Just In
એમેઝોન સ્પેશિયલ ઓફર ની અંદર નો કોસ્ટ ઇએમઆઇ પર સ્માર્ટફોન ખરીદો
એમેઝોન ઇન્ડિયા દ્વારા પોતાની અલગ અલગ પ્રોડક્ટ પર નો કોસ્ટ ઇએમઆઇ નો વિકલ્પ પોતાના ગ્રાહકો ને આપવા માં આવી રહ્યો છે. આ પેમેન્ટ ના વિકલ્પ ની અંદર તેઓ ગ્રાહકો ને તેમની ખરીદી નું પેમેન્ટ ઇએમઆઇ ની અંદર કરવા તેની અનુમતિ આપે છે જેની અંદર તેમની પાસે થી કોઈ વધારા નો ચાર્જ પણ લેવા માં આવતો નથી. આ નો કોસ્ટ ઇએમઆઇ નો વિકલ્પ 10 મહિના માટે આપવા માં આવે છે અને તેની અંદર મોટા ભાગ ની બધી જ બેંક ના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ નો સમાવેશ કરવા માં આવે છે.

તો નો કોસ્ટ ઇએમઆઇ ની અંદર ગ્રાહકો ને ક્યાં ક્યાં સ્માર્ટફોન પર આ પ્રકાર ની સ્પેશિયલ ઓફર આપવા માં આવી રહી છે તેના વિષે અમે એક સૂચિ તૈયાર કરી છે. અને તમે એમેઝોન સ્પેશિયલ ઓફર ની અંદર તમારો મન ગમતો સ્માર્ટફોન ખરીદી શકો છો જેના માટે તમારે કોઈ પણ પ્રકાર ના ડાઉન પેમેન્ટ કે ઇએમઆઇ પર ઇંટ્રેસ્ટ ભરવા ની જરૂર નથી.

વનપ્લસ 7ટી પ્રો
વનપ્લસ 7ટી પ્રો ને ગયા વર્ષે લોન્ચ કરવા માં આવ્યો હતો આ સ્માર્ટફોન પર એમેઝોન ઇન્ડિયા પર નો કોસ્ટ ઇએમઆઇ નો વિકલ્પ અત્યારે ઉપલબ્ધ કરવા માં આવેલ છે જેની શરૂઆત દર મહિને રૂ. 2107 થી કરવા માં આવે છે. અને તે 6 મહિના સુધી ચાલશે.

હુવાવે પી30 પ્રો
આ એક પ્રીમિયમ સ્માર્ટફોન છે, અને આ સ્માર્ટફોન ની અંદર પણ નો કોસ્ટ ઇએમઆઇ નો વિકલ્પ આપવા માં આવે છે જેની શરૂઆત દર મહિના ના રૂ. 2707 થી કરવા માં આવે છે.

એલજી વી40 થીં ક્યુ
કંપની દ્વારા લોન્ચ કરવા માં આવેલ આ એક લેટેસ્ટ સ્માર્ટફોન છે, અને તેની કિંમત રૂ. 39999 રાખવા માં આવેલ છે. પરંતુ તેને નો કોસ્ટ ઇએમઆઇ પર ખરીદી શકાય છે જેની શરૂઆત રૂ. 1883 પ્રતિ મહિના થી કરવા માં આવે છે.

સેમસંગ ગેલેક્સી નોટ 10 લાઈટ
આ સ્માર્ટફોન રૂ. 39999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે, પરંતુ આ સ્માર્ટફોન ને પણ એમેઝોન સ્પેશિયલ ઓફર ની અંદર નો કોસ્ટ ઇએમઆઇ પર ખરીદી શકાય છે જેની કિંમત રૂ. 1883 પ્રતિ મહિના રાખવા માં આવેલ છે.

એપલ આઈફોન 11
આ સંર્ટફોન રૂ. 63999 ની શરૂઆત ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે, પરંતુ તેને રૂ. 3013 પ્રતિ મહિના ની કિંમત ની સાથે નો કોસ્ટ ઇએમઆઇ પર ખરીદી શકાશે.

સેમસંગ ગેલેક્સીએસ 10 પ્લસ
એમેઝોન ઇન્ડિયા ની વેબસાઈટ પર આ સ્માર્ટફોન પર એક ઓફર આપવા માં આવી રહી છે, અને તેની કિંમત રૂ. 52999 રાખવા માં આવેલ છે, અને તેને નો કોસ્ટ ઇએમઆઇ નો વિકલ્પ પણ આપવા માં આવી રહ્યો છે.

સેમસંગ ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5જી
સેમસંગ દ્વારા લોન્ચ કરવા માં આવેલ તેઓ નો આ સૌથી પાવરફુલ સ્માર્ટફોન છે અને તેને એમેઝોન ઇન્ડિયા પર નો કોસ્ટ ઇએમઆઇ પર ખરીદી શકાય છે જેની કિંમત રૂ. 4943 પ્રતિ મહિના રાખવા માં આવેલ છે.

સેમસંગ ગેલેક્સી એસ20 પ્લસ
આ સ્માર્ટફોન ને અત્યારે રૂ. 77999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે, અને નો કોસ્ટ ઇએમઆઇ નો વિકલ્પ પણ આ સ્માર્ટફોન ની અંદર આપવા માં આવે છે, જેની કિંમત રૂ. 3672 પ્રતિ મહિના રાખવા માં આવેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470