Amazon પરથી સ્માર્ટ ટીવી ખરીદો 20 હજાર કરતા ઓછામાં, જાણો કેવી રીતે

By Gizbot Bureau
|

જો તમે તમારા ઘર માટે નવું ટીવી ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, પરંતુ તમારું બજેટ ઓછું છે, અને તમે કયું ટીવી લેવું તેના પર કન્ફ્યુઝ છો. તો એમેઝોન પર હાલ સ્માર્ટ ટીવી પર જબરજસ્ત ઓફર્સ અને ડીલ્સ મળી રહી છે. એમેઝોન પરથી તમે માત્ર 20 હજાર કરતા પણ ઓછી કિંમતે નવું ટીવી ખરીદી શકો છો. એમેઝોન પર હાલ સ્માર્ટ ટીવી સેલ ચાલી રહ્યું છે. આ સેલ દરમિયાન તમે ટીવીને ખૂબ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. ચાલો જાણીએ કે આ સેલ દરમિયાન કયા ટીવી તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.

Amazon પરથી સ્માર્ટ ટીવી ખરીદો 20 હજાર કરતા ઓછામાં, જાણો કેવી રીતે

Acer 100 cm (40 inches) Advanced I Series Full HD Smart LED Google TV

Acer 100 cm (40 inches) Advanced I Series Full HD Smart LED Google TV એમેઝોન પરથી 17,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જો તમે HDFC બેન્કના કાર્ડ દ્વારા આ ટીવી ખરીદશો તો 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. ફીચરની વાત કરીએ તો આ ટીવી 40 ઈંચ FHD સ્ક્રીન ધરાવે છે. ઓડિયો માટે તેમાં 30 w સાઉન્ડ આઉટપુટ મળે છે, જેમાં 5 સાઉન્ડ મોડ્સ મળે છે. આ ટીવીમાં 1.5 જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ મળે છે.

TCL 101 cm (40 inches) Mettalic Bezel-Less Full HD Smart Android LED TV 40L4B (Black)

TCL 101 cm (40 inches) Mettalic Bezel-Less Full HD Smart Android LED TV 40L4B (Black) ટીવી તમે એમેઝોન પરથી 17,990 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ટીવી પર પણ 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફીચર્સની વાત કરીએ તો આ ટીવીમા 40 ઈંચની FHD ડિસ્પ્લે મળે છે. ઓડિયો માટે 19w સાઉન્ડ આઉટપૂટ મળે છે. આ ટીવી 1 જીબી રેમ અને 8 જીબી સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે.

VW 101 cm (40 inches) Playwall Frameless Series Full HD Android Smart LED TV VW40F1 (Black)

VW 101 cm (40 inches) Playwall Frameless Series Full HD Android Smart LED TV VW40F1 (Black) સ્માર્ટ ટીવીમાં એમેઝોન પર 50 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે બાદ તેની કિંમત 13,499 રૂપિયા થાય છે. આ ટીવીમાં 40 ઈંચની FHD ડિસ્પલે મળે છે, જે 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવે છે. ઓડિયો માટે તેમાં 24 w સાઉન્ડ આઉટપુટ મળે છે. આ ટીવીમાં 5 સાઉન્ડ મોડ મળે છે.

Best Mobiles in India

English summary
Amazon smart tv sale under Rs 20000

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X