Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એપલ આઈફોન એસઈ 2020 ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ઘણી બધી વસ્તુઓ બદલી શકે છે
એપલ દ્વારા ફરી એક વખત પોતાના નાના સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યો છે જેની અંદર ફ્લેગશિપ સ્પેસિફિકેશન સ્થાપવામાં આવ્યા હોય. આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 42,500 રાખવામાં આવી છે જરૂરથી આ કોઈ બજેટ સ્માર્ટફોન નથી પરંતુ તે એક અફોર્ડેબલ ફ્લેગશિપ સ્માર્ટફોન જરૂરથી કહી શકાય ખાસ કરીને ત્યારે જ્યારે તેની સાથે જે બ્રાન્ડ વેલ્યુ સંકળાયેલી છે તેના સંદર્ભમાં જોવામાં આવે.

જો તમે એક આઈફોન ખરીદવા માટે વિચારી રહ્યા હો તો તમારી પાસે આઈફોન 7 અથવા આઈફોન 8 સારા વિકલ્પ પણ સાબિત થઇ શકે છે કે જે દેખાવમાં લગભગ આઈફોન એસી 2020 જેવા જ લાગે છે અને તેની કિંમત ખૂબ જ ઓછી છે. પરંતુ જો તમે એવો આઈફોન ખરીદવા માંગો છો કે જેની અંદર લેટેસ્ટ સ્પેસિફિકેશન્સ જેવા કે એ ૧૩ બાયોનિક ચિપસેટ આપવામાં આવ્યા હોય તો આઈ ફોન એસ સી એ ખૂબ જ સારો વિકલ્પ સાબિત થાય છે અને તેની અંદર ઓછામાં ઓછા આઇ ઓ એસ ના ચાર અપડેટ પણ આપવામાં આવશે.
આઈફોન એસઈ એ માર્કેટને બદલી શકે છે
વનપ્લસ એ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન સ્પેસિફિકેશન્સ અને અફોર્ડેબલ કિંમત પર વહેંચવા માટે જાણવા માં આવતું હતું પરંતુ હવે કંપનીએ દર વર્ષે પોતાના સ્માર્ટફોનની કિંમત ની અંદર થોડો થોડો વધારો કર્યો છે અને થોડા સમય પહેલાં લોન્ચ કરવામાં આવેલ વનપ્લસ 8 અને 8 પ્રો ની કિંમત લગભગ એપલ અને સેમસંગના ફ્લેગશિપ સ્માર્ટફોન જેટલી થઇ ચૂકી છે.
વનપ્લસ 8 ની કિંમત 699$ રાખવામાં આવી છે જેને પોર્ટેબલ બ્લેક શીપ કહી શકાય પરંતુ આઈફોન એસઈ ની કિંમત $399 એટલે કે લગભગ 42,500 રાખવામાં આવી છે કે જે ખૂબ જ સારી ઓફર સાબિત થાય છે.
વનપ્લસ દ્વારા જ્યારે પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યા ત્યારે તેમણે જરૂરથી આઈફોન એસઈ ની કિંમત ને ધ્યાનમાં રાખી હશે. જેના કારણે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની દ્વારા વનપ્લસ 8 ની કિંમતમાં ઘટાડો કરવામાં આવી શકે છે જેથી તે એપલ આઈફોન એસ ઈ ની સામે ટક્કર આપી શકે.
જ્યારે બીજી તરફ વનપ્લસ 8 પ્રો એ ખૂબ જ મોંઘો ફ્લેક્સિબલ સ્માર્ટફોન છે કે જેની કિંમત લગભગ રૂપિયા ૫૫ હજાર કરતાં પણ વધુ છે અને હવે માત્ર વનપ્લસ જ નહીં પરંતુ કોઈ પણ કંપની દ્વારા રૂપિયા ૪૦ હજારની આસપાસ ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરતા પહેલા બે વખત જરૂર વિચારવામાં આવશે. શાઓમી me બેનને થોડા સમયમાં લોન્ચ કરવામાં આવી રહ્યો છે અને હવે તેની કિંમત ની અંદર પણ આઈફોન બેસી ને કારણે ફેરફાર કરવામાં આવી શકે છે.
અને હવે જેટલા પણ અફોર્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે તે બધા જ સ્માર્ટફોનને આઈફોન દ્વારા ખૂબ જ મોટી ટક્કર આપવામાં આવશે અને એવું માનવામાં આવી રહ્યું છે કે જ્યારે આ કોરોના વાયરસ ની પરિસ્થિતિમાં સુધારો થશે ત્યાર પછી એપલનો આ નવો સ્માર્ટફોન ખૂબ જ વંચાઈ શકે છે. જે રીતે એન્ડ્રોઇડ ફ્લેગશિપ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યા હતા તેવી જ રીતે એપલ દ્વારા હવે પોતાના જ ફ્લેગશિપ સ્માર્ટફોન ને ટક્કર આપવા માટે બ્લેક શીપ સ્પેસિફિકેશન્સ ની સાથે અપ્પ ટેબલ આઇફોન લોન્ચ કરવામાં આવ્યો છે.
એપલ આઈફોન એસઈ ની અમુક નબળાઈઓ
એપલ આઈફોન એસઈ 2020 ની અંદર ઘણા બધા સારા સ્પેસિફિકેશન્સ આપવામાં આવ્યા છે જેમ કે તેની અંદર આવતા ચાર આઇઓએસ અપડેટ જરૂરથી આપવામાં આવશે ત્યારે આપવામાં આવ્યું છે તેની છે પરંતુ તે ૨૦૨૦ના સ્ટાન્ડર્ડ અનુસાર ખુબ જ જુનો સ્માર્ટફોન લાગે છે.
આ સ્માર્ટફોનની ઉપર અને નીચેની તરફ ખૂબ જ પતલા બેઝર્સ આપવામાં આવ્યા નથી જેને કારણે તેની અંદર સ્ક્રીન ટુ બોડી રેશિઓ ખૂબ જ ઓછો છે. અને તેની સ્ક્રીન ની અંદર એચડીઆર 10 અને ડોલ્બી વિઝનનો સપોર્ટ આપવામાં આવ્યો છે તેમ છતાં તે પછી આઇપીએસ એલસીડી પેનલ છે અને તેની અંદર પૈસા આઇડી ને બદલે ટેટસ આઈડી નો ઉપયોગ કરવામાં આવે છે.
પરંતુ એવા લોકો દ્વારા આ સ્માર્ટફોનની ખરીદી કરવામાં આવી શકે છે કે જેઓ આની પહેલા પણ આઈફોન એસ સી નો ઉપયોગ કરતા હોય અથવા આઈફોન સિક્સ એસ નો ઉપયોગ કરતા હોય તે આ નવા અફોર્ડેબલ આઇફોનને જરૂરથી ખરીદશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications