એન્ડ્રોઇડ 10 ઓફિશિયલ, તેના નવા ફિચર્સ વિશે જાણો

By Gizbot Bureau
|

Google દ્વારા તેમની લેટેસ્ટ android os એન્ડ્રોઇડ ટ્રેન ને જાહેર કરવામાં આવી છે. કંપની દ્વારા છેલ્લા અમુક મહિનાથી આ નવા સોફ્ટવેરને ટેસ્ટ કરવામાં આવી રહ્યો હતો અને હવે તેના સ્ટેબલ વર્ઝનને google pixel સિરિઝના સ્માર્ટફોન માટે ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ નવી ઓએસ ની અંદર ઘણા બધા નવા ફીચર્સ આપવામાં આવી રહ્યા છે તો આ નવા સોફ્ટવેર વિશે વધુ આગળ જાણો.

એન્ડ્રોઇડ 10ના ટોચના ફીચર્સ

લાઈવ કેપ્શન

લાઈવ કેપ્શન

આ ફીચરની મદદથી સેલ્ફ મેડ વિડીયોસ ઓડિયો રેકોર્ડિંગ અને પોડકાસ્ટ ની અંદર ઈન્ટરનેટ વિના subtitles જોડી શકાશે.

સ્માર્ટ રીપ્લાય

સ્માર્ટ રીપ્લાય

એન્ડ્રોઇડ ની અંદર પહેલાથી જ સ્માર્ટ રીપ્લાય ફિચર આપવામાં આવે છે. જેની અંદર ટેક્સ્ટ મેસેજિસ અથવા ઇમેલ ની અંદર ઓએસિસ દ્વારા ઓટોમેટીક લીઝ અમુક મેસેજીસ અને ઇમોજી સજેસ્ટ કરવામાં આવે છે.

સાઉન્ડ એમ્પ્લીફાયર

સાઉન્ડ એમ્પ્લીફાયર

આ ફીચરને કારણે બેગ્રાઉન્ડ વોઇસ ને ઓછો કરી દેવામાં આવશે અને જે પ્રાઇમરી સાઉન્ડ હોય તેને વધુ સાંભળી શકાય તેવો પ્રયત્ન કરવામાં આવશે. અને કંપનીએ દાવો કર્યો છે કે આ નવા ફીચરને કારણે ઘણી બધી એવી જગ્યાઓ કે જ્યારે ખૂબ જ આજુબાજુ ગીર્દી અને અવાજ હોય છે તેવા સંજોગોમાં કામ લાગશે.

જેશચર નેવિગેશન

જેશચર નેવિગેશન

Google દ્વારા એન્ડ્રોઇડ નાઇન પાઇ ની અંદર જેસચર પર આધારિત નેવિગેશન ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. અને હવે કંપની દ્વારા તેને વધુ સારું બનાવી અને એન્ડ્રોઇડ તેમની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે. જેની અંદર જમણી બાજુ સ્વાઈપ કરવાથી તમે અલગ અલગ એપ ની અંદર જઈ શકો છો અને ડાબી તરફ સ્વાઈપ કરવાથી તમે બે જઈ શકો છો અને વચ્ચેથી સ્વાઈપ કરવાથી તમે હોમ સ્ક્રીન ની અંદર જઈ શકશો.

ડાર્ક થીમ

ડાર્ક થીમ

એન્ડ્રોઇડ ટ્રેનની અંદર હવે પહેલાથી જ ડાર્ક થી મથવાડ મોડ નો સપોર્ટ આપવામાં આવે છે જેને કારણે આખી યુવાન બ્લેક કલર ની અંદર કન્વર્ટ થઈ જાય છે અને આ નવા પીચર ને કારણે બીજા બધા તેને કારણે થતા ફાયદાઓ ની સાથે ફોનની બેટરી માં પણ ઘણો બચાવ થઇ શકશે.

વધુ સારા પ્રાઈવસી સેટિંગ્સ

વધુ સારા પ્રાઈવસી સેટિંગ્સ

એન્ડ્રોઇડ ટ્રેનની અંદર વધુ સારા પ્રાઈવસી સેટિંગ્સ આપવામાં આવે છે જેની અંદર ફોન નો માલિક હવે કેટલો ડેટા કઈ અપને આપવો તે પણ કંટ્રોલ કરી શકશે.

વધુ ઝડપી સિક્યોરિટી અપડેટ

વધુ ઝડપી સિક્યોરિટી અપડેટ

એન્ડ્રોઇડ ટેન ના અપડેટ ની સાથે હવે યુઝર્સ સિક્યુરિટી બેચને રીબુટ કર્યા વિના ઇન્સ્ટોલ કરી શકશે. અને તેને સીધા google play સિસ્ટમ અપડેટ દ્વારા ઉપલબ્ધ કરી દેવામાં આવશે.

ડિજિટલ વેલબિંગ

ડિજિટલ વેલબિંગ

ડિજિટલ વેલ બિન પણ ખૂબ જ મોટું પગલું છે કેમકે હવે યુઝર્સ જાણી શકશે કે તેઓ કઈ અપને વધારે ઉપયોગ કરે છે અને તેને કારણે તેઓ પોતાના સ્માર્ટફોન યુઝ ટાઇમનો વધુ સારી રીતે અંદાજ લગાવી શકશે.

Focus mod

Focus mod

આ ફીચરની મદદથી યુઝર્સ એપ્સ ને પસંદ કરી શકશે અને તેઓ એક ચોક્કસ સમય માટે કઈ કઈ એપ નું એક્સેસ કરવા માંગે છે તેના વિશે નક્કી કરી શકશે.

Best Mobiles in India

English summary
Google has officially released the Android 10 OS for the Pixel series of smartphones with new features like a built-in dark theme, smart reply and more. Here is everything you need to know

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X