Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Saleમાં 50 ઈંચના આ સ્માર્ટ ટીવી ખરીદો 35,000થી ઓછી કિંમતે
Amazon Great Indian Festival Sale 2023માં સ્માર્ટફોનથી લઈને સ્માર્ટ ટીવી સુધી ઘણી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. પસંદગીની બેન્કના કાર્ડ્સ દ્વારા ખરીદી કરવા પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ તમે સરળ હપ્તે પણ વસ્તુઓ ખરીદી શકો છો. આજે અમે તમને એવા 50 ઈંચના સ્માર્ટ ટીવી વિશે વાત કરીશું, જેને તમે એમેઝોનના સેલ દરમિયાન 35 હજાર કરતા પણ ઓછી કિંમતે ખરીદી શક્શો. આ લિસ્ટમાં OnePlus, Mi જેવી કંપનીના સ્માર્ટ ટીવી સામેલ છે.

MI X Series 4K Ultra HD Smart
MI X Series 4K Ultra HD Smartનું 50 ઈંચનું સ્માર્ટ ટીવી 3840 * 2160 પિક્સલ રિઝોલ્યુશન ધરાવે છે, જેનો રિફ્રેશ રેટ 60 Hz છે. કનેક્ટિવિટી માટે આ ટીવીમાં ડ્યુઅલ બેન્ડ Wi Fi, 3 HDMI પોર્ટ, Bluetooth 5.0 અને 2 USB પોર્ટ આપવામાં આવ્યા છે. આ ટીવી Quad Core A55 CPU પ્રોસેસર પર કામ કરે છે. એમેઝોન સેલ દરમિયાન આ સ્માર્ટ ટીવી માત્ર 28,999 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે. SBI બેન્કના કાર્ડથી ખરીદી કરવા પર બીજું 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકાય છે. જો તમે હપતેથી ખરીદવા ઈચ્છશો, તો આ ટીવી દર મહિને 1,406 રૂપિયાના હપતે ખરીદી શક્શો.
OnePlus Y Series 4K Ultra HD
OnePlus Y Series 4K Ultra HD સ્માર્ટ ટીવીમાં Netflix, Prime Video, Zee5, Oxygen Play, Eros Now, JioCinema, SonyLiv, Youtube, Hungama, Hotstar જેવી એપ્સનો સપોર્ટ મળે છે. આ ટીવીમાં 3840 * 2160 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવતી 4K Ultra HD 50 ઈંચ ડિસ્પ્લે ધરાવે છે. એમેઝોનના સેલમાં આ ટીવીની કિંમત માત્ર 30,870 રૂપિયા છે.
Hisense Bezelless Series 4K Ultra HD Smart LED Google TV
50 ઈંચની સાઈઝના આ સ્માર્ટ ટીવીની ડિસ્પ્લે 3840 * 2160 પિક્સલ અને 60 Hzનો રિફ્રેશ રેટ ધરાવે છે. જેમાં 3 HDMI પોર્ટ્સ, 2 USB પોર્ટ્સ અને ડોબ્લી વિઝન, HDR 10, HLG જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ટીવીની કિંમત 27,990 રૂપિયા છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના કાર્ડથી ખરીદી કરવા પર આ ટીવી પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે.
Acer H PRO Series 4K Ultra HD Smart LED Google TV
Acerનું 50 ઈંચનું આ સ્માર્ટ ટીવી પણ 3840 * 2160 પિક્સલનું રિઝોલ્યુશન અને 60 Hz રિફ્રેશ રેટ ધરાવતી 4K Ultra HD ડિસ્પ્લે ધરાવે છે. આ ટીવી પણ Netflix, Prime Video, YouTube, Disney+Hotstar જેવી એપ્સને સપોર્ટ કરે છે. આ ટીવીમાં 2 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ કેપેસિટી છે. આ ટીવીની કિંમત એમેઝોનના સેલ દરમિયાન માત્ર 33,999 રૂપિયા રાખવામાં આવી છે. સાથે જ તમે 1,648 રૂપિયાના EMI દ્વારા પણ આ ટીવી ખરીદી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications