એપલ iphone 11 ની લોન્ચની તારીખ કિંમત સ્પેસિફિકેશન્સ વગેરે વિશે જાણો

By Gizbot Bureau
|

તો વર્ષની અંદર ફરી એક વખત એ સમય આવી ગયો છે કે જ્યારે એપલ દ્વારા તેમના નવા iponline અપને લોન્ચ કરવામાં આવી રહ્યું છે કંપની દ્વારા ૧૦ મી સપ્ટેમ્બરના રોજ એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને અમને પૂરેપૂરી ખાત્રી છે કે કંપની દ્વારા તેમના નવા આઇ ફોન લઈને આ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. ઘણા સમયથી કંપની દ્વારા આજ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેઓ નવા iphone lineup ને સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયાની અંદર લોન્ચ કરે છે અને તેની અંદર મોટાભાગે કોઈ બદલાવ આવતો નથી. અને આ ઇવેન્ટની અંદર નવા આઇ ફોનની સાથે એપલ વોચ સિરીઝ 5 નો પણ સમાવેશ કરવામાં આવી શકે છે.

એપલ iphone 11 ની લોન્ચની તારીખ કિંમત સ્પેસિફિકેશન્સ વગેરે વિશે જાણો

બીજા પણ ઘણા બધા ડિવાઈસના લોન્ચ વિશે વાત કરવામાં આવી રહી છે પરંતુ અમે એવું માની રહ્યા છીએ કે બીજા હાર્ડવેર ડિવાઇસ જેવા કે મેકબુક આઇપેડ વગેરેને આ વર્ષની અંદર એક બીજી ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. અને હવે જ્યારે નવા આઇફોનના લોન્ચ ને માત્ર થોડાક જ દિવસો ની વાર છે ત્યારે તે ત્રણેય સ્માર્ટફોનને પહેલાથી જ ઓનલાઇન લીક થઇ ચૂક્યા છે અને અમને એવું લાગી રહ્યું છે કે તેઓ એટલા માટે કરવામાં આવ્યું હોઈ શકે છે કે લોકો પહેલાથી જ આ સ્માર્ટફોનને એડોપ્ટ કરી શકે. અત્યારે એવી અફવાઓ ફરી રહી છે.

કે આ સ્માર્ટફોન નામ iphone ઇલેવન ઇલેવન પ્રો અને આઈફોન રાખવામાં આવી શકે છે કે જે iphone xs iphone 6s અને iphone x તરીકે રાખવામાં આવશે. અને આ બધા જ સ્માર્ટ ફોનની અંદર એપલનું એ ની સાથે બેસાડી wifi 6 વગેરે જેવા ફિચર્સ પણ આપવામાં આવશે.

ઘણા બધા ઓનલાઈન lic ની અંદર એવું જણાવવામાં આવી રહ્યું છે કે iphone ઇલેવન પ્રો અને પ્રો મેક્સ ની અંદર 5.8 inch અને 6.5 inch નિકોલ ડિસ્પ્લે આપવામાં આવશે જો કે આ બાબત વિશે કંપની દ્વારા કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. અને આ બન્ને સ્માર્ટફોન એપલ પેન્સિલ ને પણ સપોર્ટ કરશે અને તેની અંદર બાર મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવશે અને પાછળની તરફ મેગાપિક્સલનો રિયર કેમેરા સેટ આપવામાં આવી શકે છે iphone ઇલેવન પ્રો ની અંદર 3000 190 એમએએચ ની બેટરી આપવામાં આવી શકે છે.

અને તેની કિંમત 999 ડોલર રાખવામાં આવી શકે છે કે જે અંદાજિત રૂ 1860 છે જ્યારે iphone pro max ની અંદર 3500 એમએએચ ની બેટરી આપવામાં આવી શકે છે અને તેની કિંમત 1099 ડોલર રાખવામાં આવી શકે છે કે જે લગભગ રૂ 79050 છે. જોકે iphone ઇલેવન પ્રો અને promax છે આ વર્ષના પ્રથમ એવા સ્માર્ટફોન છે જેની અંદર કેમેરા પંપ આપવામાં આવ્યું હોય અને અત્યાર સુધી ઇન્ટરનેટ પર ઘણા બધા લોકો દ્વારા આ ડિઝાઇનને સ્વીકારવામાં આવી ન હતી.

૭૪૯ ડોલર એટલે કે રૂ 1880 ની કિંમતની સાથે આઈફોન સેવન સૌથી સસ્તો નવો સ્માર્ટફોન સાબિત થઈ શકે છે કે જેની અંદર 6.1 ઇંચ ની એલસીડી સ્ક્રીન ની સાથે 4 જીબી રેમ અને 3110 એમએએચ ની બેટરી આપવામાં આવી શકે છે અને આ સ્માર્ટફોન ની પાછળ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે કેજે આઇ ફોન એક્સ આર ના સીંગલ કેમેરા કરતાં વધુ છે અને આ વેરિએન્ટ એપલ પેન્સિલની સાથે કામ નહીં કરી શકે.

અને એપલ દ્વારા જે ઇમિટેશન મોકલવામાં આવ્યું છે તેની અંદર એ ખૂબ જ મોટો એપલનો લોગો મુકવામાં આવ્યો છે જેની અંદર અલગ અલગ કલર પણ વાપરવામાં આવ્યા છે જેમાં green blue યલો અને પરપલ અને રેડ નો સમાવેશ થાય છે. તેથી એવું માનવામાં આવી રહ્યું છે.

કે જે એપલના રેગ્યુલર કલર છે તે ઉપરાંત કંપની દ્વારા આ નવા સ્માર્ટફોનને નવા કલર વેરિએન્ટ ની અંદર પણ ઉપલબ્ધ કરવામાં આવી શકે છે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જેની આઇ ફોનની અંદર ઘણા સમયથી રાહ જોવામાં આવી હતી તેવો યુ એસ બી સી પોર્ટ પણ આ નવા lineup ની અંદર આપવામાં આવી શકે છે. અને એપલ પોતાના નવા iphone ઇલેવન સિરીઝ ને ૨૦મી સપ્ટેમ્બરથી માર્કેટમાં ખરીદી માટે એકસાથે ઉપલબ્ધ કરી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Apple iPhone 11 Launch Event Scheduled For September 10

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X