એપલ ઘ્વારા આઇટ્યૂન્સ 12.6 લોન્ચ કરવામાં આવી, જાણો ફીચર વિશે

કંપની ઘ્વારા હાલમાં જ 9.7 ઇંચ આઇપેડ, રેડ કલર આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે.

By Anuj Prajapati
|

કંપની ઘ્વારા હાલમાં જ 9.7 ઇંચ આઇપેડ, રેડ કલર આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ એપલ ઘ્વારા આઇટ્યૂન્સ 12.6 વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું છે.

એપલ ઘ્વારા આઇટ્યૂન્સ 12.6 લોન્ચ કરવામાં આવી, જાણો ફીચર વિશે

આઇટ્યૂન્સમાં આપવામાં આવેલી અપડેટમાં "રેન્ટ વન્સ વોચ ઍનીવેર" ખાસ ફીચર છે. આ એવું ફીચર છે જે દરેક એપલ યુઝરને ખુબ જ પસંદ આવશે. જૂનું આઇટ્યૂન્સ વર્ઝન યુઝરને મુવી રેન્ટ કરવાની મંજૂરી આપતું હતું. પરંતુ યુઝરે તે ડિવાઈઝમાં જ ફિલ્મ જોવી પડતી હતી.

લેટેસ્ટ અપડેટ આઇટ્યૂન્સ 12.6 હવે એપલ ડિવાઈઝ પર ઉપલબ્ધ છે. ખુબ જ જલ્દી આઇઓએસ 10.3 અને ટીવી ઓએસ 10.2 માટે તેને લોન્ચ કરી દેવામાં આવશે. હાલમાં તેને બીટા ટેસ્ટિંગમાં રાખવામાં આવ્યું છે.

એપલ હવે ચાઇના વેચાણ ફરી શરૂ કરી શકે છે, કોર્ટ પ્રતિબંધ રદ

આગળ જણાવ્યા મુજબ જુના આઇટ્યૂન્સ વર્ઝનમાં આઇટ્યૂન્સ તમને મુવી રેન્ટ કરવાની પરમિશન આપતું હતું. પરંતુ તમે તેને બીજી ડિવાઈઝમાં ટ્રાન્સફર કરી સકતા ના હતા. જેના કારણે રેન્ટ કરેલી ફિલ્મ થોડા સમય પછી તમારી લાઈબ્રેરી થી ગાયબ થઇ જતી હતી.

યુઝર વચ્ચે ફિલ્મ પરિવહન કરી શકે છે, જ્યારે ફિલ્મ માત્ર એક જ ઉપકરણ પર જોઈ થઈ શકે છે. ઉપરાંત, યુઝર એરપ્લે સુવિધાનો ઉપયોગ એપલ ટીવી આઇઓએસ થી ફિલ્મ ભાડા સ્ટ્રીમ માટે સક્ષમ હતા, તેથી આ નવા લક્ષણ એક સારા ચાલ તરીકે આવે છે. તાજેતરના અપડેટ મોટા ભાગના યુઝર કે જેઓ વારંવાર ફિલ્મ ભાડા હવે તે વધુ અનુકૂળ બનાવવા માટે આઇટ્યુન્સ ઉપયોગ દ્વારા માણવામાં આવશે.

આઇટ્યૂન્સ ઘ્વારા રેન્ટ કરવામાં આવેલી ફિલ્મ 30 દિવસ વેલિડિટી સમય સુધી આવે છે. રેન્ટ કર્યા પછી યુઝર ખાલી 30 દિવસ સુધી જ તેનો ઉપયોગ કરી શકે છે.

જો કોઈ કારણસર રેન્ટ કરેલી ફિલ્મ તમે 30 દિવસમાં જોઈ ના શકો તો, રેન્ટલ પ્રોસેસ ફરીથી રિપીટ થાય છે. વેલિડિટી પુરી થયા પછી તે ફિલ્મ તમારી લાયબ્રેરીથી ગાયબ થઇ જાય છે. યુઝર રેન્ટ કરેલી ફિલ્મ ઓફલાઈન પણ જોઈ શકે છે. પરંતુ તેનો ઓપશન ખાલી 24 કલાક અથવા 48 કલાક માટે જ આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Apple launches iTunes 12.6, with a feature that allows users to rent a movie and watch it on any Apple device irrespective of the device they rented it on.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X