ઓસ્ટ્રેલિયા માં એક યુઝર નો આઈફોન એક્સ ફાટ્યો એપલ સામે દાવો માંડ્યો

By Gizbot Bureau
|

વર્ષ 2019 ની અંદર ઓસ્ટ્રેલિયા માં એક યુઝર ને આઈફોન એક્સ તેમના ખિસ્સા ની અંદર ફાટ્યો હાઓ જેના કારણે તેમને 2ન્ડ ડિગ્રી બર્ન થયા હતા જેની સામે તેઓ હવે એપલ ની સામે દાવો માંડી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ એ આ બાબત વિષે એપલ ને પણ જાણ કરી હતી પરંતુ તેઓ ને કોઈ પણ જવાબ આપવા માં આવ્યો ન હતો. તેવું લોકલ મીડિયા ની અંદર રિપોર્ટ કરવા માં આવ્યું હતું. તેઓ પોતાને જે નુકસાન થયું હતું તેનું કમ્પૅન્સેશન માંગી રહ્યા હતા અને તેઓ નો આઈફોન એક્સ ફાટ્યો તેના કારણે તેઓ ને જે નુકસાન સહન કરવું પડ્યું તેનું કમ્પૅન્સેશન માંગી રહ્યા હતા. અને આ બાબત વિષે ઓસ્ટ્રેલિયા ની કન્ટ્રી કોર્ટ ની સાથે લો સૂટ ફાઈલ કરવા માં આવેલ છે. અને સાથે સાથે એપલ દ્વારા પણ આ ફરિયાદ પણ ઇન્વેસ્ટિગેશન કરવા માં આવી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયા માં એક યુઝર નો આઈફોન એક્સ ફાટ્યો એપલ સામે દાવો માંડ્યો

વર્ષ 2019 માં ઓસ્ટ્રેલિયા ના મેલબોર્ન ની અંદર સ્થિત એક વૈજ્ઞાનિક કે જેઓ જયારે તેમની ઓફિસ માં હતા અને તેમનો એક વર્ષ જૂનો આઈફોન એક્સ તેમના ખિસ્સા ની અંદર હતો ત્યારે તે ફાટ્યો હતો.

તેઓ એ એક ન્યુઝ ની અંદર જણાવ્યું હતું કે તેઓ ને સૌથી પહેલા એક નાનકો પૉપ નો અવાજ આવ્યો હતો અને ત્યાર પછી ધીમે ધીમે તેઓ નો જમણો પગ ખુબ જ ગરમ લાગવા લાગ્યો હતો જેથી તેઓ ગભરાઈ ને ઉભા થઇ ગયા હતા અને ત્યાર પછી તેમને ખબર પડી હતી કે આ તેઓ ના ફોન ને કારણે થઇ રહ્યું છે.

અને આ એક્સપ્લોડ ને કરાઈ તે વૈજ્ઞાનિક ના થઇ પર 2ન્ડ ડિગ્રી બર્ન થઇ ગયા હતા અને તેઓ એ જે પેન્ટ પહેર્યું હતું તે પણ સળગી ગયું હતું.

તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે તેઓ ને બધી જ જગ્યા પર રાખ દેખાઈ હતી અને તેમની સ્કિન પણ નીકળી ગઈ હતી.

ત્યાર પછી તેમણે આ બાબત વિષે એપલ ને પણ જણાવ્યું હતું પરંતુ એપલ દ્વારા આ વાત નો તેમને કોઈ પણ જવાબ આપવા માં આવ્યો ન હતો. ત્યાર પછી તેમણે નક્કી કર્યું કે તેઓ આ બાબત વિષે એક લો સ્યુટ ફાઈલ કરશે. અને તેની અંદર તેઓ કંપની પાસે થી આ વાત નું કમ્પૅન્સેશન પણ માંગશે. અને સાથે સાથે તેઓ બીજા આઈફોન યુઝર્સ ને પણ આ ખતરા વિષે જાનવવા માંગતા હતા.

અને ડે રોસ કેસ, ટોની કાર્બન ઓફ લીટીગેશન લો ફર્મ કાર્બન લોયર્સ દ્વારા એક લોકલ ન્યુઝ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, તેઓ આવા બીજા વ્યક્તિ ને કન્ટ્રી કોર્ટ ની અંદર રિપ્રેઝન્ટ કરી રહ્યા છે કે જેમની સાથે આ પ્રકાર ની ઘટના ઘટી હોઈ આની પહેલા પણ એક એપલ વોચ યુઝર નું કાંડુ તેમની એપલ વોચ ની અંદર આગ લાગવા ને કારણે બળી હૈયું હતું. અને તે કેસ પણ અત્યારે કોર્ટ ની અંદર ચાલી રહ્યો છે જેની અંદર પણ તે યુઝર દ્વારા કંપની પાસે થી કમ્પૅન્સેશન માંગવા માં આવી રહ્યું છે.

એપલ ના સ્પોક્સ પર્સન દ્વારા જણાવવા માં આવ્યું હતું કે એપલ દ્વારા તેમના યુઝર્સ ની સુરક્ષા ને ખુબ જ ધય્ન માં રાખવા માં આવે છે અને તેઓ એ તે પણ જણાવવા માં આવ્યું હતું કે આ બંને અકસ્માત પર ઇન્વેસ્ટિગેશન પણ કરવા માં આવી રહ્યું છે.

અને એવું પ્રથમ વખત નથી બની રહ્યું કે જેની અંદર એપલ યુઝર્સ દ્વારા બર્નિંગ ના હડસઓ વિષે જણાવવા માં આવી રહ્યું હોઈ. વર્ષ 2018 ની અંદર યુએસએ ના વોશિંગટન ની અંદર પણ જયારે એક યુઝર દ્વારા તેમના 10 મહિના જુના આઈફોન એક્સ ની અંદર અપડેટ ઇન્સ્ટોલ કરવા માં આવી રહ્યું હતું ત્યારે તેની અંદર પણ આગ લાગવા નો કિસ્સો સામે આવ્યો હતો. અને વર્ષ 2018 ની અંદર ડિસેમ્બર મહિના ની અંદર યુએસએ ના ઓહાયો ની અંદર જયારે એક યુઝર્સ દ્વારા પોતાના આઈફોન એક્સએસ મેક્સ ને તેમના પાછળ ના ખિસ્સા ની અંદર રાખવા માં આવ્યો હતો ત્યારે તેની અંદર પણ આગ લાગી હતી.

ટૂંક માં એટલું કહી શકાય કે સ્માર્ટફોન અથવા કોઈ પણ બીજા સ્માર્ટ ડીવાઈસ તેમની અંદર રહેલી બેટરી ને કારણે આગ પકડી શકે છે. અને તેથી જ યુઝર્સ ને સલાહ આપવા માં આવૅ છે કે તેઓ પોતાના સ્માર્ટફોન ને ઓવર ચાર્જ ના કરે અને તેઓ ને પાછળ ના પોકેટ ની અંદર ના રાખે જેના કારણે મોટા ભાગ ના આગ લાગવા ના કિસ્સા થતા હોઈ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Apple iPhone X All Of A Sudden In Australia; Lawsuit Filed

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X