Just In
Don't Miss
અનિલ અંબાણી ની આ કંપની પ્રથમ છે જેણે નાદારી નોંધાવી હોઈ
અનિલ અંબાણી ની આર્કોમ ની વિરુદ્ધ નાદારી ફાઈલ થવા ની શરૂ કરી દેવા માં આવી છે. નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી) એ ગૂંચવણમાં મુકાયેલા ટાયકૂનનો ફોન વ્યવસાય આરકોમને દાવો માંડવામાં આવેલા 357 દિવસ (30 મે, 2018 થી 30 એપ્રિલ, 2019 સુધી) બાકાત રાખવાની મંજૂરી આપી છે અને તેને નાદારી માટે સ્વીકાર્યું છે. તો આ કેસ વિષે તમારે જાણવા જેવી બધી જ બાબતો અહીં નીચે જણાવવા માં આવેલ છે.
અનિલ અંબાણી ની ગ્રુપ કંપનીઓ માંથી આર્કોમ પ્રથમ એવી કંપની બની છે કે જેને ઓફિશિયલી નાદાર જાહેર કરવા માં આવી હોઈ.
આર્કોમ બેન્કો ને રૂ. 50,000 હાજર કરોડ થી પણ વધુ રકમ ચૂકવવા ની બાકી છે.
આ અઠવાડિયા ની શરૂઆત માં એનસીએલટી દ્વારા આર્કોમ ના બોર્ડ ને નાબૂદ કરવા માં આવ્યું હતું અને તેને ચલાવવા માટે એક નવું પ્રોફેશનલ રિઝોલ્યુશન બેસાડવા માં આવ્યું હતું.
એનસીએલટી દ્વારા એસબીઆઈ લેડ 31 બેંકોની કન્સોર્ટિયમ ને એક કમિટી ઓફ ક્રેડિટર્સ ની નમણૂક કરવા ની પરવાનગી આપી હતી.
આકોમેં બે વર્ષ પેહલા જ પોતાના ઓપરેશન ને બંધ કરી નાખ્યા હતા.
આકોમેં પોતાની નાદાર માંથી બહાર આવવા નો પ્રયત્ન જીઓ ને સ્પેક્ટ્રમ વહેંચી અને કર્યો હતો.
અને આર્કોમ નાદારી માંથી બચવા માટે રિલાયન્સ જીઓ ને એપકટરમ વહેવા માટે ના લીગલ કાર્યવાહી અને સરકાર ની મંજૂરી ના મળતા અટવાય ગયું હતું.
ધિરાણકર્તાઓને રીઅલ એસ્ટેટ અને સ્પેક્ટ્રમ અસ્કયામતોના મુદ્રીકરણ દ્વારા ચુકવણી કરવા માટે કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા ઘણા વચનોમાં કોઈ પણ કંપની પૂરી થઈ શકી નહીં.
એપ્રિલ ની અંદર અનિલ અંબાણી એ છેલ્લી ઘડી એ જૈલ ટર્મ માંથી બૈલ મળી ગઈ હતી અને તે પણ મોટા ભાઈ મુકેશ અંબાણી ના કારણે.
અને તે છેલ્લી ઘડી એ બૈલ આઉટ પર મુકેશ અંબાણી દ્વારા રૂ. 480 કરોડ ચૂકવવા માં આવ્યા હતા.
અને આ બૈલ આઉટ માટે અનિલ અંબાણીએ પોતાના ભાઈ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી નો આભાર પણ માન્યો હતો.
અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે, "મારા આદરણીય મોટા ભાઈ, મુકેશ અને નીતા પ્રત્યેના મારા નિષ્ઠાવાન અને હૃદયપૂર્વક આભાર, આ પ્રયાસના સમય દરમિયાન મારા દ્વારા ઊભા રહેવા માટે અને આ સમયસર ટેકોને વિસ્તૃત કરીને અમારા મજબૂત કૌટુંબિક મૂલ્યોને સાચું રાખવાનો મહત્વ દર્શાવતા." નિવેદન.
આરોમ ને એનસીએલટી સુધી લઇ જવા વળી એરિક્સન સૌથી પ્રથમ ક્રેડિટ હતું.
એરિક્સન આર્કોમ ને સૌથી પહેલી વખત 2017 ની અંદર એનસીએલટી પાસે રૂ. 1500 કરોડ ના બાકી પેમેન્ટ માટે લઇ ગયું હતું.
અને આની પહેલા ચાઈના ડેવલોપમેન્ટ બેંક કે જેમની પાસે થી આકોમેં $1 બિલિયન ની લોન લીધી હતી તેઓ પણ આર્કોમ ને એનસીએલટી પાસે લઇ ગયા હતા.
આકોમેં ચાઈના ડેવલોપમેન્ટ બેંક સાથે પોતાનું નવી મુંબઈ નું DAKC હેડક્વાટર્સ તેને આપી અને આ કેસ ને સેટલ કર્યો હતો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190