Just In
Don't Miss
આઈફોન એસઈ 2 એપ્રિલ 3 ના રોજ લોન્ચ થઇ શકે છે
એવું માનવા માં આવી રહ્યું છે કે એપલ દ્વારા તેના નવા અફોર્ડેબલ આઈફોન ને 1 મહિના પછી લોન્ચ કરવા માં આવી શકે છે. અને એવું માનવા માં આવી રહ્યું છે કે નવા લોન્ચ થવા જય રહેલા આઈફોન નું નામ આઈફોન એસઈ અથવા આઈફોન 9 રાખવા માં આવી શકે છે. અને હવે જે રીતે રિપોર્ટ આવી રહ્યા છે તેના પર થી એવું જણવા મળી રહ્યું છે કે એપલ દ્વારા માર્ચ મહિના ના અંત માં એક પ્રેસ ઇવેન્ટ રાખવા માં આવી શકે છે.
એક જર્મન વેબસાઈટ ના જણાવ્યા અનુસાર એપલ દ્વારા 30મી માર્ચ ના રોજ એક પ્રેસ ઇવેન્ટ રાખવા માં આવી શકે છે અને નવા આઈફોન ને ત્રીજી એપ્રિલ ના રોજ લોન્ચ કરવા માં આવી શકે છે.
અને એપલ પ્રોડક્ટ ના એક નિશ્રણાંત દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ નવા આઈફોન ની કિંમત $399 ની આસ પાસ રાખવા માં આવી શકે છે કે જે લગભગ રૂ. 28,000 જેવું થાય છે. અને અમુક ઓનલાઇન રિપોર્ટ દ્વારા તે પણ જણાવવા માં આવી રહ્યું છે કે આઈફોન 9 ની અંદર તેના દેખાવ અને ડિઝાઇન ને આઈફોન 8 માંથી લેવા માં આવ્યું છે. અને એવું માનવા માં આવી રહ્યું છે કે નવા લોન્ચ થવા જય રહેલા આઈફોન 9 ની અંદર આઈફોન 8 જેવી જ ડિઝાઇન આપવા માં આવશે જેની અંદર તેના કરતા થોડા પતલા બેઝલ્સ આપવા માં આવશે.
અને આ સ્માર્ટફોન બે સ્ક્રીન સાઈઝ ની અંદર લોન્ચ કરવા માં આવશે જેની અંદર 4.7 સ્ક્રીન સાઈઝ અને 5.4 સ્ક્રીન સાઈઝ આપવા માં આવશે, અને આ બંને સ્ક્રીન ની સાઈઝ વર્ષ 2019 માં લોન્ચ કરવા માં આવેલ આઈફોન કરતા નાની છે. અને આ નવા લોન્ચ થવા જય રહેલા આઈફોન ની અંદર 2019 ના આઈફોન ની અંદર આપવા માં આવેલ એ13 બાયોનિક ચિપસેટ જ આપવા માં આવશે. અને આ સ્માર્ટફોન ની અંદર 3જીબી રેમ ની સાથે બે સ્ટોરેજ વેરિયન્ટ આપવા માં આવી શકે છે જેની અંદર 64જીબી અને 128જીબી નો સમાવેશ થાઈ છે.
અને માત્ર નવો અફોર્ડેબલ આઈફોન જ નહીં પરંતુ એપલ દ્વારા બીજી પણ ઘણી બધી પ્રોડક્ટ ને આવતા મહિના ની અંદર લોન્ચ કરવા માં આવી શકે છે.
આવનરા મહિનાઓ ની અંદર એપલ દ્વારા નવા આઇપેડ પ્રો, અપડેટેડ 13ઇંચ મેકબુક પ્રો, અને નવું એરટેગ પણ લોન્ચ કરવા માં આવી શકે છે.
થોડા સમય પહેલા જ એપલ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે 3 અઠવાડિયા પેહલા જ સેટ કરવા માં આવેલ સેલ્સ ટાર્ગેટ સુધી પણ પહોંચવું એ હવે અઘરું બની ગયું છે કેમ કે ચાઈના ની અંદર કોર્ન વાઇરસ ને કારણે પ્રોડક્શન લાઇનઅપ માં બ્રેક આવી ગઈ છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190