Just In
- 19 hrs ago
જીઓ ગુજરાતની અંદર સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર્સ બની ચૂક્યું છે
- 1 day ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 2 days ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 3 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
Don't Miss
એમેઝોન સમર સેલ જાહેર: તારીખ, ડિસ્કાઉન્ટ અને વધુ
યુએસ આધારિત આ ટેક જાયન્ટ ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોન દ્વારા પોતાના ઇન્ડિયા ની અંદર યોજવા જય રહેલા સમર સેલ ની તારીખો ને જાહેર કરી દીધી છે, અને આ સેલ 4 દિવસ ચાલવા જય રહ્યો છે જે 4થી મેં રોજ શરૂ કરવા માં આવશે અને 7મી મેં ના રોજ પૂરો થશે. અને તેલોકો ની પરમ્પરા અનુસાર એમેઝોન પોતાના પ્રાઈમ મેમ્બર્સ ને સેલ શરૂ થવા ના એક દિવસ પહેલા 3જી મેં ના રોજ સેલ માટે સ્પેશિયલ સેક્સેસ આપશે. અને તે 12 વાગ્યે આપવા માં આવશે.
અને એમઝોન સમર સેલ ની અંદર સ્માર્ટફોન, ઉપભોક્તા ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, મોટા ઉપકરણો, ટાવર્સ, રમતો અને ફિટનેસ અને વધુ, પ્રોડક્ટ્સ પે ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. તેવું એમેઝોન દ્વારા એક સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું.
એમેઝોન પોતાના અમુક ગ્રાહકો ને નો કોસ્ટ ઈએમઆઈ ની પણ સૂવોઢા આપશે પરંતુ તેના માટે ગ્રાહકોએ, ડેબિટ કાર્ડ મારફતે રૂ. 8000 કરતા વધુ ની ખરીદી કરી હોવી જોઈએ. બજાજ ફિન્સર્વ ની એન્ડ રૂ. 4500 કરતા વધુ ની ખરીદી કરેલી હોવી જોઈએ. અને ક્રેડિટ કાર્ડ પર રૂ. 3000 કરતા વધુ ની ખરીદી કરી હોવી જોઈએ.
અને એમેઝોન ઇન્ડિયા ના સેલ માટે જે માઈક્રો વેબસાઈટ બનાવવા માં આવી હતી તેની અંદર જણાવ્યું હતું કે વનપ્લસ 6T, રિયલમે યુ 1, સિયાઓમી રેડમી 6 એ, સેમસંગ ગેલેક્સી એમ 20, હુવેઇ પી 30 પ્રો, સેમસંગ ગેલેક્સી એસ 10, આઇફોન એક્સ અને ઘણા બધા બીજા સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવા માં આવશે.
અને માત્ર તેટલું જ નહીં પરંતુ આ સેલ ની અંદર કેમેરા, સ્પીકર્સ, લેપટોપ, સ્માર્ટવોચ અને ફિટનેસ ટ્રેકર જેવી ઇલેક્ટ્રોનિક આઈટમ પર 55% સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે.
એમેઝોન સમર સેલ ના લેન્ડિંગ પેજ ની અંદર જે રીતે જણાવવા માં આવ્યું છે તે મુજબ, કેમેરા અને સ્પીકર્સ પર 50% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. હાર્ડ ડ્રાઈવ, મેમરી કાર્ડ અને પેનડ્રાઈવ પર 60% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે, પ્રિન્ટર્સ પર 45% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે, સ્માર્ટવોચિસ પર 60% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. ફિટનેસ ટ્રેકકર્સ અને હોમ ઓડીઓ પર 50% સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે, ટેબ્લેટ્સ પર 40$ જેલતી ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે અને ગેમિંગ એક્સેસરીઝ પર 60% સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190