એપલ આઇફોન સિરીઝ લોન્ચ કરવામાં આવી તેની કિંમત સ્પેસિફિકેશન અને ભારતની અંદર ઉપલબ્ધતા

By Gizbot Bureau
|

એપલ દ્વારા તેમની આઇફોન સીરીઝને લોન્ચ કરી દેવામાં આવી છે કેલિફોર્નિયા અને સ્ટીવ જોબ્સ સ્ટેટસની અંદર એપલ દ્વારા 3 નવા આઇફોનને લૉન્ચ કરવામાં આવ્યા છે. જેના નામ આઈફોન ઇલેવન ઇલેવન પ્રો અને આઈફોન ઇલેવન પ્રો રાખવામાં આવ્યા છે આ સ્માર્ટફોન ભારતની અંદર ૨૭મી સપ્ટેમ્બર 2019થી ઉપલબ્ધ કરી દેવામાં આવશે.

ઇન્ડિયા ની અંદર એપલ આઈફોન 11 લોન્ચ

ઇન્ડિયા ની અંદર એપલ આઈફોન 11 લોન્ચ

તો એપલ દ્વારા બનાવવામાં આવેલ અત્યાર સુધીના સૌથી એડવાન્સ આઈફોન વિશે જાણીએ તેની અંદર નવી કેમેરા સિસ્ટમ સાથે નેમ બાયોનિક ચીપ સારી બેટરી વધુ સારું ફેસ આઇડી વગેરે આપવામાં આવે છે.

એપલ આઈફોન 11 ડિઝાઇન અને ડિસ્પ્લે

એપલ આઈફોન 11 ડિઝાઇન અને ડિસ્પ્લે

તો તેના એન્ટ્રી લેવલ વેરિએન્ટ આઈફોન 11 થી શરૂઆત કરીએ કે જે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલ આઇ ફોન એક્સ આર નું નવું વેરિઅંટ છે. આ સ્માર્ટફોન ની અંદર 6.1 ઇંચની લિક્વિડ પેનલ આપવામાં આવે છે તેની સાથે નવી એલ્યુમિનિયમ ડિઝાઇન આપવામાં આવે છે અને આ આઇ ફોનની અંદર અત્યાર સુધીનો સૌથી ટફન ગ્લાસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એપલે એ પણ જણાવ્યું હતું કે નવા આઇફોન ઇલેવન એ પાણી અને દૂધ ની સામે વધુ સારી રીતે રક્ષણ આપશે કે જે ip67 વોટસ રેઝિસ્ટન્ટ ને કારણે છે. અને આ સ્માર્ટફોનને 6 કલર વેરિએન્ટ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે જેની અંદર પણ ગ્રીન યલો બ્લેક વાઈટ અને રેડ નો સમાવેશ થાય છે.

નવી a38 બાયોનિક કે જે અત્યાર સુધીનું સ્માર્ટફોનની સૌથી ફાસ્ટેસ્ટ સીપીયુ અને gpu છે

નવી a38 બાયોનિક કે જે અત્યાર સુધીનું સ્માર્ટફોનની સૌથી ફાસ્ટેસ્ટ સીપીયુ અને gpu છે

નવા એપલ આઈફોન ઇલેવન ની અંદર નવી a30 બાયોનિક ચિપ આપવામાં આવે છે કે જે એપલે કરેલા દાવા મુજબ અત્યાર સુધીની સ્માર્ટફોન ની અંદર આપવામાં આવતી સૌથી ફાસ્ટ સિટી ઉપલબ્ધ છે. અને આ નવી જીપની અંદર 8.5 બિલિયન ટ્રાન્ઝિસ્ટર છે કે જે ખૂબ જ સારી રીતે રિયલ ટાઇમ ફોટોઝ અને વિડીયો એનાલિસિસ કરે છે.

અને આ નવી બાયોનિક જીપની અંદર મશીન આપવામાં આવ્યા છે જે સીપીયુ ને એક ટ્રિલિયન ઓપરેશન્સ પર સેકન્ડ ડિલીવર કરવામાં મદદ કરે છે. અને આ તે વેલ ચીફ કરતા ૨૦ ટકા વધુ ઝડપી સીપીયુ અને જીબીનું પર્ફોમન્સ આપશે. અને આઇફોનના વધુ પ્રીમિયમ મોડેલ જેવાકે આઈફોન 11 પ્રો અને ની અંદર પણ આ જ એ13 બાયોનીક ચિપ આપવામાં આવે છે.

એપલ આઈફોન 11 કેમેરા 12 મેગાપિક્સલ ડ્યુઅલ લેન્સ કેમેરા

એપલ આઈફોન 11 કેમેરા 12 મેગાપિક્સલ ડ્યુઅલ લેન્સ કેમેરા

જો કેમેરા ની વાત કરવામાં આવે તો આઈ ફોનની અંદર લેન્સ કેમેરા સેટ આપવામાં આવે છે જેની અંદર એક બાર મેગાપિક્સલ વાઈડેન્ગલ સેન્સર એફ 1.9 ટેમ્પરેચર ની સાથે આપવામાં આવે છે અને ઓએસ અનએબલ લેન્સ પણ આપવામાં આવે છે કે જે 100% પિક્સલ આપે છે.

આઈફોન ઇલેવન 4k વિડિયોઝ પર ઉતારી શકે છે અને તેની અંદર એક ડેડીકેટેડ નાઈટ મોડ પણ આપવામાં આવ્યો છે કે જે લો લાઈટ ડિટેક્ટ કરવા પર પોતાની મેળે જ ચાલુ થઈ જાય છે અને આઈફોન ઇલેવન ની અંદર સિનેમેટિક વિડિઓ સ્ટેબિલાઇઝેશન અને એક ડાયનેમિક રેન્જ પણ આપવામાં આવી છે.

અને રસપ્રદ વાત એ છે કે એપલ દ્વારા આઈફોન ઇલેવન ની અંદર ફેસિંગ કેમેરા ની અંદર પણ સુધારો કરવામાં આવ્યો છે નવા આઇ ફોનની અંદર બાર મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા વાઇડ એંગલ સેન્સરની સાથે આપવામાં આવે છે કે જે ફોર કે વિડીયો સાઈટ પર ઉતારી શકે છે અને સ્લોમોશન વીડિયો પણ ઉતારી શકે છે.

Apple આઈફોન 11 બેટરી લાઇફ

Apple આઈફોન 11 બેટરી લાઇફ

જોકે એપલ દ્વારા નવા આઇ ફોનની અંદર કેટલી બેટરી આપવામાં આવી છે તેના વિશે કોઈ સ્પેસિફિકેશન્સ આપવામાં આવ્યા નથી પરંતુ એટલું જણાવ્યું છે કે આઈફોન ઇલેવન ની અંદર આઈફોન xs કરતાં વધુ સારી અને લાંબી બેટરી આપવામાં આવી છે. એપલ દાવો કરતાં જણાવ્યું છે કે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલા આઈફોન એક્સઆર કરતા આઈફોન ઇલેવન ની અંદર એક કલાકની વધુ બેટરી મળશે.

એપલ આઈફોન 11 પ્રો અને એપલ આઈફોન 11 પ્રો મેક્સ ની ડિઝાઇન અને ડિસ્પ્લે

એપલ આઈફોન 11 પ્રો અને એપલ આઈફોન 11 પ્રો મેક્સ ની ડિઝાઇન અને ડિસ્પ્લે

આઈફોન ઇલેવન પ્રો અને આઈફોન 11 પ્રો મેક્સ આ બંને સ્માર્ટફોનને માંથી બનાવવામાં આવ્યા છે અને બંનેમાં પાછળની તરફ મીટ ગ્લાસ આપવામાં આવે છે કે જેને સ્ટીલ બેન્ડની સાથે પોલીસ કરવામાં આવ્યા છે. અને આ નવા આઇ ફોનની અંદર સ્માર્ટ ફોનની અંદર વાપરવામાં આવેલ અત્યાર સુધીના સૌથી ટફ એસટી ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે ip67 સાથે આવે છે જેથી તે પાણીની અંદર ચાર મીટર સુધી 30 મિનિટ માટે રક્ષણ આપે છે. અને આ નવા આઇફોન દરરોજની વસ્તુઓ જેવી કે કોફી અને સોડા જેવી વસ્તુઓ સામે પણ રક્ષણ આપશે.

એપલ આઈફોન ઇલેવન પ્રો ની અંદર 5.8 inch ની ઓલેડ ડિસ્પ્લે આપવામાં આવે છે જેની અંદર ૪૫૮ ppi પિક્સલ એકાઉન્ટ છે અને તેના મોટા વેરિએન્ટની અંદર 6.5 ઇંચની સ્ક્રીન આપવામાં આવે છે અને તેની અંદર પણ ૪૫૮ પી.આઈ રિઝોલ્યુશન આપવામાં આવે છે. એપલ દ્વારા આ કૉલેજ ડિસ્પ્લેને સુપર રેટિના એચ ડી આર ડિસ્પ્લે નું નામ આપવામાં આવ્યું છે અને તેઓએ જણાવ્યું છે કે આઇ ફોનની અંદર અત્યાર સુધીમાં વાપરવામાં આવેલા સૌથી બ્રાઇટ ડિસ્પ્લે છે.

આ ડિસ્પ્લે ની અંદર બે મિલિયન ટુ વન કોન્ટ્રાક્ટ કર્યો આપવામાં આવે છે અને સાચા બ્લેક આપવામાં આવે છે. આઈફોન 11 pro અને ઇલેવન પ્રો મેક્સ ને 4 કલર વેરિએન્ટ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે જેની અંદર નવો લોન્ચ કરવામાં આવેલ મીડનાઈટ ગ્રીન નો પણ સમાવેશ થાય છે.

એપલ આઈફોન ઇલેવન પ્રો કેમેરા

એપલ આઈફોન ઇલેવન પ્રો કેમેરા

જો આઈફોન ઇલેવન પ્રો ના કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન ની અંદર પાછળની તરફ ત્રિપલ લેન્સ કેમેરા સેટ આપવામાં આવે છે. ચીની અંદર બાર મેગાપિક્સલનો વાઈડ કેમેરા અને 12 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા આપવામાં આવે છે. અને તેની અંદર છ એલિમેન્ટ લેન્સ આઈએસ અને બળ પણ આપવામાં આવે છે.

આ ટેલિફોટો લેન્સ એ આઈફોન x કરતાં ૪૦ ટકા વધુ લાઇટ કેપ્ચર કરે છે. અને ત્રીજા લેન્સ તરીકે 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ લેન્સ આપવામાં આવે છે કે જેની અંદર પાંચ એલિમેન્ટ્સ ઓફર 120 ડિગ્રી વાઇડ એંગલ સાથે આપવામાં આવે છે.

આઇફોન 11 પ્રો પરનાં કેમેરા 4x ટેલિફોટો લેન્સ પ્રદાન કરે છે અને નવી ડિઝાઇન કરેલા કેમેરામારા એપ્લિકેશન પર કાર્ય કરે છે. અગત્યની વાત એ છે કે ટ્રિપલ-લેન્સ કેમેરા સેટઅપમાંના તમામ ત્રણ કેમેરા 4k @ 60fps વિડિઓઝ રેકોર્ડ કરી શકે છે અને વિશાળ ગતિશીલ શ્રેણીને લક્ષણ આપી શકે છે. આઇઓએસ 13 નવા આઇફોન્સ પર કેટલાક શક્તિશાળી વિડિઓ સંપાદન ટૂલ્સ પણ લાવે છે. નવી વિડિઓ સંપાદન એપ્લિકેશન તમને વિડિઓઝમાં કન્વર્ટ, ક્રોપ કરવા, એક્સપોઝર વધારવા અને તરત જ ફિલ્ટર્સ લાગુ કરવાની મંજૂરી આપે છે.

બેટરી લાઇફ ફેસ આઇ ડી અને ઓડિયો

બેટરી લાઇફ ફેસ આઇ ડી અને ઓડિયો

આઈફોન ઇલેવન પ્રો ની અંદર આઈફોન 6s કરતા ૪ કલાકની વધુ બેટરી લાઇફ મળશે તેવું જણાવવામાં આવ્યું હતું. અને આઈફોન ઇલેવન પ્રો મેક્સ ની અંદર આઈફોન x s મેક્સ કરતા પાંચ કલાકની વધુ બેટરી લાઇફ મળશે તેવું જણાવવામાં આવ્યું હતું અને તેની સાથે સાથે ૧૮ વોલ્ટ નું ચાર્જર પણ આપવામાં આવશે. ચાર્જર પણ આપવામાં આવશે.

અને આ નવા એપલ ડિવાઇસની સાથે એક વર્ષનું એપલ ટીવી પ્લસ સર્વિસ ફ્રી માં આપવામાં આવશે. અને આ નવા લોન્ચ કરવામાં આવેલ ત્રણે સ્માર્ટફોન ની અંદર ત્રીસ ટકા વધુ ફાસ્ટ ફેસ આઈડી આપવામાં આવ્યું છે અને ઓડિયો માટે ડોલ્બી એકમો સરાઉન્ડ સાઉન્ડ પણ આપવામાં આવે છે.

ભારતની અંદર તેની કિંમત અને ઉપલબ્ધતા

ભારતની અંદર તેની કિંમત અને ઉપલબ્ધતા

એપલ આઈફોન 8 64gb 128gb અને 256gb આમંત્રણ વેરિએન્ટની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે અને તેના માટે ના ઓર્ડર શુક્રવારે ૧૩મી સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવશે અને આ સ્માર્ટફોન ખરીદી માટે ૨૭ મી સપ્ટેમ્બરથી ઉપલબ્ધ કરી દેવામાં આવશે.

આઈફોન 11 ની કિંમત ભારતની અંદર 64903 થી શરૂ કરવામાં આવે છે. અને આઈફોન ઇલેવન એ ભારતની અંદર 6 કલર વેરિએન્ટ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે જેની અંદર પર્પલ ગ્રીન બ્લેક અને રેડ નો સમાવેશ થાય છે.

આઈફોન ઇલેવન પ્રો અને ઇલેવન પ્રો મેક્સ 64gb 256gb અને 512gb મોડેલ ની અંદર ઉપલબ્ધ થશે અને તેની અંદર મીડનાઈટ ગ્રીન સ્પેસ ગ્રે સિલ્વર અને ગોલ્ડન કલર વિકલ્પ આપવામાં આવશે જેની કિંમત રૂપિયા 99900 અને એક લાખ 9900 રાખવામાં આવી છે કે જે ખરીદી માટે ૨૭ મી સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે.

અને ભારતીય માર્કેટની અંદર એપ્પલ આઇફોન સેવન પ્રો અને એપલના ઓથોરાઇઝ રિસેલર્સ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Apple has announced three new iPhones- Apple iPhone 11 and iPhone 11 Pro in two variants with two different screen sizes.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X