Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ચાલતા ચાલતા ફોન વાપરો છો? તો આ ફીચર બચાવશે તમારો જીવ
શું તમે પણ એવા સ્માર્ટફોન યુઝર્સમાંથી એક છો, જે રસ્તામાં ચાલતા ચાલતા પણ ફોનનો ઉપયોગ કરે છે, તો પછી આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તમારી આવી જ જીવલેણ આદત માટે એન્ડ્રોઈડ ફોનમાં એક ખાસ સેટિંગ અંતર્ગત ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ તો આ ફીચર લગભગ દરેક એન્ડ્રોઈડ ફોનમાં જોવા મળે છે, પરંતુ ખૂબ ઓછા લોકોને આ ફીચર વિશે ખ્યાલ હોય છે. આ ફીચરને અનેબલ કરીને તમે આરામથી ફોન વાપરતા વાપરતા ક્યાંય પણ ચાલી શકો છો.

Heads Up ફીચર
એન્ડ્રોઈડ પોન યુઝર્સને Digital Wellbeing & Parental Control સેટિંગ મળે છે, આ સેટિંગમાં જ Heads Up સેટિંગ પણ આપેલું હોય છે. આ સેટિંગ સ્માર્ટફોન યુઝર્સ માટે ખાસ રીતે કામ કરે છે.
આ રીતે કામ કરે છે, હેડ્સ અપ સેટિંગ
જ્યારે તમે Heads Up સેટિંગ અનેબલ કરો છો, ત્યારે ફોનની સ્ક્રીન પર હેડ્સ અપ લખેલું પોપ અપ સમયાંતરે ડિસ્પ્લે થતું રહે છે. આ સેટિંગ ડિટેક્ટ કરે છે કે યુઝર ફોનનો વપરાશ કરતા સમયે ચાલી રહ્યા છે કે નહીં. જો યુઝર ચાલતા હશે, તો સ્ક્રીન પર થોડા થોડા સમયના અંતરાલે હેડ્સ અપ નોટિફિકેશન આવ્યા કરશે. જેના કારણે તમે રસ્તામાં ચાલતા સમયે લાઈટના થાંભલા કે પછી સામેથી આવતા વ્યક્તિ સાથે અથડાશો નહીં.આવી કોઈ દુર્ઘટનાથી બચાવવા માટે આ ફીચર ઉપયોગી સાબિત થાય છે.
Heads Up સેટિંગને ઓન કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનના સેટિંગ્સ મેન્યુમાં જાવ.
સ્ટેપ 2: અહીં સ્ક્રોલ ડાઉન કરીને Digital Wellbeing & Parental Control સેટિંગ પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે સ્ક્રોલ ડાઉન કરશો, એટલે તમને Heads Up સેટિંગ દેખાશે.
સ્ટેપ 4: આ સેટિગં પર ટેપ કરો અને તેની સામે દેખાતા ટોગલને ઓફ કરી દો.
જો કે એક વાતનું ધ્યાન રાખો કે આ હેડ્સ અપ ફીચરનો ઉપયોગ કરવા માટે ફિઝિકલ એક્ટિવિટીની પરવાનગી આપવી જરૂરી છે. તમે ઈચ્ચો તો જીપીએસ સેટિંગ પણ ઓન રાખી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications