Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એપલ દ્વારા નવા આઇફોન કેમેરાની સાથે ક્રિકેટ વર્લ્ડકપ પાર્ટીને જોડવામાં આવી
ક્રિકેટ વર્લ્ડકપ અત્યારે ચાલી રહ્યો છે અને તે ટૂંક સમયની અંદર એ એક એવા પોતાના અંતિમ અને ખૂબ જ રસપ્રદ તબક્કાની અંદર જશે અને આ સમય પર એપલ દ્વારા આ પાર્ટીને જોડવામાં આવી છે. કંપની દ્વારા આ બાબત વિશે એક નવી ટીવી જાહેરાત પણ લોન્ચ કરવામાં આવી છે અને આઉટડોર કેમ્પેન પણ બેંગ્લોર મુંબઈ ન્યુ દિલ્હી વગેરે જેવા શહેરોની અંદર ચાલુ કરવામાં આવ્યા છે. આ જાહેરાતને સૌથી પહેલા ઇન્ડિયા વર્સીસ વેસ્ટ ઈન્ડિઝ ના મેચ ની અંદર દેખાડવામાં આવશે. અને આ બાબત વિશે કંપનીએ પહેલાંથી જ બિલબોર્ડ ઘણા બધા શહેરોની અંદર લાગુ કરી દીધા છે.

આ ટીવી ની જાહેરાત ની અંદર કંપની દ્વારા ભારતના ક્રિકેટ પ્રત્યે પ્રેમ અને સ્પોર્ટ્સ પ્રત્યેના પ્રેમને બતાવવામાં આવ્યો છે અને દેશની અંદર જે જુદી જગ્યા પર ક્રિકેટના મેચ દરમિયાન જે મોમેન્ટ બનતી હોય છે તેને દર્શાવવામાં આવ્યું છે. આ જાહેરાત ની અંદર કોઈપણ એક્ટર નો સહારો લેવામાં આવ્યો નથી કે આ જાહેરાતને કોઈ સેટ ની અંદર શૂટ કરવામાં આવી નથી. આ જાહેરાતને iphone એક્સેસ પર શૂટ કરવામાં આવી છે અને તેની અંદર દેશના ક્રિકેટ પ્રત્યે ના પ્રેમ ને બતાવવામાં આવ્યો છે અને તેની પાછળની તરફ નું ગીત આઈ ડોન્ટ લાઈક ક્રિકેટ આઇલવયુ વગાડવામાં આવે છે.
અને જો તેના આઉટડોર કેમ્પેઇનની વાત કરવામાં આવે તો આ જાહેરાતના બિલબોર્ડ ની અંદર તે ફોટોઝને દર્શાવવામાં આવ્યા છે જેને આઈફોન દ્વારા પાડવામાં આવ્યા હોય અને લખવામાં આવ્યું છે કે અવર ગેમ shot on iphone. અને આ એક એપલનો ખૂબ જ જુનું અને જાણીતું જાહેરાતનું પદ્ધતિ છે કે જેની અંદર તેઓ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પાડવામાં આવેલ iphone દ્વારા ફોટોઝને billboards ની અંદર દેખાડતા હોય છે. અને આ કેમ્પેન ની અંદર ક્રિકેટને પ્રથમ વખત સામેલ કરવામાં આવ્યું છે. અને આપણા દેશની અંદર એપલ દ્વારા પ્રથમ વખત ક્રિકેટ ને લગતા કેમ્પેઇનની શરૂ કરવામાં આવ્યું છે અને તેઓ આ વર્લ્ડ કપ ની અંદર વધુ ઊંડા જવા માંગે છે તેવું લાગી રહ્યું છે.
અને ખૂબ જ રસપ્રદ વાત તો એ છે કે જ્યારે એપલના સીઈઓ ટીકુ ભારતના પ્રવાસ પર 2016 ની અંદર હતા ત્યારે તેઓએ એક આઈપીએલ મેચ ની પણ મુલાકાત લીધી હતી અને તેઓએ જણાવ્યું હતું કે તેમને પણ ખૂબ જ ક્રિકેટ ગમી ગયું છે.
એપલના માર્કેટ માટે ઇન્ડિયા માર્કેટ એક ખુબ જ મહત્વનો ભાગ ધરાવે છે અને તેઓના ભવિષ્યના પ્લાનને લાગુ કરવા માટે ભારત એ ખૂબ જ અગત્યનું માર્કેટ બની ગયું છે. આ બાબત વિશે કંપનીના સીઈઓ દ્વારા ઘણી બધી વખત જણાવવામાં પણ આવ્યું હતું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications