Amazon Sale 2022: Xiaomi, iQOO, Realmeના ફોન પર 5000નું ડિસ્કાઉન્ટ

|

જો તમે નવો સ્માર્ટફોન ખરીદવા જઈ રહ્યા છો તો Amazon Smartphone Upgrade days saleમાં ખૂબ જ સારી ઓફર્સ મળી રહી છે. આ સેલ 14 ડિસેમ્બસ સુધી ચાલવાનું છે, જેમાં જુદા જુદા સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Xiaomi, iQOO, Realme, Oppo, Tecno, અને Lava

Amazon Sale 2022: Xiaomi, iQOO, Realmeના ફોન પર 5000નું ડિસ્કાઉન્ટ

સહિતની બ્રાન્ડના સ્માર્ટફોન પર આકર્ષક ઓફર મળી રહી છે. જો તમે સારી ડીલ્સ શોધી રહ્યા છો તો કેટલાક સ્માર્ટફોન માત્ર 5,499 રૂપિયામાં ખરીદી શકો છો.

Amazon Smartphone Updgrade Days Saleમાં એમેઝોન સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ તો આપી જ રહ્યું છે, સાથે જ તમને બેન્ક કાર્ડના ઉપયોગ પર પણ ડિસ્કાઉન્ટ મળશે. જો તમે HDFC બેન્કના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને એડવાન્સ અથવા ઈન્સ્ટોલમેન્ટ વિકલ્પથી ખરીદી કરો છો, તો તમને 1000 રૂપિયા સુધીનું અથવા 10 ટકા ડિસ્કાઉન્ટ મળી શકે છે. જો તમારી પાસે ફેડરલ બેન્કનું ક્રેડિટ કાર્ડ છે, તમે વધુ બચત કરી શકો છો. આ બેન્કના કાર્ડથી ખરીદી કરવા પર તમને 1250 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે.

Amazon Smartphone Upgrade Days Saleમાં મળી રહી છે આ આકર્ષક ડીલ્સ

- Readmi A1 સ્માર્ટફોન સેલ દરમિયાન માત્ર 5,579 રૂપિયામાં મળી રહ્યો છે.

- iQOO Neo 6 સ્માર્ટફોનની કિંમત નો કોસ્ટ EMI ઓફરની સાથે 26,99 રૂપિયા છે.

- તો Realme Narzo 50A Prime સ્માર્ટ ફોન માત્ર 8,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

- iQOO Z6 Pro સ્માર્ટફોનની કિંમત સેલ દરમિયાન 19,999 રૂપિયા રખાઈ છે.

- Techno Pop 6 Pro સ્માર્ટફોનની કિંમત સેલ દરમિયાન 5,579 રૂપિયા છે.

- Redmi 10A સ્માર્ટફોન સેલમાં 7,469 રૂપિયામાં મળી રહ્યો છે.

- જ્યારે Tecno Spark 9 સ્માર્ટફોનની કિંમત 7,649 રૂપિયા રખાઈ છે.

- આ સેલ દરમિયાન Redmi 11 Prime 5Gની કિંમત ઘટીને 11,999 રૂપિયા થઈ ગઈ છે.

- iQOO Z6 લાઈટ સ્માર્ટ ફોન સેલ દરમિયાન 12,499 રૂપિયામાં મળી રહ્યો છે.

- Oppo F21s Pro 5G સ્માર્ટફોનની કિંમત 6 મહિનાની નો કોસ્ટ EMI ઓફર સાથે ઘટીને 24,499 રૂપિયા થઈ ગઈ છે.

- જ્યારે Tecno Pova 5G સ્માર્ટફોન માત્ર 14,299 રૂપિયામાં મળી રહ્યો છે.

- Realme Narzo 50i સ્માર્ટફોન એમેઝોન સેલ દરમિયાન 5,499 રૂપિયાની કિંમતે મળી રહ્યો છે.

- Lava Blaze NXT સ્માર્ટફોનની કિંમત સેલ દરમિયાન 8,369 રૂપિયા છે.

- Oppo A76 સ્માર્ટફોનની કિંમત આ સેલ દરમિયાન માત્ર 15,490 રૂપિયા છે.

- Tecno Camon 19 Mondrian સ્માર્ટફોનની કિંમત પણ સેલ દરમિયાન ઘટીને 16,999 રૂપિયા થઈ ગઈ છે.

- Redmi Note 11 સ્માર્ટફોન તમે આ સેલમાં 10,999 રૂપિયામાં ખરીદી શકો છો.

- જો તમારે Oppo A77s સ્માર્ટફોન ખરીદવો છે, તો તમારે માત્ર 16,999 રૂપિયા ચૂકવવા પડશે.

Best Mobiles in India

English summary
Amazon Smartphone Upgrade Sale 2022 Know the Discounts

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X