Amazon Sale 10,000થી પણ ઓછી કિંમતમાં ખરીદો મોટું સ્માર્ટ ટીવી

By Gizbot Bureau
|

Amazonનું સૌથી મોટું સેલ Great indian Festival Sale શરૂ થઈ ચૂક્યુ છે. આ સેલમાં નવી ઓફર્સની સાથે સાથે મોટું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. 30 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ સેલ દરમિયાન તમે ગેજેટ્સથી લઈને ઘરવપરાશ સુધીની વસ્તુઓ ખરીદી શકો છો. ખાસ કરીને તહેવારની સીઝનમાં ખરીદી કરવા માટે આ બેસ્ટ તક છે.

Amazon Sale 10,000થી પણ ઓછી કિંમતમાં ખરીદો મોટું સ્માર્ટ ટીવી

જો તમે ફોનથી લઈને ટીવી અપગ્રેડ કરવા માગો છો, તો આ આર્ટિકલ તમને ખાસ ઉપયોગી છે. કારણ કે આ આર્ટિકલ દ્વારા અમે તમને જણાવીશું કે Amazon Great Indian Festival Saleમાં કયા સ્માર્ટ ટીવી પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલ દરમિયાન તમે 30 હજારથી લઈને 50 હજારનું સ્માર્ટ ટીવી 10,000થી પણ ઓછી કિંમતે ખરીદી શકો છો.

Mi 40 inches Horizon Edition Full HD Android LED TV

Miના આ ટીવીની કિંમત આમ તો 19,900 રૂપિયા છે, પરંતુ આ સેલ દરમિયાન તમે તેના પર પૂરી 10 હજારની બચત કરી શકો છો. ડિસ્કાઉન્ટ બાદ આ સ્માર્ટ ટીવી માત્ર 9,990 રૂપિયામાં મળી રહ્યું છે. આ ટીવીની સ્ક્રીન 40 ઈંચની છે, અને તેનો રિફ્રેશ રેટ 60 હર્ટઝ છે. Miના આ ટીવીમાં 3 HDMI પોર્ટ, 3 USB પોર્ટ અને એક 3.5 એમ એમનો જેક આપવામાં આવ્યો છે, જેના દ્વારા તમે જુદી જુદી ડિવાઈસ ટીવી સાથે કનેક્ટ કરી શકો છો. સાથે જ આ ટીવીમાં Google Assitant Voice Control પણ છે.

Foxy HD Ready Smart LED TV

આ સ્માર્ટ ટીવીની સ્ક્રીન 32 ઈંચની છે, જેમાં 720 પિક્સલનું રિઝોલ્યુશન છે. સાથે જ આ ટીવી બિલ્ટ ઈન વાઈફાઈ ડિઝાઈન હોટસ્ટાર જેવી સુવિધા ધરાવે છે. આ ફીચર્સને કારણે આ એક હોટ મોડેલ છે. આ ઉપરાંત આ ટીવીમાં એમેઝોન પ્રાઈમ વીડિયો, ઝી5, નેટફ્લિક્સ અને ઈરોઝ નાવની એપ્સ પણ ઈન્સ્ટોલ્ડ છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો સેટ ટોપ બોક્સ કનેક્ટ કરવા માટે તેમાં 2 HDMI પોર્ટ, બ્લૂ રે પ્લેયર, ગેમિંગ કોન્સોલ, હાર્ડ ડ્રાઈવ અને અન્ય યુએસબી ડિવાઈસ કનેક્ટ કરવા માટે 2 USB પોર્ટ આપવામાં આવ્યા છે. આમ તો આ ટીવીની કિંમત 14,500 રૂપિયા છે, પરંતુ સેલ દરમિયાન તમે આ ટીવી માત્ર 7,999માં ખરીદી શકો છો.

Redmi Android 11 Series HD ready Smart LED TV

32 ઈંચની ડિસ્પ્લેમાં અમે તમારા માટે વધુ એક વિકલ્પ લાવ્યા છે. રેડમીનું આ ટીવી એલઈડી મોડેલ છે. જેમાં તમે સ્ક્રીન પર દેખાતા દ્રશ્યમાં નાનામાં નાની ડિટેઈલ પણ જોઈ શકો છો. આ ઉપરાંત આ ટીવીમાં એચડી રેડી ડિસ્પ્લે, વિવિડ પિક્તર, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ સહિતની સુવિધાઓ છે. આમ તો આ ટીવીની કિંમત 16,000 રૂપિયા છે, પરંતુ તમે તે માત્ર 8,999માં ખરીદી શકો છો.

OnePlus Y Series HD ready LeD Smart TV

આ ટીવી એક યુનિક ટીવી સ્ટેન્ડ સાથે આવે છે. OnePlus Y Series HD ready LeD Smart TVમાં કલર્સની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે, જેને કારણે જોવામાં ખૂબ જ મજા આવે છે. આ ટીવીમાં વનપ્લસ કનેક્ટ, ક્રોમકાસ્ટ, પ્લે સ્ટોર, ગૂગલ આસિસ્ટન્ટ જેવી સુવિધાઓ છે. આ ઉપરાંત તમે તેમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, યુટ્યુબ જેવી એપ્સ વાપરી શકો છો. આમ તો આ ટીવીની કિંમત 10,250 રૂપિયા છે, પરંતુ સેલ દરમિયાન તે તેને 9,749 રૂપિયામાં ખરીદી શકો છો.

Kodak 32 inch LED TV

કોડકનું 32 ઈંચનું સ્માર્ટ ટીવી સુંદર ડિસ્પ્લે ક્વોલિટીની સાથે સાથે એ પ્લસ ગ્રેડ પેનલ ધરાવે છે. તેમાં કનેક્ટિવિટી માટે 3 HDMI, 2 USB પોર્ટ આપવામાં આવ્યા છે. આ ટીવી એન્ડ્રોઈડ 9 પર કામ કરે છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે આ ટીવીમાં 5000થી વધારે એપ્સ ડાઉનલોડ કરી શકો છો. એમેઝોનના સેલ દરમિયાન તમે આ ટીવી પર 31 ટકા સુધીનું વળતર મેળવી શકો છો. આમ તો આ ટીવી 12,999ની કિંમતે ઉપલબ્ધ છે, પરંતુ સેલ દરમિયાન તે 8,999માં મળશે.

Best Mobiles in India

English summary
Amazon sale best deals and offers on smart tv

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X