Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Smartphone Upgrade days, જાણો કયા ફોન પર કેટલું ડિસ્કાઉન્ટ
સૌથી મોટી ઈ કોમર્સ કંપની પોતાના ગ્રાહકોને કેવી રીતે ખરીદી કરતા ટકાવી રાખવા તે બરાબર જાણે છે. દિવાળી સેલ બાદ એમેઝોને વધુ એક સેલની જાહેરાત કરી દીધી છે. આ નવા સેલનું નામ એમેઝોન સ્માર્ટફોન અપગ્રેડ ડેય્ઝ આપવામાં આવ્યું છે. આ સેલ દરમિયાન ખાસ કરીને જુદા જુદા સ્માર્ટ ફોન અને સ્માર્ટ ફોનને લગતી એક્સેસરીઝ પર ખાસ ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કસ્ટમર્સ વન પ્લસ, શાઓમી, સેમસંગ, iQOO, રિયલમી અને ટેક્નો કંપનીના સ્માર્ટ ફોન પર 40 ટકા જેટલી બચત કરી શક્શે. એમેઝોન સ્માર્ટ ફોન અપગ્રેડ સેલ 4 દિવસ સુધી ચાલવાનું છે.

આ સેલ દરમિયાન ગ્રહાકોને ક્રેડિટ કાર્ડથી ખરીદી પર 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર અને નો કોસ્ટ ઈએમઆઈ જેવી ઓફર્સનો પણ લાભ મળશે. એમેઝોન સ્માર્ટફોન અપગ્રેડ ડેય્ઝ સેલ દરમિયાન તમને નીચે દર્શાવેલી ઓફર્સ મળશે.
Amazon Smartphone Upgrade daysની બેસ્ટ ડીલ્સ
આ સેલ દરમિયાન Samsung Galaxy M13 5G માત્ર 13,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ કિંમત સિલેક્ટેડ બેન્કના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી ખરીદી પર મળતા 1000 રૂપિયા કેશબેક સાથે ગણવામાં આવી છે. તમે આ સ્માર્ટ ફોન 3થી 6 મહિનાના નો કોસ્ટ EMIથી પણ ખરીદી શકો છો. આ 5જી સ્માર્ટ ફોન 5000 mAhની બેટરી સાથે આવે છે અને તેમાં 11 5જી બેન્ડનો સપોર્ટ છે.
આ સેલ દરમિયાન બીજી એક સારી ડીલ છે iQOO Z6 5G અને iQOO Z6 lite 5G ફોન. આ બંને ફોન સિલેક્ટેડ બેન્કના ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર અનુક્રમે 1000 અને 750 રૂપિયાના કેશબેક સાથે મળે છે. એમેઝોનના સેલ દરમિયાન આ ફોનની કિંમત 14,999 અને 13,249 રૂપિયા હશે. તો આ સેલ દરમિયાન iQOO Newo 6 5G ફોન પણ 25,999ની કિંમતે ખરીદી શકાશે, જેની માર્કેટ પ્રાઈઝ 29,999 રૂપિયા છે.
એમેઝોન સ્માર્ટફોન અપગ્રેડ સેલ દરમિયાન વન પ્લસના બે સ્માર્ટફોન ડિસ્કાઉન્ટેડ કિંમત ખરીદી શકાશે. રૂપિયા 1,500 અને રૂ.3000ના કેશબેકને ગણીને OnePlus Nord CE 2, OnePlus 10R પ્રાઈમ અનુક્રમે 23,499 અને 29,499 રૂપિયાની કિંમતે ખરીદી શકાશે.
એમેઝોન સ્માર્ટફોન અપગ્રેડ સેલ દરમિયાન શાઓમીના સ્માર્ટફોન પણ મોટા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાશે. પાવરપેક્ડ Redmi Note 11T 5G રૂપિયા 14,999, Redmi 10A 6,996 અને Redmi Note 11 Pro + 5G 18,499 રૂપિયાની કિંમતે ખરીદી શકાશે. તો Redmi 9 Active આ સેલ દરમિયાન માત્ર 7,299 રૂપિયામાં અને Redmi A1 5,489 રૂપિયામાં ખરીદી શકાશે. Redmi K50i જે 25,999 રૂપિયાની કિંમતે લોન્ચ થયો હતો, જે આ સેલ દરમિયાન 19,999 રૂપિયામાં મળી શક્શે.
આ સેલ દરમિયાન રિયલ મીના હેન્ડસેટ પણ ડિસ્કાઉન્ટ રેટ પર મળશે. રિયલમીનો Narzo 50 4G માત્ર 9,999ની કિંમતે અને Narzo 50i 5,749 રૂપિયામાં મળશે. આ રેટ બેન્ક કેશબેક ગણ્યા બાદ આપવામાં આવી છે.
તો છેલ્લે તમને જણાવી દઈએ ટેક્નોના સ્માર્ટફોનની ડિસ્કાઉન્ટેડ કિંમત. Tecno Pop 6 Pro સિલેક્ટેડ બેન્કના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 599ના કેશબેક સાથે માત્ર 5,399 રૂપિયામાં તમે ખરીદી શક્શો. આ ઉપરાંત તમે આ બજેટ હેન્ડસેટને 6 મહિનાના નો કોસ્ટ EMI દ્વારા પણ ખરીદી શકાશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications