Just In
- 674 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 675 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 676 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 677 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Saleમાં એસી, ફ્રીજ અને વોશિંગ મશીન મળશે સસ્તા, જાણો ઓફર્સ
ઉનાળો ધોમધખતો તાપ વરસાવી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને ઓનલાઈન શોપિંગ સાઈટ Amazon પર પણ Hot Summer Sale શરૂ થઈ ચૂક્યું છે. આ સેલની શરૂઆત 9 એપ્રિલથી થઈ છે અને 14 એપ્રિલ સુધી ચાલવાનું છે. આ સેલ દરમિયાન તમે એસી, ફ્રીજ અને વોશિંગ મશીન સહિતની વસ્તુઓ મોટા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.
આ સેલ દરમિયાન ઉનાળામાં યુઝ થતી પ્રોડક્ટ્સ 55 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. જો તમે પણ આ ઉનાળામાં એસી કે પછી ફ્રીઝ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સેલ દરમિયાન તમારી સારી એવી બચત થઈ શકે છે. આ સેલ દરમિયાન મળતી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ અમે તમને ડિટેઈલમાં જણાવીએ છીએ.

એમેઝોન પર ચાલી રહેલા સેલ અનુસાર 5000 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ મળી શકે છે. સાથે જ તમે 15 હજાર રૂપિયા સુધીના એક્સચેન્જ ઓફરનો લાભ પણ મળી શકે છે. આ ઉપરાંત તમે HDFC, J&K, SBI, DBS, OneCard અને HSBC બેન્કના કાર્ડનો ઉપયોગ કરીને ખરીદી કરી શકો છો, તો તમને બેન્ક ડિસ્કાઉન્ટનો લાભ મળશે.
આ સમર સેલ દરમિયાન તમે Haierનું 1.5 ટનનું ટી સ્ટાર એસી જેની કિંમત 78 હજાર રૂપિયા છે, તે તમને 44,490 રૂપિયામાં પડી શકે છે. જ્યારે Samsungનું 2 ટનનું 3 સ્ટાર એસી જેની કિંમત 83,990 રૂપિયા છે, તે એસી તમે 54,490 રૂપિયામાં ખરીદી શકાય છે.
જ્યારે LGનું 1.5 ટનનું 3 સ્ટાર એસી 78,990 રૂપિયાના બદલે 37,490 રૂપિયામાં ઘરે લાવી શકો છે. આ ઉપરાંત ગોદરેજનું 1.5 ટનનું 3 સ્ટાર એસી પણ ભારે ડિસ્કાઉન્ટ સાથે માત્ર 41,990 રૂપિયામાં ખરીદી શકાય છે. જો તમે Carrierનું 15 ટનનું 3 સ્ટાર એસી ખરીદો છો તો ત્યારે 67,790 રૂપિયાના બદલે માત્ર 34,990 રૂપિયા ચૂકવવા પડશે.
આ ઉપરાંત એમેઝોન પર રેફિજરેટર પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલ દરમિયાન 272 લિટરનું એલજીનું 3 સ્ટાર ફ્રીઝ 28,990 રૂપિયામાં મળી રહ્યું છે. જ્યારે સેમસંગનું 580 લિટરનું ફ્રીજ જેની કિંમત 87,990 રૂપિયા છે, તે 74,990 રૂપિયામાં ખરીદી શકાય છે.
આ ઉપરાંત સેમસંગનું 183 લિટરનું 5 સ્ટાર ફ્રીજ માત્ર 16,390 રૂપિયામાં મળે છે. તો Haierનું 237 લિટરનું 3 સ્ટાર ફ્રીજ 25,390 રૂપિયામાં મળશે. આ ઉપરાંત ગોદરેજનું 180 લિટરનું 5 સ્ટાર ફ્રીજ 15,990 રૂપિયામાં ખરીદી શક્શો.
એમેઝોન સમર સેલ દરમિયાન સસ્તામાં વોશિંગ મશીન પણ ઓફર કરી રહ્યું છે. આ સેલ દરમિયાન સેમસંગનું 8 કેજીનું 5 સ્ટાર રેટિંગ ધરાવતું વોશિંગ મશીન 19,990 રૂપિયામાં, Haierનું 8 કેજીનું 5 સ્ટાર મશીન 29,990 રૂપિયામાં, IFBનું 6 કેજીનું 5 સ્ટાર રેટિંગ ધરાવતું મશીન 23,990 રૂપિયામાં અને Whirpoolનું 7.5 કેજીનું 5 સ્ટાર વોશિંગ મશીન 17,990 રૂપિયામાં ખરીદી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
