Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple લોન્ચ કર્યા iPad Pro, M4 ચિપથી સજ્જ નવા આઈપેડની આટલી કિંમત
ટેક જાયન્ટ કંપની એપલે પોતાની Loot Loose ઈવેન્ટ 2024માં નવા iPad Air અને iPad Pro લોન્ચ કર્યા છે. કંપનીએ iPad Proમાં OLED ડિસ્પ્લે અને M4 ચિપ જેવા અદ્યતન ફીચર્સ આપ્યા છે. જ્યારે iPad Airમાં M2ચિપસેટ આપવામાં આવી છે. કંપનીના દાવા પ્રમાણે આ ચિપસેટ A12 બાયોનિક ચિપસેટ કરતા ત્રણ ગણી ફાસ્ટ છે. iPad Air કપંનીએ 11 ઈંચ અને 13 ઈંચ એમ બે સાઈઝમાં લોન્ચ કરી છે. તો ચાલો જાણીએ એપલના નવા આઈપેડના ફીચર્સ અને કિંમત વિશે.

iPad Air
એપલે આઈપેડ એરને બે સાઈઝ 11 ઈંચ અ 13 ઈંચ સ્ક્રીનમાં લોન્ચ કર્યું છે. જેના સારા પર્ફોમન્સ માટે આ ગેજેટમાં M2 ચિપસેટ આપવામાં આવી છે, જે પેહલાના આઈપેડમાં મળતી M1 ચિપસેટ કરતા 3 ણી ફાસ્ટ છે.
આઈપેડ એર યુઝરને વીડિયો કોલ અને કામ કરવા દરમિયાન 33 ટકા વધુ સ્પેસ મળશે. એટલું જ નહીં સારી સાઉન્ડ ક્વોલિટી માટે તેમાં સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે, સાથે જ પેડ મેજિક કી બોર્ડ, એપલ પેન્સિલને પણ આ ગેજેટ સપોર્ટ કરે છે. iPad Air (2024) મોડેલ 128 જીબી, 256 જીબી, 512 જીબી અને 1 ટીબી સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે.
iPad Pro
એપલે પોતાના આઈપેડ પ્રોને બે સ્ક્રીન સાઈઝ 13 ઈંચ અને 11 ઈંચમાં પણ લોનચ કર્યું છે. આઈપેડ પ્રોમાં કંપનીએ OLED ટેક્નોલોજી આપી છે. પર્ફોમન્સ માટે તેમાં M4 ચિપસેટ પણ આપ્યો છે. કલર ઓપ્શનની વાત કરીએ તો ગ્રાહકો તેને બ્લેક અને સિલ્વર એમ બે કલર ઓપ્શનમાં ખરીદી શકે છે.
સૌથી ખાસ વાત એ છે કે આઈપેડ પ્રોમાં એપલે મેજિક કી બોર્ડ પ્રો, એપલ મેજિક પેન્સિલ સપોર્ટ પણ આપ્યો છે. આઈપેડ એર મોડેલ પર કનેક્ટિવિટી માટે 4G, 5G, વાઈ ફાઈ 6E જેવા ફીચર્સ આપ્યા છે. નવા આઈપેડ એરની બોડી 100 ટકા રિસાઈકલ્ડ એલ્યુમિનિયમથી બનેલી છે.
Apple Magic Pencil
એપલે પોતાની આ ઈવેન્ટમાં મેજિક પેન્સિલ પણ લોન્ચ કરી છે, જેને લઈને કંપનીનું કહેવું છે કે આ એક ગેમચેન્જર પ્રોડક્ટ સાબિત થશે. આ નવી મેજિક પેન્સલમાં યુઝરને સેન્સર પણ મળશે, સાથે જ પેન્સિલ દ્વારા કલર પણ પૂરી શકાશે. એપલની આ મેજિક પેન્સિલની પ્રાઈઝ 129 ડૉલર્સ રાખવામાં આવી છે.
iPad Air, iPad Proની કિંમત
એપલના આઈપેડ એર 11 ઈંચ વેરિયંટની કિંમત 599 ડૉલર્સ એટલે કે લગભગ 50 હજાર રૂપિયા, 13 ઈંચ વેરિયંટની કિંમત 799 ડૉલર્સ એટલે કે લગભગ 66,700 ભારતીય રૂપિયા નક્કી કરાઈ છે.
જ્યારે iPad Proના 11 ઈંચ સ્ક્રીન સાઈઝ વેરિયંટની કિંમત 999 ડૉલર્સ અને 13 ઈંચ વેરિયંટની કિંમત 1,299 ડૉલર્સ છે. જ્યારે મેજિક કી બોર્ડ માટે 299 અને 329 ડૉલર્સ રૂપિયા ખર્ચવા પડશે. આ ઉપરાંત આ પ્રોડક્ટ્સ તમે પ્રિ ઓર્ડર પણ કરી શકો છો, જેનું શિપિંગ નેક્સ્ટ વીકથી શરૂ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications