ઈમ્પોર્ટ ડ્યુટી ની અંદર રિવિઝન ને કારણે ભારતની અંદર આઈફોન ની કિંમત મા વધારો

By Gizbot Bureau
|

એપલ દ્વારા ભારતની અંદર તેમના આઈફોન 11 પ્રો મેક્સ અને આઈફોન 8 ની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે કેમકે 2020 ના યુનિયન બજેટ ની અંદર કસ્ટમ ડ્યુટી ની અંદર વધારો કરવામાં આવ્યો છે.

ઈમ્પોર્ટ ડ્યુટી ની અંદર રિવિઝન ને કારણે ભારતની અંદર આઈફોન ની કિંમત મા

અને ચોક્કસ આઈફોન મોડેલ પર બેઝિક કસ્ટમ ડયુટી લાગુ કરવામાં આવે છે કેમ કે તેને ભારતની અંદર ઇનપુટ કરવામાં આવે છે. અને બેઝિક કસ્ટમ ડ્યુટી ની અંદર વધારો કરવામાં આવ્યો છે કેમ કે તેની અંદરથી સોશિયલ વેલ્ફેર સરચાર્જ એકશન અને કાઢી નાખવામાં આવ્યું છે તેને કારણે આ કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે કેમ કે ભારત સરકાર દ્વારા લોકલાઈઝેશન પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેથી જે વસ્તુઓને ભારતમાં બનાવવામાં આવતી નહિ હોય તેઓ ઈમ્પોર્ટ ફ્રી ચાર્જ કરવી પડશે.

એપલ આઈફોન કિંમત

જે iphone મોડેલને ભારતની અંદર બનાવવામાં આવે છે તે આઈફોન કે જેની અંદર આઈફોન ઇલેવન એક્સ આર અને આઈફોન 7 સિરીઝ ને આ રિવિઝન ને કારણે કોઈ પણ અસર નહીં પહોંચે અને તે જ વસ્તુ બીજી પ્રોડક્ટ જેવી કે આઇપેડ એપલ વોચ વગેરે માટે પણ લાગુ પડે છે.

પરંતુ જો આઈફોન 11 પ્રો મેક્સ ની વાત કરવામાં આવે તો તેના 64 gb વેરિએન્ટની કિંમત કે જે પહેલાં એક લાખ 9900 હતી તે બધી અને હવે રૂપિયા એક લાખ 11200 થઈ ચૂકી છે અને તેના 256gb મોડલની કિંમત હવે રૂપિયા એક લાખ 25200 થઈ ચૂકી છે કે જે પહેલા રૂપે 123216 હતી અને તેના ટોપ એન્ડ વેન્ટ કે જે 512gb સ્ટોરેજની સાથે આવે છે તેની કિંમત પહેલા રૂપિયા 141007 હતી કે જે હવે વધી અને રૂપિયા એક લાખ ચાલીસ હજાર બસો થઈ ચૂકી છે.

અને આ પ્રકારનો ભાવ વધારો આઈફોન ઇલેવન પ્રો ની અંદર પણ જોવા મળ્યો હતો તેના 64gb સ્ટોરેજ વેરિએન્ટની કિંમત હવે રૂ.એક લાખ 1200 થઈ ચૂકી છે તેના 256gb સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂપિયા એક લાખ 15200 થઈ ચૂકી છે અને તેના 512 gb સ્ટોરેજ ની કિંમત હવે 123216 થઈ ચૂકી છે.

જો આઈફોન 8 પ્લસ ની વાત કરવામાં આવે તો તેના 64gb અને 128gb મોડેલની કિંમત હવે રૂપિયા ૫૦ હજાર છસો અને રૂપિયા ૫૫ હજાર છસો થઈ ચૂકી છે અને તેવી જ રીતે આઈફોન 8 ની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે અને તેની કિંમત હવે રૂપિયા 40500 અને રૂપિયા 44900 થઈ ચૂકી છે.

અને આ મહિનાના અંત ની અંદર આઈફોન એસઇ2 અથવા આઈફોન 9 લોન્ચ કરવામાં આવી શકે છે અને તેની અંદર ખૂબ જ સારા સ્પેસિફિકેશન્સ ની સાથે ખૂબ જ ઓછી કિંમત પર આઇફોન લોન્ચ કરવામાં આવી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.

Best Mobiles in India

Read more about:
English summary
Apple Hikes Price Of iPhone In India: Check New Prices.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X