Amazon સેલમાં OnePlusના આ ફોન્સ પર મળે છે ડિસ્કાઉન્ટ, જુઓ લિસ્ટ

By Gizbot Bureau
|

જો તમે પણ નવો ફોન ખરીદવા ઈચ્છો છો, અને તમે વનપ્લસનો જ ફોન ખરીદવાની ઈચ્છા રાખો છો, તો આ આર્ટિકલ તમારા માટે કામનો છે. Amazon Great Indian Festival Sale દરમિયાન વનપ્લસના કેટલાક સ્માર્ટફોન પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જે અંતર્ગત વન પ્લસના ફ્લેગશિપ અને મિડ રેન્જ સ્માર્ટફોન્સ તમે ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકો છો. તો ચાલો, તમને અહીં ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોન પર રહેલા OnePlus સ્માર્ટફોન પર મળનારી ઓફર્સ ડિટેઈલ્સ અને નવી કિંમતો તેમજ ફોનની ખાસિયતો અંગે જાણી લઈએ.

Amazon સેલમાં OnePlusના આ ફોન્સ પર મળે છે ડિસ્કાઉન્ટ, જુઓ લિસ્ટ

OnePlus 10T 5G પર ડિસ્કાઉન્ટ

સૌથી પહેલા આપણે OnePlus 10T 5G અંગે વાત કરીએ. જેમાં તમને 50 MPના પ્રાઈમરી કેમેરાની સાથે સાથે 16 MPનો ફ્રંટ કેમેરા મળે છે. આ ફોનમાં ગ્રાહકો 6.7 ઈંચની ડિસ્પ્લે મળે છે. આ ફોનનું 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટ એમેઝોન પર 39,999 રૂપિયાની કિંમતે મળે છે. જો તમે આ ફોન ICICI બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદો છો, તો 4,250 રૂપિયાના ફ્લેટ ઈન્સ્ટન્ટનો લાભ મેળવી શક્શો.

OnePlus 10R 5G પર ડિસ્કાઉટ

આ ઉપરાંત તમે OnePlus 10R 5G સ્માર્ટફોનનો 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટને ખૂબ ઓછી કિંમતે ખરીદી શકાય છે. આ ફોન એમેઝોન પર 27,999 રૂપિયામાં મળે છે. જો તમે બેન્ક ઓફર અંતર્ગત ICICI બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા ફોન ખરીદો છો, તો આ ફોન પર તમને 2,250 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. OnePlus 10R 5Gમાં 6.7 ઈંચની 120 Hz IRIS ડિસ્પ્લે મળે છે, જેનું રિઝોલ્યુશન 2400 * 1080 પિક્સલ છે.

OnePlus 10 Pro 5G પર ડિસ્કાઉન્ટ

આ ઉપરાંત એમેઝોન સેલ દરમિયાન OnePlus 10 Pro 5Gના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટને માત્ર 52,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જો ICICI બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદો છો, તો તમે 4,250 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. OnePlusના આ ફોનમાં 120 Hz રિફ્રેશ રેટની સાથે સાથે 6.7 ઈંચની ડિસ્પ્લે છે. આ ફોન Qualcomm Snapdragon 8 Gen 1 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

OnePlus 11R 5G પર ડિસ્કાઉન્ટ

OnePlus 11R 5Gના 8 જીબી અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટને એમેઝોન સેલમાં માત્ર 39,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ઉપરાંત ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી ખીદી કરવા પર તમને 1,250 રૂપિયાનું ફ્લેટ ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે. વનપ્લસનો આ હેન્ડસેટ 120 Hz રિફ્રેશ રેટ સાથે 6.7 ઈંચની Super Fluid AMOLED ડિસ્પ્લે મળે છે. જેનું રિઝોલ્યુશન 2772 * 1240 પિક્સલ છે. આ ફોન Snapdragon 8+ Gen 1 પ્રોસેસર પર કામ કરે છે.

OnePlus 11 5G પર ડિસ્કાઉન્ટ

OnePlus 11 5Gના 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત એમેઝોન સેલ દરમિયાન 61,999 રૂપિયા છે. જ્યારે કૂપન ઓફર દ્વારા તમને 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જો તમે ICICI બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરો છો, તો તમને 2,250 રૂપિયાનું ફ્લેટ ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. વનપ્લસનો આ ફોન 6.7 ઈંચની AMOLED QHD ડિસ્પ્લે મળશે, જેનો રિફ્રેશ રેટ 120 Hz છે.

Best Mobiles in India

English summary
Amazon Sale is giving discount on OnePlus smartphone

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X