Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon પરથી Smartwatch ખરીદો સસ્તામાં, 70 ટકા સુધી ઘટ્યા ભાવ
એમેઝોન પર હાલ સ્માર્ટવૉચ સ્ટોર સેલ ચાલી રહ્યું છે. આ સેલ દરમિયાન તમે સ્માર્ટવૉચને 70 ટકા જેટલા ડિસ્કાઉન્ટ ઓફર્સમાં ખરીદી શકો છો. જો તમે પોતાના માટે કે પછી કોઈને ગિફ્ટ આપવા માટે સ્માર્ટવૉચ ખરીદવા ઈચ્છો છો, તો પછી આ સેલ તમારા ઘણા પૈસા બચાવી શકે છે. આ સેલ દરમિયાન તમે મોંઘામાં મોંઘી વૉચ પણ જબરજસ્ત ડિસ્કાઉન્ટ દ્વારા સસ્તામાં ખરીદી શકો છો. આ લિસ્ટમાં તમને Samsung, Apple, OnePlus જેવી પ્રીમિયમ બ્રાન્ડ્ઝની સ્માર્ટવૉચ પણ મળશે.

Samsung Galaxy Watch4 Classic LTE
Samsung Galaxy Watch4 Classic LTEની કિંમત આમ તો 42,99 રૂપિયા છે, પરંતુ મેઝોનના સેલ દરમિયાન આ વૉચને તમે 77 ટકા ડિસ્કાઉન્ટમાં માત્ર 9,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત જો તમે બેન્ક કાર્ડ દ્વારા ખરીદી કરો છો, તો તમને બીજું 1,750 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ વૉચ તમે 485 રૂપિયાના હળવા ઈએમઆઈ દ્વારા પણ ખરીદી શકો છો. સેમસંગની આ વૉચમાં 1.4 ઈંચની ડિસ્પ્લે છે. જેમાં બ્લૂટૂથ કોલિંગ, હેલ્થ ફીચર, NFC સપોર્ટ, 361 mAhની બેટરી જેવા ફીચર્સ છે.
Apple Watch Ultra [GPS + Cellular 49 mm] smart watchન
Apple Watch Ultra [GPS + Cellular 49 mm] smart watchની કિંમત 89,900 રૂપિયા છે. એમેઝોન પર હાલ તમે આ વૉચ 29 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 63,990 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમે SBIના કાર્ડથી ખરીદી કરશો, તો તમે 1500 રૂપિયાનું બીજું ડિસ્કાઉન્ટ મેળવી શક્શો. આ વૉચમાં 49mm Always-On Retina ડિસ્પ્લે મળે છે. કંપનીનો દાવો છે કે આ વૉચ સિંગલ ચાર્જમાં 36 કલાક ચાલે છે. જેમાં તમને બ્લૂટૂથ કોલિંગ, હેલ્થ ફીચર્સ, વોઈસ કમાન્ડ જેવા સ્માર્ટ ફીચર્સ મળે છે.
OnePlus Watch 2
OnePlus Watch 2 સ્માર્ટવૉચની કિંમત 27,999 રૂપિયા છે, જે એમેઝોન પરથી 18 ટકા ડિસ્કાઉન્ટમાં માત્ર 22,949 રૂપિયામાં ખરીદી શકાય છે. જો તમે HSBC બેન્કના કાર્ડ દ્વારા ખરીદશો, તો બીજું 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ફીચર્સની વાત કરીએ તો આ વૉચમાં 1.43 ઈંચની AMOLED ડિસ્પ્લે મળે છે. કંપનીનો દાવો છે કે આ વૉચ સિંગલ ચાર્જમાં 100 કલાક સુધી ચાલી શકે છે. આ વૉચમાં બ્લૂટૂધ કોલિંગ, હેલ્થ એન્ડ સ્પોર્ટ્સ મોડ છે.
તો હાલ જો તમે પ્રીમિયમ સ્માર્ટવૉચ ખરીદવા ઈચ્છો છો, તો એમેઝોનનું સેલ એક બેસ્ટ તક છે. જ્યાં તમે સારી એવી બચત કરીને વૉચ ખરીદી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications