોર્મન્સ જોવામાં આવ્યું હતું.

ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન આઈડીસી ના જણાવ્યા અનુસાર ભારતની અંદર પ્રીમિયમ સ્માર્ટફોન કે જે રૂટ ૩૬ હજાર કરતા ઉપરની કિંમતના સ્માર્ટફોન છે તેની અંદર એપલ દ્વારા 75.6 ટકાનો માર્કેટ શેર વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ની અંદર હાંસલ કરવામાં આવ્યો હતો.
નવુ કેન્દ્ર સિંઘ કેજે આઈડીસી ઇન્ડિયાના રિસર્ચ ડાયરેક્ટર છે તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2019 ના પ્રથમ ભાગની અંદર એપલ દ્વારા થોડું ધીમું પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું પરંતુ બીજા હાથની અંદર તેને ખૂબ જ મોટો ગ્રોથ આપ્યો હતો.
અને તેમણે વધુમાં જોડતા જણાવ્યું હતું કે આ પ્રકારનું એપલનું પરફોર્મન્સ માત્ર તેને કારણે જ થયું હતું કેમકે આઈફોન ના જુના મોડલ જેવા કે આઈફોન 8 સેવન એઇટ ની કિંમતમાં ખૂબ જ મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો અને ફેસ્ટિવ સિઝન જેવી કે દિવાળી ની અંદર ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઘણી બધી ઓફર વગેરે જેવી ઘણી બધી ઓફર આપવામાં આવી રહી હતી જેને કારણે આ સ્માર્ટફોનની ખરીદીમાં ખૂબ જ મોટો વધારો જોવા મળ્યો હતો.
અને એપલના સીઈઓ દ્વારા ગયા મહિનાના અંતમાં જાહેર કરવામાં આવ્યું હતું કે ભારતની અંદર તેઓ પોતાનો ગ્રોથ બે ડિજીટ ની અંદર આવી ચૂક્યા છે અને તેનું કારણ આઈફોન ઇલેવન ની ઓછી કિંમત પર લોન્ચ થયું છે.
અને માત્ર એટલું જ નહીં પરંતુ એપલ દ્વારા વેરેબ્લસ ની અંદર પણ ભારતની અંદર ખૂબ જ સારું બિઝનેસ આપવામાં આવ્યું છે.
અને વધુમાં જોડતાં સિંઘ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારતના ગ્રાહકો દ્વારા એપલ વોચ અને એરપોર્ટને પણ ખૂબ જ સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો, અને એપલ વોચ સિરીઝ 3 પર કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને એપલ વોચ સિરીઝ પાંચ પર રિટેલર્સ અને બેંકો દ્વારા ઘણા બધા પ્રમોશનલ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યા હતા જેને કારણે ઘણા બધા ગ્રાહકો દ્વારા તેની ખરીદી કરવામાં આવી હતી.
અને માત્ર એટલું જ નહીં પરંતુ ભારતની અંદર વર્ષ 2019 ની અંદર મોટી સફળતા પાછળ આઇપેડ 2018 મોડેલ નો પણ ખુબ જ મોટો હાથ છે.
અને જે ગ્રાહકો ખાસ કરીને એન્ટરટેઇનમેન્ટ માટે કોઈ ડિવાઇસ શોધી રહ્યા હતા તેઓને ઇ-કોમર્સ વેબસાઇટ પર આવતા ખૂબ જ આકર્ષક ડિસ્કાઉન્ટ ને કારણે આઇપેડ ની ખરીદી માં ખૂબ જ મોટો વધારો જોવામાં આવ્યો હતો.
ત્યાર બાદ વધુમાં જોડતા જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે ભારતની અંદર ટેબલેટ માર્કેટે કન્સોલિડેટ થઈ રહ્યું છે અને માત્ર ટોપના પાંચ મીટર તેની અંદર છે ત્યારે તેના પ્રીમિયમ સેગમેન્ટની અંદર એપલ દ્વારા ખૂબ જ મોટો ભાગ પોતાની પાસે રાખવામાં આવ્યો હતો, અને માત્ર એટલું જ નહીં પરંતુ એપલ દ્વારા આ વર્ષે ઘણી બધી ખૂબ જ મોટી કોમર્શિયલ દિલ ને પણ જીતવામાં આવી હતી તેને કારણે તેની કોમર્શિયલ સેગમેન્ટની અંદર પણ સ્ટ્રેન્થ માં વધારો જોવામાં આવ્યો હતો.
ભારત ની અંદર વર્ષ 2019 ના ચોથા કોર્ટની અંદર એપલ એ સૌથી ઝડપથી આગળ વધતી બ્રાન્ડ બની ચૂકી હતી. જેની અંદર કંપની દ્વારા year રોયલ ગ્રુપ ની અંદર ૪૧ ટકા જેટલો ફાળો જોવામાં આવ્યો હતો અને માર્કેટ શેર બે ટકા જેટલો હાંસલ કરવામાં આવ્યો હતો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470