Just In
- 14 hrs ago
Instagram, Gmail પર જોવા મળતું આ ફીચર Whatsapp પર થશે લોન્ચ
- 19 hrs ago
Amazon Great Freedom Sale: આ 9 Apple પ્રોડક્ટ્સ મળશે રૂ.60,000ની અંદર
- 1 day ago
OnePlus 10T લોન્ચ થયા બાદ આ સ્માર્ટ ફોનના ભાવમાં થયો ધરખમ ઘટાડો
- 1 day ago
iPhone 14ના કલર્સ થયા લીક! ગ્રીન, પર્પલ અને બ્લેક સહિત મળશે આટલા વિકલ્પ
Iphone ની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે કેમકે વધુને વધુ મેડ ઈન ઈન્ડિયા ફોન રીટેલ માર્કેટની અંદર આવી રહ્યા છે
સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે એપલના ટોપ એન્ડ આઇફોન અને ઇન્ડિયા ની અંદર છે assemble કરવામાં આવી રહ્યા છે તે આવતા મહિનાથી ભારતની અંદર રિટેલ સ્ટોરમાં ઉપલબ્ધ થઈ શકે છે આવું કંપની દ્વારા દુનિયાની સૌથી મોટી બીજા નંબરની સ્માર્ટફોન માર્કેટની અંદર પોતાની કિંમત ની અંદર ઘટાડો કરવા માટે કરવામાં આવ્યું છે તેવું માનવામાં આવી રહ્યું છે. અમુક એપ્રુવલ મેળવવાની બાકી છે પરંતુ તેવું માનવામાં આવી રહ્યું છે કે ઇન્ડિયા મેં આઇ ફોન એક્સ આર અને iphone s ડિવાઇસને ભારતની અંદર ઓગસ્ટ મહિનાથી ખરીદી માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે.

અને એપલ ને આ બાબત વિશે જ્યારે કમેન્ટ પૂછવામાં આવી હતી ત્યારે તેઓએ તુરંત કોઈ જવાબ આપ્યો ન હતો foxconn દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ પ્રોડક્ટ અથવા ગ્રાહકો પર કમેન્ટ કરતા નથી.
પોતાના સ્માર્ટફોનને ઇન્ડિયા ની અંદર એસેમ્બલ કરવાને કારણે તેઓને ઘણા બધા ફાયદા થતા હોય છે તેઓને આખા બની ગયેલા ડિવાઇસ પર ઈમ્પોર્ટ ડ્યુટી ભરવી પડતી નથી અને સાથે સાથે તેઓ ભારતની અંદર પોતાનો રિટેલ સ્ટોર પણ ખોલી શકે છે.
ભારતની અંદર ઘણા બધા લોકો એવા છે કે જે પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદતા હોય છે પરંતુ એપલની ખૂબ જ ઊંચી કિંમત હોવાને કારણે તેઓનું ઇન્ડિયા ની અંદર માર્કેટ એક ટકા બની ગયું છે અને તેઓના પ્રતિસ્પર્ધી oneplus અને ખૂબ જ મોટું માર્કેટ મળી ગયું છે.
રોઇટર્સે અગાઉ અહેવાલ આપ્યો હતો કે હોન હાઇ પ્રીસીઝન ઇન્ડસ્ટ્રી કંપનીની સ્થાનિક એકમ ફોક્સકોન તરીકે જાણીતી છે, આ વર્ષે, ભારતના દક્ષિણ તમિલનાડુમાં, આઇફોન X કુટુંબ ઉપકરણો એકસાથે શરૂ કરવામાં આવશે. કેલિફોર્નિયાના કપ્રિનોમાં મુખ્ય મથક એપલ બેંગલુરુના ટેક હબમાં વિસ્ટારન કોર્પની સ્થાનિક એકમ દ્વારા ભારતમાં ઓછી કિંમતના આઇફોન એસઇ, આઇફોન 6 એસ અને આઇફોન 7 મોડલ્સ એકત્રિત કરે છે.
લોકલ પ્રોડકશન કરવાને કારણે એ ફૂલ પોતાના ડિસ્ટ્રીબ્યુટર ના માર્જિનની સાથે રમી શકશે અને ઇનડાયરેક્ટ પોતાના સ્માર્ટફોનની કિંમત ની અંદર ઘટાડો કરી શકે છે તેઓ કંસ એક કન્સલ્ટન્સી કેનાલ ના રિસર્ચ ડાયરેક્ટર ઋષભ દોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા તેવી કોશિશ કરવામાં આવી રહી છે કે તેઓ સાઉથ એશિયાના ત્રીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી અને સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગે છે કેમકે ભારતની અંદર વાયરલેસ કનેક્શન નું એક બિલિયન કરતાં પણ વધારે મોટું માર્કેટ છે અને લેબર પણ ખૂબ જ સંસ્થા આવો પર મળી રહે છે.
અને આ કોશિશ ની અંદર ભારત સરકાર ઘણા બધા અંશ સુધી સફળ પણ થઈ છે કેમ કે વિશ્વની સૌથી મોટી સ્માર્ટફોન કંપનીમાં નામ આવતું સેમસંગ દ્વારા અને ચાઇનાની કંપની oppo દ્વારા ભારતની અંદર ખૂબ જ પોતાના પ્લાન્ટને એક્સપાન્ડ કરી કરવામાં આવી રહ્યા છે અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર જેવા કે foxconn પણ પોતાના ડોમેસ્ટિક ઓપરેશનને ખૂબ જ ઝડપથી આગળ વધારી રહ્યા.
ટેકનોલોજી નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારના પગલાં લેવાને કારણે પણ માત્ર ભારતની અંદર પોતાના સ્માર્ટફોનને સસ્તી કિંમત પર વેચી શકશે અને તેની સાથે સાથે તેમના યુનાઇટેડ સ્ટેટ્સ અને ચાઇના સાથે જે ટ્રેડ વોર ચાલી રહ્યું છે તેની અંદર પણ થોડો ફાયદો થઈ શકે છે.
એપલે તેના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના વેચાણની આગાહી કરી હતી, જે ચીનમાં ચીનની ધીમી ગતિને દોષી ઠેરવે છે, જ્યાં યુ.એસ.-ચીનના વેપાર સંબંધોની અનિશ્ચિતતાએ અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું છે.
હોંગકોંગ સ્થિત રિસર્ચર કાઉન્ટર પોઇન્ટની શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિસરું દ્વારા અમલ કરવામાં આવેલ ઘણા બધા આઈફોન સિક્સ એસ અને આઈફોન 7 અને ભારતમાંથી એક્સપોર્ટ કરી અને યુરોપ જેવા દેશોની અંદર વહેંચવામાં આવી રહ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086