Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એમેઝોન પર 99% ડિસ્કાઉન્ટ એ એક સ્કેમ છે જેમાં ફસાવું નહિ
જો તમને પણ તમારા વોટ્સએપ પર કોઈ એવો મેસેજ આવ્યો હોઈ જેની અંદર જણાવ્યું હોઈ કે એમેઝોન પોતાની પ્રોડક્ટ્સ પર 99% ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે તો તે મેસેજ ને તરત જ ડીલીટ કરી નાખો. આ પ્રકાર ના સ્કેમ ની અંદર ફસાવવું નહિ.

આ લિંક વોટ્સએપ પર હમણાં ખુબ જ વાઇરલ બની ગઈ છે. અને તે લિંક પર ક્લિક કરશો એટલે તરત જ તમને એક વેબ પેજ ખુલશે કે જે એમેઝોન ના વેબ પેજ થી ખુબ જ મળતું આવે છે. અને તેના પર ડિલ્સ અને ડિસ્કાઉન્ટ ની અંદર તમને અમુક વસ્તુઓ ખુબ જ ઓછી એટલે રૂ. 1 ની કિંમત પર જોવા મળશે. અને જયારે તમે બાય નાવ પર ક્લિક કરશો એટલે તે તમારું સરનામું માંગશે અને ત્યાર બાદ તમારી કાર્ડ ની માહિતી માંગશે જેનો ઉપીયોગ હેકર્સ તમારી બેંક ની વિગતો ને મેળવવા માટે કરી શકે છે.
અને આ ખોટું પેજ એમેઝોન ના સાચા પેજ જેવું જ દેખાવ માં બનાવવા માં આવ્યું છે જેના કારણે પહેલી વખત માં કોઈ પણ વ્યક્તિ ભૂલ કરી શકે છે. પરંતુ જો તમે URL ને ધ્યાન થી જોશો તો તમને ખબર પડી જશે કે આ ખોટી લિંક છે. વોટ્સએપ ની અંદર આ લિંક વાઇરલ બની રહી છે. http://amzn.biggest -sale.live.in. જો તમે આ લિંક પર ધ્યાન થી જોશો તો તમને ખબર પડી જશે કે આ એક ખોટી લિંક છે. એમેઝોન ની URL ની અંદર amazon.in આવે છે જયારે ખોટા URL ની અંદર amzn. આવે છે જે સૌથી મોટી ફર્ક છે.
જો તમે કોઈ અજ્ઞાત નંબરથી આવા સંદેશાઓ પ્રાપ્ત કરો છો, તો તે સલાહ આપવામાં આવે છે કે તમે તે નંબર પોલીસને જાણ કરો. આ સંદેશાઓને આગળ ન મોકલો અને સ્પામને નંબરની જાણ કરો જેથી ચેટ કંપની આવા દૂષિત લિંક્સને પકડી શકે અને ચેટ પ્લેટફોર્મથી તેમને બહાર કાઢી શકે.
વોટ્સએપ વિશ્વભરમાં સૌથી લોકપ્રિય ચેટ એપ્લિકેશન્સમાંનું એક છે જે ઘણાં કૌભાંડોને નબળું બનાવે છે. આ એમેઝોન હોક્સ સંદેશ સિવાય, વોશિંગ ગોલ્ડ નામનો બીજો ફિશિંગ સંદેશ પ્લેટફોર્મ પર રાઉન્ડ કરે છે. આ બનાવટી મેસેજ વિડિઓ અપડેટનાં સ્વરૂપમાં આવે છે જે તમને વાયરસ વિશે ચેતવણી આપે છે. વિડિઓ દેખીતી રીતે ફોનમાં મૉલવેર ઇન્સ્ટોલ કરે છે અને તમે તે વિડિઓને ડાઉનલોડ કરી લો તે પછી ઉપકરણને હેક્સ કરે છે. વોટ્સએપ અપડેટ્સ ફક્ત Play Store અથવા App Store દ્વારા આવે છે અને તે એક ખોટો સંદેશ છે તે સ્પોટ કરવા માટેનો તમારો પ્રથમ સંકેત હોવો જોઈએ.
વોટ્સએપ પર ફેક ન્યુઝ અને ફેક મેસેજીસ એક ખુબ જ મોટી સમસ્યા બની ગયું છે. અને કંપની એ ગયા વર્ષે છાપા ની અંદર પહેલા પેજ પર જ આખા પેજ ની જાહેરાતો આપી અને લોકો ને આ ફેક ન્યુઝ ને સમજવા માટે ની જાહેરાતો પણ આપી હતી અને અલગ અલગ રેડીઓ અને ટીવી ચેનલો પર પણ આ બાબત વિષે લોકો ને જાગૃત બનાવવા માટે જાહેરાતો આપી હતી. અને ફેક ન્યુઝ અને ફેક મેસેજીસ ની સામે લાડવા માટે કંપની એ ગયા વર્ષે ફોરવર્ડ કરેલા મેસેજીસ પર ફોરવર્ડ લખેલ લેબલ આપવા નું પણ શરૂ કર્યું હતું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications