Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple Airpods Pro ખરીદો માત્ર 999 રૂપિયામાં, અહીં છે ઓફર
જો તમે એપલની પ્રોડક્ટ્સ વાપરવાના શોખીનો છો કે પછી એપલના ફેન છો, તો તમારા માટે એક ખાસ ઓફર ચાલી રહી છે. એપલના Airpods Pro ફ્લિપકાર્ટ પર માત્ર 999 રૂપિયામાં મળી રહ્યા છે. આઈફોન 14 પ્લસ બાદ હવે ફ્લિપકાર્ટ એરપોડ્ઝ પ્રો પર પણ જબરજસ્ત ડિસ્કાઉન્ટ આપી રહી છે. ફ્લિપકાર્ટ પર જુદી જુદી ઓફર દરમિયાન જુદી જુદી પ્રોડક્ટ્સ ખૂબ જ સસ્તી મળી રહી છે. જો તમે પણ એપલ ઈયરબડ્ઝ ખરીદવા ઈચ્છો છો, તો ફટાફટ આ આર્ટિકલ ડિટેઈલમાં વાંચી જાવ.

Apple AirPods Pro વિશ્વના સૌથી વધુ પોપ્યુલર TWS ઈયરબડ્ઝ છે. Apple AirPods Pro કંપનીની પ્રીમિયમ અને લેટેસ્ટ પ્રોડક્ટ પણ છે. એપલ પોતાના આ ઈયરબડ્ઝમાં શાનદાર પ્રોસેસિંગ, નોઈઝ કેન્સલેશન, શોર્ટ સ્ટેમ જેવા અઢળક લેટેસ્ટ ફીચર્સ ધરાવે છે.
ટ્રાન્સપરન્સી મોડ
એપલના દાવા પ્રમાણે Apple AirPods Pro મેગસેફ ચાર્જિંગ કેસની સાથે કુલ 24 કલાક કરતા વધારાનો હિયરિંગ ટાઈમ આપે છે. AirPods Proમાં એક ટ્રાન્સપરન્સી મોડ પણ છે, જેનો યુઝ કરવાથી યુઝર્સ મ્યુઝિકની સાથે પોતાની આસપાસના અવાજ પણ સાંભળી શકે છે, અને આસપાસના લોકો સાથે વાતચીત પણ કરી શકે છે.
Apple AirPods Pro એડપ્ટિવ EQ
Apple AirPods Pro એડપ્ટિવ ફિટ માટે ત્રણ સાઈઝના સોફ્ટ અને પાતળા સિલિકોન ટિપ્સ સાથે આવે છે. આ સિલિકોન ટિપ્સ એપલના ઈયરબડ્ઝને પરસેવા અને પાણીથી બચાવે છે. સાથે જ આ એરપોડ્ઝમાં એડપ્ટિવ ઈક્યુ પણ છે, જે તમારા કાનના શેપ પ્રમાણે મ્યુઝિકને ઓટોમેટિકલી ટ્યુન કરે છે.
Apple Airpods Proની કિંમત
એપલની સત્તાવાર વેબસાઈટ પ્રમાણે હાલના સમયમાં કંપની આ AirPods Proને 26,990 રૂપિયામાં વેચી રહી છે. જો કે, ફ્લિપકાર્ટના ઈલેક્ટ્રોનિક સેલ દરમિયાન આ પ્રોડક્ટ પર 18,000 રૂપિયાનું મસમોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જે બાદ Apple AirPods Proની કિંમત ઘટીને માત્ર 999 રૂપિયા થઈ જાય છે. સાથે જ તમે કોટક બેન્કના ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ EMI ટ્રાન્ઝેક્શન દ્વારા 1000 રૂપિયા સુધીની અથવા 10 ટકા છૂટ મેળવી શકો છો.
આ રીતે ઘટશે કિંમત
જો કે માત્ર 999 રૂપિયામાં એપલના AirPods Proને ખરીદવા માટે તમારે એક શરત પૂરી કરવી જરૂરી છે. ફ્લિપકાર્ટના ઈલેક્ટ્રોનિક સેલ દરમિયાન Apple AirPods Proની કિંમત 18,999 રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ જો તમારી પાસે એક્સચેન્જ કરવા માટે જૂનો સ્માર્ટ ફોન છે, તો એક્સચેન્જ બોનસ તરીકે 18,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જે બાદ Apple AirPods Proની કિંમત ઘટીને માત્ર 999 રૂપિયા થઈ જાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications